મેંગો પાક (Mango Paak Recipe In Gujarati)

Daksha pala
Daksha pala @cook_26389734

#WD
#post63

આમતો પાક ઘણી જાતના બને છે પણ ઉનાળામાં આ પાક સ્પેસલ ધાકોરજીને ધરાઈ છે

મેંગો પાક (Mango Paak Recipe In Gujarati)

#WD
#post63

આમતો પાક ઘણી જાતના બને છે પણ ઉનાળામાં આ પાક સ્પેસલ ધાકોરજીને ધરાઈ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1 કપકેરી નો રસ (મે અહીં ફ્રોઝન કરેલ લીધેલ છે)
  2. 1 કપદૂધ
  3. 1/2 કપમિલ્ક પાઉડર
  4. 1/2 કપખાંડ
  5. 2 ચમચીબદામ કતરણ સજાવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બધું મિક્સ કરી દો હવે ગેસ પર મૂકી હલાવો સતત હલાવતા રહો

  2. 2

    હવે થોડી વાર હલાવીયા પછી ઘટ થયજાય પછી નીચે ઉતારી એક પ્લેટમાં કાઢી લો અને બદામ નાખી સર્વ કરો

  3. 3

    તો ત્યાર છે (કેરી) નો આ મેંગો પાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daksha pala
Daksha pala @cook_26389734
પર

Similar Recipes