રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તજ,લવિંગ, મરી, જીરૃ ને ડ્રાય રોસ્ટ કરી લો, હવે કઢાઈમાં 1/2 ટીસ્પૂન તેલ ગરમ કરી તેમાં કાંદા, લસણ, આદુ, ટામેટા, કાજુ અને ડ્રાય રોસ્ટ કરેલા મસાલા ઉમેરી કાંદા અને ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દો.
- 2
હવે થોડું ઠંડુ થાય એટલે પેસ્ટ બનાવી લો. પછી એજ કઢાઈ માં બટર ઉમેરી બધા મસાલા જેમકે હળદર, લાલ મરચું, મીઠું, ધાણાજીરું, કિચન કિંગ મસાલો, કસ્તુરી મેથી, બધું ઉમેરી સેકી લ્યો તરત જ બનાવેલી પેસ્ટ ઉમેરી તેલ અલગ પડે ત્યાં સુધી થવા દો.
- 3
હવે થોડું પાણી ઉમેરી મિક્સ કરી એક મિનિટ થવા દો પછી મલાઈ ઉમેરી મિક્સ કરી ગરમ મસાલો નાખી હલાવી લો અને પનીર ના ટુકડા ઉમેરી દો. સરસ મિક્સ કરી ઢાંકી 2 મિનિટ થવા દો પછી ગેસ બંધ કરી લીલા ધાણા ઉમેરી શાક સર્વ કરો.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શાહી પનીર
#PC#RB17#week17 પનીર ની અનેક વાનગી ઓ બને છે.અહીંયા મે શાહી પનીર ની રેસીપી શેયર કરી છે. Varsha Dave -
મટર પનીર (Matar paneer recipe in Gujarati)
#KSશિયાળા માં ગરમા ગરમ પંજાબી સબ્જી ખાવાની મજા આવે. Richa Shahpatel -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#ડિનરમારા ઘર માં પનીર નો ઉપયોગ વધુ છે. અને હું પનીર ને જુદી જુદી રીતે સબ્જી,પરોઠા, અને સ્ટફિંગ માં યુઝ કરું છું. ડિનર માટે આજે મસ્ત ટેસ્ટી શાહી પનીર બનાવ્યું છે. જે રોટી,પરોઠા,ન નાન સાથે ખુબ જ સરસ લાગે છે. Krishna Kholiya -
-
-
-
-
બટર પનીર મસાલા (Butter Paneer Masala Recipe In Gujarati)
મેં સંગીતાજીના zoom live ક્લાસમાં રેડ ગ્રેવી શીખી તેમાંથી બટર પનીર મસાલા સબ્જી બનાવી તો આજે હું તમારી સાથે રેડ ગ્રેવી ને બટર પનીર મસાલા ની રેસીપી શેર કરીશ Nisha -
પનીર બટર મસાલા અને કુલચા(Paneer Butter Masala Ane Kulcha Recipe In Gujarati)
#નોર્થપંજાબી શાક ઘરમાં બધાને મન ગમતું છે બનાવામાં પણ આસાન બહુ જ જલ્દી બની જાય Khushboo Vora -
-
-
પનીર મખની (Paneer Makhni Recipe In Gujarati)
આ એક ખુબ જ સુંદર અને ઓછા પદાર્થો અને ઓછા સમય મા બનતું શાક છે. #GA4 #WEEK1 #PUNJABI Moxida Birju Desai -
-
શાહી પનીર સબ્જી (Shahi Paneer Sabji Recipe In Gujarati)
#EB#Week11#Cookpadindia#cookpadguj#panjabisabjiશાહી પનીર નામ થી જ રજવાડી એવી પનીર એક અતિ લોકપ્રીય ડીશ. આ પનીર ની ડીશ નું નામ શાહી પનીર એટલા માટે પડ્યું કારણ કે જુના જમાના માં આ વાનગી ફક્ત રાજા રજવાડા જ એમના માટે બનાવતા તેમજ તેમના મહેમાનો માટે બનાવડાવતા ત્યાર થી જ આ વાનગી નું નામ પડી ગયું શાહી પનીર. શાહી પનીર નું શાક ના ફક્ત ભારત માં જ પણ પૂરી દુનિયા માં પ્રખ્યાત છે. શાહી પનીર ભારત માં પણ એટલા જ સ્વાદ થી બનાવામાં આવે છે. શાહી પનીર બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘર માં સરળતાથી મળી રેહતી હોય છે. તો ચાલો આજે બનાવીએ શાહી પનીર નું શાક. Mitixa Modi -
-
-
-
-
પનીર બાર્બેક્યુ વિથ બટર નાન(paneer sabji recipe in gujarati)
નોર્થ ઇન્ડિયન રેસીપી... આ રેસિપી મેં હેલ્થી રીતે બનાવી છે. ઓછા ઓઇલ માં.. Jigisha Choksi -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#વિન્ટર ચેલેન્જ#WK2 શિયાળામાં લીલા વટાણા ખૂબ જ સારા મળે છે અને મીઠા પણ લાગે છે આ વટાણાને આપણે બારે માસ કરીએ પણ રાખીએ છીએ પણ જે મજા તાજા વટાણામાં છે તેમજ આ ભોજન વટાણામાં નથી Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#GA4#Week-17# શાહી પનીરઅહીંયા મેં શાહી પનીર બનાવ્યું છે જેમાં શાહી ગ્રેવી એટલે ખુબજ એવી વસ્તુઓનો ઉપયોગ કર્યો છે કે જેથી આપણી ગ્રેવી શાહી બને અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે એને તમે પરાઠા કે નાન સાથે ખાઈ શકો છો અને બાળકોને આ ડિશ ખૂબ જ ભાવે છે Ankita Solanki -
-
-
પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe in Gujarati)
#North#વીક ૪#recipy ૧પનીર ભુર્જીને પનીર ના ચૂરા ને ડુંગળી અને સરળ મસાલાથી શેકીને રોટલી, પરાઠા અથવા તંદૂરી રોટી સાથે પીરસવામાં આવે છે જે સ્વાદિષ્ટ અને સરળ ભોજન બનાવે છે. પનીર ભુર્જી ઉત્તર ભારતની પનીરની વાનગી છે જે સવારના નાસ્તામાં પીરસે છે. તે ઝડપી અને સરળ ઝડપી બની જતી પનીર ની વાનગી છે. Twinkal Kalpesh Kabrawala -
-
શાહી પનીર(Shahi paneer Recipe in Gujarati)
#GA4#Week17#ShahiPanirપનીર એ આજકાલ સહુનુ પ્રિય બની ગયું છે ..પનીર નું શાક આપણે ઘણી રીતે બનાવીએ છીએ... મખમલી પનીર અને શાહી પનીર વચ્ચે વધારે તફાવત નથી... શાહી પનીર માં આપણે ગ્રેવીમાં કાજુ બદામનો અને બટર નો ઉપયોગ કરીએ અને થોડું એને વધારે reach બનાવી સાથે દહીં પણ ઉમેરી છીએ .... Hetal Chirag Buch -
પનીર ખેપસા રાઈસ
આ પનીર ગ્રેવી જે રાઈસ મસ્ત લાગે છે, સાથે રોટલી, ભાખરી સાથે પણ ખાઈ શકો, ટેસ્ટી, પનીર ખાવુ હોય તો, પનીર ખેપસા બનાવી શકો Nidhi Desai -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17216358
ટિપ્પણીઓ (3)