ભરેલા ટીડોરા નુશાક

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા માડવીનાબી સેકીલેવા એકપેનમા તેલ એકચમચીમુકી તેમા રાઈજીરૂ નાખી તે ફૂટે એટલે ડુગરી આદુમરચાનીપેષ્ટ નાખીસાતરવુ ડુગરીકલરબદલે એટલેટમેટાનાકટકાનાખી નિમકનાખી સાતરવુ ટમેટાગરે એટલે બધાસુકામલાલા નાખી તેમાએકપેનમા તેલમુકી ટીડોરાને સાતરવા ને અધકચરા બાફી નિમકહરદર નાખી સાતરવા પછી જૈગેવી કરીછે તેમા નાખી સાતરવા બધો મસાલો ટીડોરા ઉપરચડે એટલે ગરમપાણી નાખી મિકસકરી પાચમિનિટ ચડવા દેવુ ને ઉપરતેલ દેખાય એટલે તૈયાર (ડુગરીનેટમેટાસાઔરેલાનેમિકસરની જારમા ગેવી કરવાની)
- 2
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17151532
ટિપ્પણીઓ