નાચોજ (મેક્સિકન)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

નાચોજ (મેક્સિકન)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમકાઈનો ઝીણો લોટ
  2. ૧/૪મેંદાનો લોટ
  3. ૧/૨ હળદર
  4. ૧ ટી સ્પૂન લાલ મરચું
  5. મીઠું સ્વાદ મુજબ
  6. એક ચમચી તેલ મોણ માટે
  7. તેલ તળવા માટે જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં બંને લોટ મિક્સ કરી છે ને તેલનું મોણ નાખી પાણી નાખી નરમ કણક બાંધી લો અને 10 મિનિટ રેસ્ટ આપો

  2. 2

    એના લુઆ કરી પતલી રોટલી વણી લો

  3. 3

    બધી રોટલી વણાઈ ગયા બાદ તેને કાચી પાકી શેકીને થોડીવાર કરે એટલે એને નાચોજ ના સ્ટેપમાં કટ કરો

  4. 4

    મીડીયમ તાપ હોય ગુલાબી થાય સુધી તળી લો.

  5. 5

    તૈયાર થઈને કોઈપણ મેક્સિકન ડીપ કે મેક્સિકન સલાડ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes