પાલડા પ્રધામમ

Avani Desai @cook_13552487
આ કેરળ ની વાનગી છે. આ હું જયા નાયર ને દિપા નાયર ને સમર્પિત કરું છું
પાલડા પ્રધામમ
આ કેરળ ની વાનગી છે. આ હું જયા નાયર ને દિપા નાયર ને સમર્પિત કરું છું
રાંધવાની સૂચનાઓ
- 1
ઘી ને ગરમ મુકો. તેમાં ચોખા નો લોટ ઉમેરી ને ગુલાબી રંગ નો શેકી લો.
- 2
એમ દૂધ ને પાણી ઉમેરો. ધીમા તાપે ૧૫ મિનિટ રાંધવા માટે સતત હલાવતા રહેવું.
- 3
હવે તેમાં મિલ્કમેડ ઉમેરી ને બરાબર હલાવી લો.૫ મિનિટ રાંધી લો. (જરૂર મુજબ પાણી ઉમેરો)
- 4
ગેસ બંધ કરી ને તેને બદામ ને લીસમિસ થી સજાવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રોઝ ગુલકંદ ફિરની (Rose Gulkand Firni Recipe In Gujarati)
#DIWALI2021ફીરની એ એક મીઠી વાનગી છે જેને તમે ખાસ પ્રસંગે પિરસી શકો છો. જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તેને ઠંડી કરીને ખાવા થી મજા આવે છે. ગુલાબ અને ગુલકંદ ના સ્વાદ ની આ ફિરનિ દિવાળી માં બનાવી તહેવાર ની મજા બમણી કરી શકો છો. Bijal Thaker -
-
ગાજર હલવા શોટ્સ (Gajar Halwa Shots Recipe In Gujarati)
#WDઆજની મારી આ વાનગી હું મારા તમામ મિત્રો ને સમર્પિત કરું છું. ગાજરનો હલવો આપણે બધા જ બનાવીએ છીએ પણ અહીં મેં ખૂબ જ ઝડપથી ઓછી મહેનતે બને તે રીતે બનાવ્યો છે જરૂરથી ટ્રાય કરજો. Hetal Chirag Buch -
સ્ટીમ્ડ યોગર્ટ પુડિંગ (bengali bhapa doi/ steamed yogurt pudding)
પરંપરાગત ભારતીય/બંગાળી સ્વીટ્સ છે, જે દહીં ને વરાળથી બાફી બને છે. જેને મિષ્ઠી દોઈ કે બીજી બંગાળી દૂધ ની સ્વીટ્સ પસંદ હોય એને આ વાનગી ભાવે એવી છે.#વીકમીલ૩#પોસ્ટ૭#સ્ટીમ્ડ#માઇઇબુક#પોસ્ટ૧૫ Palak Sheth -
સેવની બિરંજ (Vermicelli recipe in Gujarati)
#મોમ"જનનીની જોડ સખી નહી જડે રે લોલ","મધર્સ ડે સ્પેશિયલ રેસિપી"....આમ તો મારા મમ્મીના હાથની બધી જ વાનગી મને બહુ પસંદ છે, એમાં પણ આ સેવની બિરંજ રેસીપી ખુબજ ભાવે છે.આ રેસિપી મારા મમ્મીની ફેવરિટ રેસીપી માંથી એક છે. આ સેવ ની બિરંજ મારા મમ્મી ખૂબ સ્વાદિષ્ટ બનાવે છે અને અમારા ફેમિલી માં મારા મમ્મીની આ રેસિપી ખૂબ પ્રખ્યાત છે. મધર સ્પેશિયલ રેસિપી માં મેં આ રેસિપી મારા મમ્મીના ને યાદ કરીને અને તેમના માર્ગદર્શનથી બનાવી છે.આ સેવ ની બિરંજ મારા મમ્મીને મધર્સ ડે સ્પેશિયલ નિમિત્તે સમર્પિત કરું છું. ખુબ ખુબ આભાર મમ્મી.... Neeta Mavani -
કેરોટ હલવા (Carrot Halwa recipe in Gujarati)
સરસ આપણે બધા જ ગાજરનો હલવો બનાવીએ છીએ, શિયાળાની ઠંડી હવા આપણને સ્પર્શે છે. હું તેને પણ બનાવું છું પરંતુ આ સમયે હું તમને બતાવવા માંગું છું કે કેવી રીતે વિવિધ રીતનું પ્રતિનિધિત્વ કરવું, તેની હલવા બનાવવાની તે જ પરંપરાગત રીત પરંતુ પ્રસ્તુત કરવી અને જુદી જુદી રીત, આખી વાનગીમાં ફેરફાર કરવો અને ખાવાનું વધુ આનંદપ્રદ બને છે. Linsy -
હની પાઇનેપલ કસ્ટર્ડ (Honey Pineapple Custard Recipe In Gujarati)
આ સ્વાદિષ્ટ વાનગી ખાંડ ફ્રી છે, તેમજ પાઇનેપલ ઓછી કેલરી ધરાવતુ ફળ છે તેથી આ વાનગી આરોગ્ય માટે ફાયદાકારક એવી હેલ્ધી મીઠાઇ(ડેઝર્ટ) છે.#સપ્ટેમ્બર Hima Buddhdev -
દૂધપાક
#શ્રાવણ#ff3શીતળા સાતમ ના દિવસે ઠંડુ ખાવા નો મહિમા છે તો હું છઠ ને દિવસે વડા, પુરી ની સાથે દૂધપાક પણ બનાવું છું. Arpita Shah -
નૈવેદ્ય ની ખીર (Naivedhya Kheer Recipe in Gujarati)
#ChooseToCookMy Fevourite Recipeપારંપરિક " Cooking is my Mother's blessings for me" આ વાનગી મારા રસોઈ ગુરુ મારી માતાને સમર્પિત કરું છું 🙏 આ ફ્લેવરફુલ ખીર...મારા મમ્મીની ખાસ વાનગી છે..રસોઈ એ મારા માટે મારી માતાના આશીર્વાદ છે....બચપણ થી જ હું મા ને રસોઈ કરતાં જોયા કરતી...મા નું એક વાક્ય "બહુ ભાવે એ બહુ ન ખવાય " એ શિખામણ આજે પણ હું અનુસરુ છું...🙏 અમુક ટિપ્સ અને ટ્રીક થી આ વાનગી સ્વાદિષ્ટ અને ઝડપ થી બનાવવાની રીત હું તેમની પાસે શીખી છું...માતાજીની આઠમ એટલે આ ખીર તો હોય જ...સાથે ઘી ની પૂરી ભજીયા કે વડા હોય મનગમતું બટાકાનું મસાલેદાર શાક હોય પછી પૂછવું જ શુ...🙏. Sudha Banjara Vasani -
ઈન્સ્ટન્ટ કેસર પેંડા (Instant Kesar Peda Recipe In Gujarati)
ઈન્સ્ટન્ટ કેસર પેંડા#SGC #ATW2#TheChefStory#Around_The_World #Week2#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeભારત માં કોઈપણ શુભ પ્રસંગ ની ખુશી માં મોઢું મીઠું પેંડા ખવડાવી અને ખાઈ ને થાય છે. આપણા દેશ ની આ પારંપારિક મીઠાઈ છે. ગણપતિ બાપા ને કેસર પેંડા ધર્યા છે. ઞણપતિજી સાથે લાડુ નો થાળ અને લાડુ ખાતો ઉંદર પણ કેસર પેંડા માંથી જ બનાવ્યા છે. Manisha Sampat -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MA મારી મમ્મી ના હાથ નું ફ્રુટ સલાડ મને બહુજ ભાવે એટલે આજે મધર્સ ડે પર મારી મમ્મી ને હું સમર્પિત કરું છું. Alpa Pandya -
વોલનટ ચોકલેટ બોલ્સ વિથ કસ્ટર્ડ પુડિંગ (Walnut Chocolate Balls Custard Pudding Recipe In Gujarati)
વોલનટ આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી છે. એમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનતી હોય છે. આ રેસીપી મારા ભાઈ ની છે. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે તમે આ ડેઝર્ટમાં બનાવી શકો છો. આજ ની રેસીપી હું મારા ભાઈને ડેલિકેટ કરું છું.આ ઘરમાં બનાવેલી કિન્ડર જોય ની ફીલિંગ આપશે. જ્યારે ઘરમાં છોકરાઓ બારના કિન્ડર જોઈ માટે તોફાન કરતા હોય ત્યારે આ ઘરમાં બનાવીને તમે આપો તો છોકરાઓ ખુશ થઈ જાય. હા હેલ્ધી પણ એટલું જ છે અને ટેસ્ટમાં પણ ખુબ જ સરસ છે.Happy Brothers day ❤️#Walnuttwists Chandni Kevin Bhavsar -
રવા કેક(rava cake recipe in gujarati)
#Gc ગણેશ ચતુર્થી ના પર્વ પર આજે મેં રવા કેક બનાવી છે જે તમારી સાથે શેર કરું છું Jyoti Varu Varu -
ડ્રાયફ્રુટ કોરમા (Dryfruit Korma Recipe In Gujarati)
#MAમમ્મીની જેમ પરફેક્ટ તો ના બને પણ એમના હાથ માં જે સ્વાદ હતો એને બેસ્ટ આપવા ની કોશિશ કરી છે. તો આ રેસિપી હું મારા મમ્મી ને ડેડીકેટ કરું છું. Harita Mendha -
દૂધી-સાબુદાણા ની ખીર(dudhi sabudana ni kheer in Gujarati)
#વીકમીલ૨સ્વાદિષ્ટ દૂઘી અને સાબુદાણા ની ખીર Jasmin Motta _ #BeingMotta -
વર્મીસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati)
#mrવર્મીસેલી ખીર એ જલ્દી થી બની જતી અને બધાંને ભાવતી રેસિપી છે. અહીં મેં ખીર ને થોડી અલગ રીતે બનાવી છે. Jyoti Joshi -
લેફટ ઓવર રાઈસ મેંગો પુડીંગ (Rice Mango Pudding recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મે રાઈસ અને મેંગો નું પુડિંગ બનાવ્યું છે જે ટેસ્ટ માં એકદમ હટકે છે.. તમે પણ જરૂર થી ટ્રાય કરજો.. હું તેની રેસિપી તમારી સાથે શેર કરું છું Dharti Vasani -
ધારી
#RB5#week5#ઘારીપહેલી વખત જ મે ધરે બનવી છે મારા મિસ્ટર ને બહું ભાવે છે તો શેર કરું છું Pina Mandaliya -
ઘી માંથી વધેલાં કીટ્ટા માંથી પેંડા બરફી
@Bhavna આ રેસીપી બનાવવા ની પ્રેરણા મને ભાવના બેન દેસાઈની રેસીપી જોઈને મળી છે. Nasim Panjwani -
દલિયા ની ખીર (daliya kheer (broken wheat) recipe in gujarati)
#goldenapron3#week16#kheer આજે હું એક પોષ્ટીક ખીર ની વાનગી લઇ ને આવી છું. જે નાના મોટા સૌ ને પસંદ આવે છે. Kinjalkeyurshah -
ખીર (Kheer Recipe In Gujarati)
#FDઆ રેસિપી મારી ફ્રેન્ડ Isha Panera ને dedicate કરું છું, ખીર તેની ફેવરિટ છે. jigna mer -
મનભાવન મેંગો બરફી
#RB13#Week13#Cookpad#Cookpadgujarati#Cookpadindia# માય રેસીપી ઈ બુકઆ રેસિપી મેં મારી ફ્રેન્ડ તન્વી માટે ખાસ બનાવી છે તેમની આ મનપસંદ વાનગી છે તેથી આજની વાનગી હું તેમને ડેડીકેટ કરું છું Ramaben Joshi -
કસ્ટર્ડ પૌવા (Custard Pauva Recipe In Gujarati)
#RC1#cookpadindia#cookpadgujaratiYellow 💛 Recipe challenge!આજે હું એક ખુબજ સરળ અને સ્વાદિષ્ટ ડેઝરટ ની રેસિપી લઈએ આવી છું. જે નાના મોટા બધાને ભાવશે. Mitali Chavda (Mitali Darshan Vala) -
કાજુ મિઠા પાન મસાલા (Kaju Mitha Paan Masala Recipe In Gujarati)
#કૂકબુક#post3#diwalisweetઆજે હું લાવી છું એક એવું કે જે સ્વીટ કે જે દિવાળી મા બધા ના ઘરે હોઈ છે મહેમાન માટે michi gopiyani -
વીએટનામેસે આઈસ કોફી
#ટીકોફીઆપણે સૌપ્રથમ એજ વિચાર આવે કે આ કોફી નું આવું નામ કેમ છે?? હું જણવું કેમ કે આ વિએટનમ આ એક કન્ટ્રી છે ત્યાં ની આ કોફી ની રેસીપી છે એટલે આ નામ છે. વીએટનામેસે આઈસ કોફી એ સાઉથઈસ્ટ એશિયા માં પીવાતી કોફી છે. આ કન્ટ્રી 2 નં ઉપર કોફી ના ઉત્પાદનં માં આવે છે. આ ત્યાં ની કોફી છે.આ કોફી માં એ લોકો દૂધ ની બદલે કન્ડેન્સ્ડ મિલ્ક નો ઉપયોગ કરે છે. આ રેસીપી પોસ્ટ કરવા બદલ નો ઉદેશ એ જ છે કે આ લોકડોવન નો સમય ચાલી રહીયો છે તો ઘણી જગ્યા એ દૂધ નથી મળતું તો આ રેસીપી ઉપયોગી થશે. Sagreeka Dattani -
ઝરદા પુલાવ (Zarda Pulao Recipe In Gujarati)
#JSR#cookpad_guj#cookpadindiaઝરદા એ પારંપરિક મીઠા ભાત ની વાનગી છે જે સામાન્ય રીતે પ્રસંગ અને તહેવાર માં બનાવાય છે. મૂળ મુગલાઈ એવું આ સ્વાદિષ્ટ વ્યંજન ભારત અને આસપાસ ના દેશ માં પ્રચલિત છે. ઝરદા નામ મૂળ પર્શિયન શબ્દ "ઝરદ" પરથી આવ્યું છે જેનો અર્થ "પીળો"થાય છે. આ વ્યંજન બનાવા માં પીળા રંગ નો ઉપયોગ થાય છે.મોટા, લાંબા દાણા વાળા ચોખા ( મોટા ભાગે બાસમતી) , ઘી, ખડા મસાલા, સૂકા મેવા અને કેસર થી બનતા આ ભાત એક મીઠાઈ ની જગ્યા લઈ શકે છે. આ વ્યંજન ને વધુ સ્વાદિષ્ટ બનાવા માવો પણ ઉમેરી શકાય છે. મેં આજે માવા તથા રંગ વિના જ ઝરદા બનાવ્યું છે. Deepa Rupani -
ભાપા દોઈ / સ્ટીમ્ડ યોગર્ટ પુડિંગ (Bhapa doi recipe in Gujarati)
ભાપા દોઈ એ એક બંગાળી સ્વીટ છે જેનો મતલબ વરાળથી બાફેલા દહીની મીઠાઈ એવો થાય છે. આ મીઠાઈ દૂધ, કન્ડેન્સ્ડ મિલ્ક અને દહીં ના મસ્કા થી બનાવવામાં આવે છે. એમાં ઈલાયચી, કેસર અને સુકામેવા પણ ઉમેરવામાં આવે છે. આ ડેઝર્ટ માં ફ્રૂટ ના પલ્પ પણ ઉમેરી શકાય. ચોકલેટ અને કોફી ઉમેરી ને મોર્ડન ટ્વીટ્સ આપી શકાય. આ એક સરળતાથી બની જતી ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે.#ઈસ્ટ#પોસ્ટ4 spicequeen -
ત્રિરંગી ટોપરા પાક કેક (Trirangi Topra Paak Cake Recipe In Gujarati)
#EB#WEEK16#ff3#CookpadIndia#Cookpadgujaratiશ્રાવણ માસ દરમ્યાન ઘણા તહેવારો આવતા હોય છે અને ઘણા બધા પૂરો શ્રાવણ માસના ઉપવાસ પણ રાખતા હોય છે તો એ દરમ્યાન ફરાર તરીકે લઈ શકાય એવી આ સ્વીટ ટોપરા પાક દરેક ખાતા પણ હોય છે અને ઘરે બનાવતા પણ હોય છે તો મે પણ આજે આ ટોપરા પાકને થોડા અલગ ટ્વિસ્ટ સાથે બનાવેલ છે અને એ પણ ખાસ મારા કાનુડા ની બર્થ ડે માટે એટલે કે જન્માષ્ટમી આવી રહી છે તો એ નિમિત્તે કનૈયા માટે ખાસ ત્રિરંગી ટોપરાપાક કેક બનાવી છે. તો એ જ રેસીપી શેર કરુ છું. Vandana Darji -
સામા ની ખીર (Sama Kheer Recipe In Gujarati)
ફરાળી વાનગીમાં પણ કોઈ એક sweet dish. હોય તો જમવાની મજા આવે છે.તો આજે મેં ઠંડી ઠંડી સામા ની ખીર બનાવી. Sonal Modha -
મેંગો પાક (Mango Paak Recipe In Gujarati)
#WD#post63આમતો પાક ઘણી જાતના બને છે પણ ઉનાળામાં આ પાક સ્પેસલ ધાકોરજીને ધરાઈ છે Daksha pala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7156397
ટિપ્પણીઓ