સામા બટેટાની ફરાળી પેટીસ ચાટ

Deepti Pandya
Deepti Pandya @Deepti123

સામા બટેટાની ફરાળી પેટીસ ચાટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
2લોકો
  1. 1 વાટકીસામો
  2. 2 નંગબટેટા
  3. 1 ચમચીઆદુ મરચાં કોથમીર ની પેસ્ટ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. ચાટ માટે એક વાટકી દહીં
  6. ખાટી મીઠી ચટણી
  7. લીલી ચટણી
  8. મરી પાવડર
  9. જીરું પાવડર
  10. ગાર્નિશ માટે ફરાળી ચેવડો
  11. લીલી કોથમીર
  12. સેલો ફ્રાય કરવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સામો અને બટેટાને સૌપ્રથમ ધોઈ અને બાફી લો

  2. 2

    બાફેલા સામો અને બટેટાને મિક્સ કરી હાથેથી મસળો તેમાં આદુ-મરચાની પેસ્ટ અને મીઠું ઉમેરો અને બાઈન્ડિંગ માટે થોડો તપકીર નાખી પેટીસ વાળી લો

  3. 3

    એક પેનમાં તેલ ગરમ કરી આ પેટીસ ને શેલો ફ્રાય કરી લો

  4. 4

    ટીકી થોડી ઠંડી થાય પછી એક બાઉલમાં લઈ તેમાં દહીં,ખાટી મીઠી ચટણી, લીલી ચટણી,જીરું પાવડર,મરી પાવડર ભભરાવું ઉપર ફરાળી ચેવડાથી ગાર્નીસિંગ કરો થોડા લીલા ધાણા ઉમેરી બધાને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepti Pandya
Deepti Pandya @Deepti123
પર

ટિપ્પણીઓ

Similar Recipes