ટોમેટો સુપ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Paresha Bhatt
Paresha Bhatt @cook_31237807
ખંભાત
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

10 મીનીટ
  1. 250ગ્રામ ટામેટા
  2. 2ચમચા ખાડ
  3. મીઠુ સ્વાદ અનુસાર
  4. તજ એક ટુકડો
  5. લીંગ 2 નંગ

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ ટામેટા ને સાફ કરી બાફી લેવ

  2. 2

    પછી તે બ્લેડ કરી ખાંડ મીઠુ,તજ લવીંગ એડ કરી ગરમ કરવુ
    થીક કરી સર્વ કરવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Paresha Bhatt
Paresha Bhatt @cook_31237807
પર
ખંભાત
અન્નપૂર્ણા હુ મારા ઘરની....સ્વાદ,સોડમ સ્વાસ્થ્ય રાખુ સૌનું જાળવી,,સોડમ મહેંકે મારા પાક શાસ્રની કૂકપેડની છુ હું આભારી..પરેશા ભટૃ.🙏💃
વધુ વાંચો

Similar Recipes