રાંધવાની સૂચનાઓ
- 1
વધેલા ભાત ને 2 કલાક છાસ માં પલાળી રાખવા તરત જ બનાવવું હોય તો થોડી ખાટી છાસ લઈ લેવાની. ત્યાર બાદ ભાતમાં લોટ, કાંદો, ધાણા, મરચાં અને બધા મસાલા મિક્સ કરી લો.
- 2
હવે મસળી સરસ મિક્સ કરી તેલ ગરમ કરવા મૂકો હવે મિશ્રણ માં 1 ચમચી ગરમ તેલ અને અડધા લીંબુનો રસ ઉમેરી સરસ હલાવી લ્યો અને હાથ માં થોડું થોડું મિશ્રણ લઈ ગરમ તેલમાં ભજીયા મૂકી દો એની જાતે ઉપર આવે પછી ઊલટ પુલટ કરી ગોલ્ડન ક્રિસ્પી ભજીયા. તળી લો. પછી ગરમ જ સર્વ કરો.
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભાતના ભજીયા
#RB2જ્યારે ભાત ખૂબ વધ્યા હોય અને ઘરમાં નાસ્તો ન હોય ત્યારે આ ભાતના ભજીયા બનાવી શકાય છે. સ્વાદમાં ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ લાગે છે. Maitri Upadhyay Tiwari -
વધેલા ભાતના પકોડા (Rice Pakoda Recipe In Gujarati)
આ પકોડા તમે ઘરે વધેલા ભાતમાંથી બનાવી શકો છો!#GA4#Week3#pakodaMayuri Thakkar
-
વધેલા ભાત ના ક્રિસ્પી ભજીયા (Leftover Rice Crispy Bhajiya Recipe In Gujarati)
#LOPost1 Neha Prajapti -
ભાતના ભજીયા (Rice Fritters Recipe In Gujarati)
#AM2 ઘણીવાર ભાત વધી જાય તો થોડા મસાલા અને કાંદા ઉમેરી મસ્ત ક્રીસ્પી ભજીયા બની જાય છે. વેસ્ટ માંથી બેસ્ટ બનાવવું એ દરેક ઘરવખું સ્ત્રીની લાક્ષણિકતા છે. Sonal Suva -
ભાતના ક્રિસ્પી ભજીયા(bhaat na crispy bhajiya in Gujarati)
ભાતનાં ક્રિસ્પી ભજીયા#લેફટઓવર#વિકમીલ૧#સ્પાઈસી/તીખી#પોસ્ટ_3#માઇઇબુક#પોસ્ટ_૮ Suchita Kamdar -
-
-
-
-
-
ભાત ના ભજીયા
#ચોખાઆ ભજીયા સ્વાદ મા ખૂબજ સરસ લાગે છે. એકદમ નરમ થાય છે જેથી નાના - મોટા બધાં જ ખાઈ શકે છે.lina vasant
-
ભાતના પુડલા# (bhaat na pudla recipe in Gujarati)
કેમછો બધા મજામાં ને હુ આજે રેસિપી લઈને આવીને મિત્રો આવીજ રેસિપી મે પહેલે બનાવેલી પાન એમાં કંઈક અલગથી નવીજ રેસિપી લઈને આવીછું તો તમને ગમશે? અરે હુ પાન કઈ રેસિપી બતાવું તો ખબર પડેને કે ગમશે કે નહીં તો ચાલો જલ્દી જાણીયે રેસિપી Varsha Monani -
-
-
લેફ્ટઓવર ભાતના શેકલા
#LR#શેકલા.અમારા ક્યારે પણ ભાત વધી જાય ત્યારે અમે ભાત ના શેકલા બનાવીએ છીએ. આજે મેં ભાતના ટેસ્ટી શેકલા બનાવીયા છે. Jyoti Shah -
વધેલા ભાતના ચીઝ બોલ
#ચોખા વધેલા ભાત માંથી બનવેલા ચીઝ બોલ તમે બાળકો માટે તેમજ પાર્ટી માં પણ બનાવી શકો છો બન્યા પછી ખબર પણ નહિ પડે કે આ ભાત માંથી બનાવ્યા છે .... Kalpana Parmar -
-
-
-
-
-
-
અળવી ના પાન ના ક્રિસ્પી ભજીયા (Arvi Paan Crispy Bhajiya Recipe In Gujarati)
#ChooseToCook My Favourite Recipe1-15 th October મારા બાલ્કની ગાર્ડન માં મેં એક નાના ટોપલામાં અળવી ના પાન ઉગાડયા છે 10 થી 12 કે 15 પાન થાય છે તો હું આનો ઉપયોગ કઈક નવી નવી મારી રેસીપી બનાવવા માં કરું છું આજે મેં ભજીયા બનાવ્યા છે ખુબ સરસ ટેસ્ટી ક્રિસ્પી ભજીયા બને છે. Manisha Desai -
લીલી ડુંગળીનું વઘારીયું(Lili dungli nu vaghariyu recipe in Gujarati)
અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે ઠંડીની સીઝનમાં અમે અવારનવાર બનાવીએ છીએ#GA4#Week11 Sangita kumbhani -
લેફ્ટ ઓવર રાઈસ ના વડા (Left Over Rice Vada Recipe In Gujarati)
સાચી ગૃહિણી એ જ કે જે અન્ન નો જરા પણ બગાડ ના થવા દે અને રાંધેલી વસ્તુ બગડે નહિ કે ફ્રેન્કી ના દેવી પડે એની ખાસ ધ્યાન રાખે.ઘણી વાર બનાવેલી રસોઈ માંથી ઘણી વખત બચતું હોય છે એમાંના એક એટલે ભાત .રૂટિન ની રસોઈ માં ભાત વધે તો એના આવા ટેસ્ટી વડા બનાઈ ને એનો રિયુઝ કરી શકાય છે. Bansi Thaker -
મિક્સ વેજ ભજીયા વિથ પાલક-મેથી(Mix veg bhajiya with palak-methi recipe in Gujarati)
#MW3#પાલક અને મેથીમેં અહીંયા પાલક અને મેથીનો ઉપયોગ કર્યો છે અને એની સાથે મિક્સ વેજીટેબલ નો પણ ઉપયોગ કર્યો છે જેમાં મેં અમુક શાકનો ઉપયોગ કર્યો છે જેના અહીંયા મેં ભજીયા બનાવ્યા છે બાળકો આમ શાક ખાતા નથી પરંતુ આવી રીતે મિક્સ કરી અને ભજીયા બનાવવા થી બધા શાકભાજી એ આવી જાય છે અને બાળકોને સંપૂર્ણ આહાર પણ મળે છે Ankita Solanki -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17219846
ટિપ્પણીઓ (5)