રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 minit
2 લોકો(2 people)
  1. 250gm લિલી ડુંગળી(spring onion)
  2. 1વાટકું ગાંઠિયા (1 bowl gathiya)
  3. મીઠું સ્વાદ મુજબ (salt to tast)
  4. 1ચમચો તેલ (1spoon oil)
  5. 2,3લીલા મરચાં (green chilli)
  6. પા,પા ચમચી હિંગ, હળદર(1/4 asafoetida, turmeric)
  7. 1 ચમચીમરચું (1 spoon red chilli powder)
  8. ચમચીરાઈ પા (1/4 spoon musterd)

રાંધવાની સૂચનાઓ

15 minit
  1. 1

    ડુંગળી,મરચાંસમારી ધોઈ લેવા. એક કડાઈમાં તેલ મૂકી રાય, હિંગ નો વગાર કરી ડુંગળી ઉમેરવી હવે મીઠું હળદર,મરચું ઉમેરી ધીમા તાપે ચડવા દેવું.હવે ગાંઠિયા ઉમેરી મિક્સ કરી ઉતારી લેવું.

  2. 2

    Wash spring onion, green chilli and chopped it. Take pan hit it,add oil then add musterd,asafoetida, add chopped onion,,chilli mix well,add turmeric,salt cook for 5 minits in slow flame. Then add red chilli and last add gathiya mix it. Serv it..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rashmi Pomal
Rashmi Pomal @yamiicooking111
પર
healthy cooking.. love cooking.... enjoy cooking....😊subscribe my u tube channel : https://youtube.com/@rashmi.pomal.kitchen?si=J98xeN-rCQh-hPU6follow on:https://www.facebook.com/rashmi.pomal.5?mibextid=ZbWKwL
વધુ વાંચો

Similar Recipes