લસણની કળી નું દરબારી સ્ટાઇલ શાક

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

લસણની કળી નું દરબારી સ્ટાઇલ શાક

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ કપલસણની કળી
  2. લીલા મરચા ઝીણા સમારેલા
  3. એક ટુકડો આદુ ઝીણું સમારેલું
  4. ૧ કપ દહીં (બહુ પાણીવાળું ન લેવું)
  5. એક ચમચી લાલ મરચું
  6. ૧/૨ ટીસ્પૂન હળદર
  7. ૧/૨ ટીસ્પૂન ધાણાજીરું
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ત્રણ ચમચી તેલ
  10. ચપટી જીરો
  11. કોથમરી ગાર્નીશિંગ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કડાઈમાં તેલ લઈ તેમાં લસણની કળીને સાંતળી લો

  2. 2

    દહીમાં આપણા ટેસ્ટ મુજબના રૂટિન મસાલાઓ એડ કરી મિક્સ કરી લો

  3. 3

    લસણ સતળાઈ જાય એટલે તેમાં આદુ મરચાં ને સાતળો. પછી તેમા દહીં નું મિશ્રણ એડ કરો.

  4. 4

    હળવા હાથે બધું મિક્સ કરી તેલ છૂટું પડે ત્યાં સુધી કુક કરો પછી કોથમીરથી ગાર્નિશ કરીને ગરમાગરમ રોટલી પરાઠા કે રોટલા સાથે સર્વ કરો

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes