રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણાને ૪ થી ૫ કલાક પાણી માં પલાળી રાખો અને પછી તેને પાણી માં થી બહાર કાઢી નિતારી લો
- 2
એક કડાઈમાં તેલ મૂકી જીરું નાખી લીમડો અમે આદુ-મરચાની પેસ્ટ નાખી સાબુ દાણા નાખો નમક નાખી ચડવા દો થોડા ચઢે એટલે તેમાં બાફેલા બટાકાને સમારીને નાખો હવે તેમાં મરી પાઉડર નમક કોથમીર થોડી ખાંડ અને લીંબુ ટેસ્ટ પ્રમાણે નાખવું બધુ બરાબર મિક્સ થાય એટલે અને સાબુદાણા ચડી જાય એટલે ગેસ બંધ કરી સર્વ કરો ઉપરથી ફરાળી ચેવડો નાખી સર્વ કરો તો તૈયાર છે તે સ્ટ ફુલ સાબુદાણાની ખીચડી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ફરાળી સાબુદાણાની ખીચડી(farali sabudana khichdi recipe in Gujarat
#માઇઇબુક#સુપરશેફ ૩#પોસ્ટ-૯ Daksha Vikani -
-
-
ફરાળી સાબૂદાણા ની ખીચડી
#Goldanapro શ્રાવણ માસ ના ઉપવાસ માં ફરાળી ખાવા નું મન થયું હોય તો ફરાળી સાબૂદાણા ની ખીચડી ફટાફટ બની જાય છે ને ટેસ્ટી અને બહુ જ સરસ લાગે છે મને સાબૂદાણા ની ખીચડી બહુ જ ભાવે છે. તમે પણ "ફરાળી સાબૂદાણા ની ખીચડી" આવી રીતે બનાવો અને ખાવા ની મજા લો. Urvashi Mehta -
-
-
આલુ ટિક્કી ચાટ ફરાળી (Aloo Tikki Chaat Farali Recipe In Gujarati)
#MRCવિકેન્ડ રેસીપીઆલુ ચાટ ખૂબ જ ટેસ્ટી બને છે અને ફરાળમાં પણ ખાઈ શકાય એ રીતે મેં બનાવ્યા છે Kalpana Mavani -
-
-
માંડવી બટેટા ની ખીચડી(mandvi batata ni khichdi recipe in gujarati)
#ઉપવાસ#ફરાળીચેલેન્ઝઆજે મેં ફરાળી ખીચડી બનાવી છે જે ખૂબ ઓછા મસાલા અને ઓછા તેલ માં બની છે અને ખૂબ સરસ લાગે છે Dipal Parmar -
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Ni Khichadi Recipe In Gujarati)
#વેસ્ટ શ્રાવણ મહિના ના સોમવાર માટે બીટ, કેળા ની સાથે સાબુ દાણા ની ખીચડી Kanchan Raj Nanecha -
-
-
-
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
ભેળ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય.ફરાળી ભેળ પણ એવી જ ટેસ્ટી બને છે. ફરાળી ભેળ એ સામાન્ય રીતે સૂકી બને છે.જે આપણે ફરાળ માં ખાતા હોઈએ એ બધી સૂકી વસ્તુઓ,દહીં,ફરાળી લીલી ચટણી, અને કાકડી,ટામેટાં,બટાકા, ફળો ઉમેરી ને સ્વાસ્થ્યવર્ધક અને સ્વાદિષ્ટ ભેળ બનાવી શકાય છે. Nita Dave -
-
-
-
-
સુરણ-સાબુદાણાની ખીચડી
#ફરાળી મિત્રો...કેમ છો...? જ્યારે ઉપવાસ હોય અથવા તો એમજ ગરમ નાસ્તો કરવાની ઈચ્છા થાય તો બિલકુલ નિર્દોષ વાનગી બનાવવાની રીત બતાવું છું...બટાકાથી ગેસ...અપચો જેવી તકલીફ થતી હોય છે આ રેસિપી થી પાચન ની કોઈ તકલીફ નથી થતી તેમજ સુરણ ના ઔષધીય ગુણો ને લીધે piles જેવી બીમારીને દૂર થાય છે...👍 Sudha Banjara Vasani -
ફરાળી ચીઝી ગ્રીન કબાબ વીથ ચીઝ ટોમેટો ડીપ
#જૈન #ફરાળીફ્રેન્ડસ, કોઈપણ નાના-મોટા ફંકશનમાં સ્ટાર્ટર નું એક આગવું મહત્વ છે. ફરાળી મેનું માટે એક ટેસ્ટી અને યમ્મી સ્ટાર્ટર રેસીપી હું રજુ કરી રહી છું.જે બઘાં ને ચોકકસ પસંદ પડશે. asharamparia -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi recipe in Gujarati)
#MDC#RB5Mother's Day Challenge#cookpadgujaratiમારી મમ્મી ની ફેવરિટ સાબુદાણા ખિચડી...Sonal Gaurav Suthar
-
-
-
-
સાબુદાણા બટાકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
ઉપવાસ હો તો ફરાળમાં તો ખાઈએ પણ વગર ઉપવાસે નાસ્તામાં પણ બહુ મજા પડે. Dr. Pushpa Dixit -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11537736
ટિપ્પણીઓ