કાકડી નું રાયતું

Rashmi Pomal
Rashmi Pomal @yamiicooking111

ઉનાળા ની ગરમી માં આ એક સરસ સાઈડ ડિશ છે.

કાકડી નું રાયતું

2 કમેન્ટ્સ કરેલ છે

ઉનાળા ની ગરમી માં આ એક સરસ સાઈડ ડિશ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
3 લોકો
  1. 1 વાટકીકાકડી નું છીણ
  2. 2 વાટકીદહીં
  3. 1 ચમચીખાંડ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 1 ચમચીવાટેલું જીરું
  6. 2 ચમચીસમારેલી કોથમીર
  7. બારીક સમારેલું લીલું મરચું

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    દહીં ને સારી રીતે ફેટી તેમાં ખાંડ, મીઠું ઉમેરી મિક્સ કરો. હવે છીણેલી કાકડી,બારીક સમારેલ મરચું, કોથમીર, જીરું ઉમેરી મિક્સ કરો. ફ્રીઝ માં ઠંડુ થવા દઈ પછી સર્વ કરો. આ રાયતું રોટલી, ખારીભાત, પરાઠા, પુલાવ વગેરે સાથે ખાઈ શકાય.

  2. 2

    રેડી છે કાકડી નું રાયતું..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rashmi Pomal
Rashmi Pomal @yamiicooking111
પર
healthy cooking.. love cooking.... enjoy cooking....😊subscribe my u tube channel : https://youtube.com/@rashmi.pomal.kitchen?si=J98xeN-rCQh-hPU6follow on:https://www.facebook.com/rashmi.pomal.5?mibextid=ZbWKwL
વધુ વાંચો

Similar Recipes