ચોખાના લોટની ચકરી સુકવણીની

ઉનાળાની શરૂઆત થાય એટલે મારા ઘરે જુદી જુદી ચૂકવણી બનાવીએ છીએ. જેવી કે ચોખાના પાપડ ચોખાની સેવ ચોખાની છોકરી બટાકાની વેફર બટાકા ની સળી. આ બધું મને મારી મમ્મી બનાવતા શીખવ્યું છે. અત્યારે હું આ બધું બનાવીને વેચુ પણ છું અને હવે પ્રમાણે બનાવી પણ આપું છું. આજે ચોખાના લોટની ચકરી બનાવી જેની રેસીપી હું અહીં શેર કરું છું.
ચોખાના લોટની ચકરી સુકવણીની
ઉનાળાની શરૂઆત થાય એટલે મારા ઘરે જુદી જુદી ચૂકવણી બનાવીએ છીએ. જેવી કે ચોખાના પાપડ ચોખાની સેવ ચોખાની છોકરી બટાકાની વેફર બટાકા ની સળી. આ બધું મને મારી મમ્મી બનાવતા શીખવ્યું છે. અત્યારે હું આ બધું બનાવીને વેચુ પણ છું અને હવે પ્રમાણે બનાવી પણ આપું છું. આજે ચોખાના લોટની ચકરી બનાવી જેની રેસીપી હું અહીં શેર કરું છું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા ચોખાના લોટ ના માપ પ્રમાણે આપણે પાણી લેવાનું છે. જેટલો ચોખાનો લોટ હોય એનાથી ડબલ પાણી લેવાનું છે. હવે તપેલામાં પાણી ઉકાળો. તે મરચાની પેસ્ટ મીઠું અને જીરુ ઉમેરી બરાબર ઉકળવા દો. પાણી બરાબર ઉકળી જાય એટલે તેમાં સોડા નાખી અને ધીરે ધીરે ચોખાનો લોટ ઉમેરતા જવાનું છે. તેમાં ગાંઠા ન પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે.
- 2
હવે એકદમ બરાબર મિક્સ કરી લો. હવે એક ડીશમાં તપેલા માંથી થોડો લોટ કાઢી તેને ફરી વખત પાંચથી દસ મિનિટ માટે વરાળથી બાફી લો. વરાળથી લોટ બાફવા માટે એક તપેલામાં કે પછી ઢોકળીયાની કુકરમાં પાણી ગરમ કરી લોટને 10 થી15 મિનિટ બાફી દો.
- 3
લોટ બફાઈ જાય એટલે ચકરી પાડવાના સંચામાં તેલ લગાવી તેમાં લોટ ભરી પ્લાસ્ટિક પર કે પછી કોટન કપડા ઉપર ચકરી પાડી લો. તેને બે દિવસ તાપમાં સુકવો બરાબર સુકાઈ જાય એટલે તેને એક ડબ્બામાં ભરી લો જ્યારે પણ ખાવી હોય ત્યારે તેલ ગરમ કરી તેમાં તળી લો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોખાના લોટની સેવ (Rice Flour Sev Recipe in Gujarati)
ઉનાળાની શરૂઆત થાય ત્યારે જુદી જુદી સુકવણી બનાવીએ છીએ. જેવી કે ચોખાના લોટની સેવ,ચોખા ના સારેવડા, ચકરી, બટાકાની વેફર. મારા મમ્મીએ મને આ બધું બનાવતા શીખવાડ્યું છે.અત્યારે હું ઓર્ડર થી બનાવી આપું છું. તો હું અહીં ચોખાના લોટની સેવની રેસિપી શેર કરું છું. Priti Shah -
ચોખાના લોટની ચકરી
#ટીટાઈમઘઉંના લોટની ચકરી તો સૌ કોઈ ખાધી હશે તમે પણ બનાવો ચોખાના લોટની ચકરી. Mita Mer -
ચોખાના લોટના પાપડ(Chokha Lot Sarevda Recipe In Gujarati)
#KS4ચોખાના લોટના સારેવડા(ખીચીયા ના પાપડ) Priti Shah -
ચોખાના લોટની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
ચોખાના લોટની કુરકુરી ચકરી બનાવવાની રીત#childhood Poonam Joshi -
ચોખાના લોટની ચકરી (Rice Flour Chakri Recipe In gujrati)
#CB4#Week4Post 2છપ્પનભોગ રેસેપિ ચેલેન્જટેસ્ટી સોફ્ટ ક્રિસ્પી ચોખાના લોટની ચકરી Ramaben Joshi -
કરકર વડી (Karkari Vadi Recipe In Gujarati)
કરકર વડી ચોખાના લોટ માંથી બનાવવામાં આવે છે.સારેવડા ની માફક આને પણ સૂકવી ને બનાવવા માં આવે છે.આને બનાવીને વર્ષ સુધી સાચવી શકાય છે.દાળ ભાત, કઢી ભાત, ઢોકળી સાથે તળીને ખાવામાં આવે છે. Priti Shah -
-
ચોખાના લોટની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
આપણા ગુજરાતીઓના ઘરમાં અવનવા ફરસાણ તો બનતા જ હોય છે અહીં મેં ચોખાના લોટની ચકરી ની રીત બતાવી છે#KS7 Nidhi Jay Vinda -
-
પાલક ફુદીના ગાર્લિક ચકરી
#RB20આ ચકરી ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છેઅમારા ઘરમાં બધાને બહુ ભાવે છે અને બાળકોને હું નાસ્તામાં પણ આપું છું. Falguni Shah -
ચોખાના લોટની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
આ ચકરી બનાવવાની પદ્ધતિ એકદમ સરળ અને સ્વાદિષ્ટ છે. ચકરી બનવામાં પણ એકદમ ક્રિસ્પી બને છે. આ પદ્ધતિથી ચકરી ફટાફટ બની જશે અને ટી ટાઈમ સ્નેકમા ફટાફટ ખવાઈ પણ જશે.😊 Vaishakhi Vyas -
ચકરી(Chakri Recipe in Gujarati)
#કુક્બૂકઆ ચોખાના લોટની ચકરી ફુલ મસાલાથી ભરપુર અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને ગુજરાતીઓની ફેમસ આઈટમ છે. Komal Batavia -
-
ઇન્સ્ટન્ટ ચકરી (instant chakli recipe in Gujarati)
#CB4#week4#છપ્પનભોગ#ચકરી#diwalispecial#Fried#કોરોનાસ્તો#CookpadIndia#COOKPADGUJRATI ગુજરાત માં ચકરી તરીકે અને દક્ષિણ ભારત મુરક્કમ તરીકે ઓળખાતું નમકીન એકદમ ક્રિસ્પી હોય છે અને તેને લાંબા સમય સુધી સાચવી શકાય છે તેવી પ્રકારના લોટમાંથી તૈયાર કરી શકાય છે. મેં અહીં ચોખા નાં લોટ નો ઉપયોગ કરીને ચકરી તૈયાર કરેલ છે. જો ઘઉંના લોટની બનાવીએ તો તે બાફી ને બનાવવી પડે છે, પરંતુ ચોખાના લોટની ચકરી માં આ પ્રોસેસ કરવી પડતી નથી આથી તે ઓછા સમયમાં ફટાફટ તૈયાર થઇ જાય છે. Shweta Shah -
-
સાબુદાણાની ચકરી
#સૂકવણી. અત્યારે સખત તાપ/તડકો પડવાની શરૂઆત થઇ ગઇ છે એટલે આ ચકરી પાડવાની તૈયારી કરી લો. Urmi Desai -
ચોખા ના લોટ નુ ખીચુ (Rice Flour Khichu Recipe In Gujarati
#CB9શિયાળાની ગુલાબી ઠંડીમાં ચોખાના લોટનું ગરમાગરમ ખીચું મળી જાય તો ખાવાની ખૂબ જ મજા આવે ખીચુ લો ડાઇટઓછું તેલ કે લેરી વાળી ટ્ ભૂખ સંતોષે તેવી વાનગી છે આ વાનગી પુરાના સમયથી ચાલી આવી છે અને અત્યારે પણ હોટ ફેવરિટ વાનગી બની ચૂકી છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ચોખાના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
સવાર પડે એટલે દરેકને એવું થાય કે ચા કોફી સાથે નાસ્તામાં શું બનાવું તો આ ચોખા ની ચકરી બનાવી હોય તો નાસ્તામાં ચાલી જાય ને આ ચકરી એકદમ સોફ્ટ ને ક્રિસ્પીથાય છે ને ફરતા-ફરતા ખાવાનું મન થાય છે તેથી આ ચોખાની ચકરી નીરેસીપી તમારા સુધી પહોંચે Jayshree Doshi -
બટર ચકરી
#દિવાળી ચકરી બનાવવા માટે ઘણો સમય લાગે છે પણ આ રીતે ચકરી બનાવશો તો ફટાફટ અને સહેલી રીતે થઈ જશે. Bansi Kotecha -
-
-
ઇન્સ્ટન્ટ ચકરી (Instant Chakri Recipe In Gujarati)
#CB4#CDYઆજે આપણે બનાવીશું ઈન્સ્ટન્ટ ચકરી , ચકરી ઘણી બધી રીતે બનતી હોય છે ઘઉંનો લોટ બાફી ને , ચોખાના લોટમાંથી , પૌવાથી પણ આજે આપણે વધેલા ભાતનો ઉપયોગ કરીને આ ચકરી બનાવીશું જે ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઇ જાય છે અને આને તમે બનાવીને લાંબો સમય સ્ટોર પણ કરી શકો છો અને સ્વાદમાં પણ ખુબ સરસ બને છે ,,અને લેફ્ટઓવર ની મારા મટે આ બેસ્ટ રેસીપી હું માનું કેમ કે ભાટ દરેક ઘરમાં થોડા પ્રમાણમાં તો વધતા જ હોય છે આમ ચકરી બન્નાવવાનું કામ થોડું ઝંઝટભર્યું લાગે ,,લોટ બાફવો,ચાળવો,ટુપવો ,પણ આ રીતમાં જરાપણ ઝંઝટ નથી ,,,ફટાફટ બની જાય છે ,,વધેલી વસ્તુનો ઉપયોગ અને બાળકો આમ દાળિયા ના ખાય પણ આ રીતે તેમને ખવરાવી દેવાય એટલે એક હેલ્ધી વાનગી ખવરાવ્યાનો સંતોષ પણ મળે ,,, Juliben Dave -
-
રાઈસ બટર ચકરી (Rice Butter Chakri Recipe In Gujarati)
દિવાળીના દિવસો ખૂબ જ નજીક આવી રહ્યા છે ત્યારે આપણે જુદાં જુદાં ઘણા બધા પ્રકારના સૂકા નાસ્તા બનાવીએ છીએ એમાં ચકરીનું પણ સ્થાન છે. મેં ચોખાના લોટ ની ચકરી બનાવી છે.#કૂકબક Vibha Mahendra Champaneri -
ચકરી(Chakli recipe in Gujarati)
ચોખાની ચકરી મારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે ખૂબ જ ટેસ્ટી લાગે છે Falguni Shah -
ત્રિરંગી ચકરી (Trirangi Chakri Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ૩બાળકો ને ભાવતી ક્રિસ્પી ચકરી Bhavna C. Desai -
નાગપાંચમ સ્પેશિયલ ચોખાના લોટની કુલેર (Nagpanchami Special Chokha Flour Kuler Recipe In Gujarati)
#SFR#cookpadindia#cookpadgujaratiચોખાના લોટની કુલેર Ketki Dave -
ચકરી
#દિવાળીચકરી, ચકલી કે અકાર કેલપા કે મુરુકુ એક ઘઉંના લોટ, ચોખાના લોટ કે ચણાનોઆ લોટમાંથી ચક્ર જેવો આધાર ધરાવતી તળીને બનાવાતે વાનગી કે ફરસાણ છે. આની વાનગીનું ઉદ્ગમ દક્ષીણ કે પશિમ ભારત છે. આજે તે સંપૂર્ણ ભારત અને ઇંડોનેશિયામાં ખવાય છે. ઇંડોનેશિયામાં આને અકાર કેલપા કહે છે. ત્યાંઆ વાનગી બેટવી જાતિમાં પ્રચલિત છે. મુરુકુ તરીકે ઓળખાતી ચકરીઓ અડદની ચાળ અને ચોખાનો લોટ, મીઠું, મરચું, હિંગ, જીરું, તલ અને મસાલા વાપરી બનવાય છે.પશ્ચિમ ભારતમાં ચકરી ચનાના લોટાને ચોખાના લોટમાંથી બનાવાય છે. ગુજરાતમાં ઘઉંના લોટને બાફીને પણ ચકરી બનાવાય છે. આ ફરસાનના લોટને સંચામાં નાખી, તેને દબાવી તેના ચક્રો બનાવીને તેને તેલમાં તળીને બનાવવામાં આવે છે. આજે મે આ પ્રકારે ચોખા ના લોટ ની ચકરી બનાવી છે. સાથે સાથે મે તેમાં માખણ નું મોણ આપ્યું છે જેથી ચકરી ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. આ ચકરી તમે ૧૦-૧૫ દિવસ સુધી એર ટાઇટ ડબ્બા માં સ્ટોર કરી શકો છો. Anjali Kataria Paradva
More Recipes
ટિપ્પણીઓ