રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. અઢીસો ટીડોરા
  2. તેલ
  3. 2ડુગરી
  4. બેલીલામરચા
  5. 2ટમેટા
  6. 2 ચમચીમાડવીના બી
  7. આદુલસણની પેસ્ટ
  8. 2ચમચીલાલમસાલો
  9. એકચમચીધાણાજીરૂ
  10. અડધીચમચીરાઈ,જીરૂ
  11. ચપટીહીગ
  12. એકચમચીગરમમસાલો
  13. ધાણાભાજી
  14. ઐકચમચી લીબુનોરસ (મનમુજબ)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા માડવીનાબી સેકીલેવા એકપેનમા તેલ એકચમચીમુકી તેમા રાઈજીરૂ નાખી તે ફૂટે એટલે ડુગરી આદુમરચાનીપેષ્ટ નાખીસાતરવુ ડુગરીકલરબદલે એટલેટમેટાનાકટકાનાખી નિમકનાખી સાતરવુ ટમેટાગરે એટલે બધાસુકામલાલા નાખી તેમાએકપેનમા તેલમુકી ટીડોરાને સાતરવા ને અધકચરા બાફી નિમકહરદર નાખી સાતરવા પછી જૈગેવી કરીછે તેમા નાખી સાતરવા બધો મસાલો ટીડોરા ઉપરચડે એટલે ગરમપાણી નાખી મિકસકરી પાચમિનિટ ચડવા દેવુ ને ઉપરતેલ દેખાય એટલે તૈયાર (ડુગરીનેટમેટાસાઔરેલાનેમિકસરની જારમા ગેવી કરવાની)

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshreeben Galoriya
Jayshreeben Galoriya @cook_20544089
પર
Junagdh Zanzarda Road Radhesym Apmentblock No 302
I love my cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes