ચિઝી પોટેટો બોલ્સ

છોકરાઓ ની મનપસંદ વાનગી બને તેવો નાસ્તો. બટાકા ને ચીઝ છોકરા ઓ ને બહુજ ભાવે. એટલે બેય ને ભેળવી ને એક વાનગી બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બાફેલા બટાકા ને એક વાસણ માં લઇ ને છૂંદી લો.
- 2
પછી તેમાં મરી, મીઠું, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો ને બંને ચીઝ (નાના ટુકડા કરી લેવા) ઉમેરી ને ભેળવી લેવું.
- 3
હવે તેના નાના ગોળા વાળી લો.
- 4
વાળેલા ગોળા ને બ્રેડ ના ભુકા માં રગદોળી ને એક પ્લેટ માં મુકો.
- 5
એક વાડકા માં મેંદો, કોર્નફ્લોઉર, મીઠું ને પાણી ભેળવી ને ઘટ્ટ ખીરું તૈયાર કરો. બ્રેડ ના ભુકા વાળા ગોળા ને આ ખીરા માં બોળો ને ફરી તેને બ્રેડ ના ભુકા માં રગદોળી ને પ્લેટ માં મુકો.
- 6
હવે આ ગોળા ને ૧૦ મિનિટ માટે ફ્રિજ માં મુકો. બીજી બાજુ આપણે તળવા માટે તેલ ગરમ મુકો.
- 7
ફ્રિજ માં થી ચિઝી બોલ્સ કાઢી લો. તેને મધ્યમ તાપે ગરમ તેલ માં સોનેરી રંગ ના તળી લો. તળાયા બાદ તેને એક કાગળ ના રૂમાલ પર કાઢો જેથી વધારા નું તેલ નીતરી જાય.
- 8
તૈયાર છે ચિઝી પોટેટો બોલ્સ. તેને ટમેટા સૌસ સાથે ગરમ પીરસો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
પુલ અપાર્ટ ગાર્લિક બ્રેડ (Pull Apart Garlic Bread Recipe in Gujarati)
વડાપાઉં માટેના વધેલા બ્રેડ માંથી બનાવેલ વાનગી.બાળકોને શાક-ભાખરી/રોટલા સાથે બીજુ કંઈક નવું જોઈએ અને વળી પાછુ આ #લોકડાઉન 🤔🤔🤦🤦🤦 તો શું કરવું?એટલે આવી સાઈડ ડિશ બનાવી રાખું છું એટલે સાંજે શાક-ભાખરી/રોટલા સહેલાઈથી ખાય છે.મુખ્ય સામગ્રી #બટર અને #ચીઝ જે અત્યારે ઘરે હોય જ એટલે ફટાફટ બનાવી શકાય છે.મારી પાસે ત્રણ જ બ્રેડ/પાવ બચ્યા હતા એટલે એટલાં બ્રેડ માટે માપ આપું છું. આ સ્લાઈસ બ્રેડથી નહિ બનશે. Urmi Desai -
પોટેટો-કોર્ન ચીઝ બોલ્સ
#એનિવર્સરી#સ્ટાર્ટર્સબ્રેડ ની આઈટમ.. તળવા થી વઘારે તેલ શોષી લે છે... એટલે મેં હમેશા બ્રેડ ની વાનગી એરફ્રાયર માં બનાવું છું.પણ બઘાં ને બેક કરેલ વાનગી નો સ્વાદ નથી ભાવતું.. એટલે મેં ક્યારેક હાફ બેક કરી હાફ ફ્રાય કરી ને વાનગી બનાવવાની કોશિશ કરી છું.અહીં પણ આ સ્વાદિષ્ટ વાનગી ને હાફ બેક કરીને ફ્રાય કરી છે. Jasmin Motta _ #BeingMotta -
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
.#GA4 #Week17છોકરા ની મનપસંદ ડીશ . Pinky bhuptani -
ચીઝ બોલ્સ(cheese balls in Gujarati)
ખૂબ જ ચીઝી, બધાને ભાવે એવો, આધુનિક, ગરમ નાસ્તો છે. પાર્ટી માટે નું પરફેક્ટ સ્ટાર્ટર છે. એક દિવસ વહેલા બનાવી ડીપ ફ્રીઝમાં રાખી, ગરમ તળી પીરસી શકાય છે.#વીકમીલ૩#પોસ્ટ૨#ફ્રાઇડે#માઇઇબુક#પોસ્ટ૧૦ Palak Sheth -
ચીઝ-કોર્ન બ્રેડ બાસ્કેટ (cheese-corn bread basket recipe in gujarati)
નાની ભૂખ માટે, સાંજે કાંઇક ઝટપટ બની જાય એવું ચીઝી ખાવાનું મન થાય તો , કે પછી સવારના નાસ્તા માટે આ એક સારો વિકલ્પ છે. મેં અહીં whole wheat બ્રેડ લીધી છે. કોર્ન, ચીઝ,પનીર, બ્રેડ નું કોમ્બીનેશન આમપણ મોટા-નાના બધાને ભાવે એવું હોય છે.#સુપરશેફ3#પોસ્ટ2#monsoonspecial#માઇઇબુક#પોસ્ટ29 Palak Sheth -
ચીઝ ચીલી ઓપન સેન્ડવીચ (Cheese Chili Open Sandwich Recipe In Gujarati)
@Keshmaraichura_1104 ji ની રેસીપીમાં થોડા ફેરફાર સાથે બનાવી છે.ચીઝ-ચીલી ઓપન સેન્ડવીચ બનાવી છે. Dr. Pushpa Dixit -
ચીઝ ચીલી ઓનિયન ટોસ્ટ(Cheez Chili Onion Toast Recipe In Gujarati)
#GA4#Week23#CookpadIndia#Cookpadgujarati#Cookpadબાળકો ને સેન્ડવિચ અને પીઝા બહુ જ ભાવે. આજે હું અહીંયા એક એવી જ રેસીપી લાવી છું જે બાળકો ને બહુ ગમશે એ છે ચીઝ ચીલી ઓનિયન ટોસ્ટ. આ એક પીઝા અને સેન્ડવિચ નું મિશ્રણ છે. વળી આ ચીઝ ચીલી ઓનિયન ટોસ્ટ બનાવામાં બહુ વાર પણ નથી લગતી અને ફટાફટ બની જાય છે. આને તમે ઓવેન માં અને તવી માં પણ બનાવી શકો છો. બાળકો ને નાસ્તા માં ભરી આપવા માટે પણ આ એક સરસ રેસીપી છે. જો મેહમાન આવ્યા હોય અને તેમને પણ નાસ્તા માં સર્વ કરવું હોય ત્યારે પણ આ એક બેસ્ટ ઓપ્શન છે. તો ફટાફટ જાણી લો આ ચીઝ ચીલી ઓનિયન ટોસ્ટ ની રેસીપી Komal Khatwani -
ક્રિસ્પી પોટેટો
#બટાકા#ક્રિસ્પી પોટેટો#17/04/19હેલ્લો મિત્રો , બાળકોને ફ્રેન્ચ ફ્રાઈસ ખુબજ ભાવે છે. આજે મેં થોડા ટ્વિસ્ટ સાથે તળ્યા વગર બટાકાની ચીપ્સ બનાવી છે, જે બાળકો ને ખુબજ ભાવશે. Swapnal Sheth -
રવા બોલ્સ
#નાસ્તોથોડા સમયમાં ને ઓછા તેલમાં ઝટપટ ને હેલ્ધી ને ટેસ્ટી નાસ્તો છે. તે બ્રેકફાસ્ટ ને સ્નેક્સ સમયમાં બનાવી શકાય. Vatsala Desai -
ઇન્સ્ટન્ટ અપ્પમ (Instant Appam Recipe In Gujarati)
જલ્દી બને તેવા અને નાના છોકરા ઓ ને ભાવે તેવો નાસ્તો. Meera Thacker -
પોટેટો ગર્લિક બાઈટ
#Tasteofgujarat#તકનીકઆ બાઈટ નાના બાળકો ને ખુબજ ભાવે છે.બજાર માં મળતા maccain જેવો જ ટેસ્ટ લાગશે.મારી ડોટર નું ફેવરીટ છે. Khyati Viral Pandya -
ડબલ ચીઝ બ્રેડ પીઝા (Double Cheese Bread Pizza Recipe In Gujarati)
#GA4#Week17#ડબલ ચીઝ બ્રેડ પીઝા Jyotika Joshi -
ચીઝ ગાર્લિક બ્રેડ (Chhess Garlic bread recipe in gujrati)
હેલ્લો ફ્રેન્ડસ, આજે હું તમને ધરે બનતી ચીઝ ગાર્લિક બ્રેડ ની રેસિપી કહીશ જે એકદમ ઈઝીલી બનાવી શકાય છે... જે બાળકો ની પ્રિય વાનગી છે... Dharti Vasani -
મીની ચિઝી પોટેટો રોસ્ટી
#નોનઇન્ડિયન#goldenapron#post20આ એક સ્વિઝ રેસીપી છે, જે ત્યાંના લોકો બ્રેકફાસ્ટ માં આરોગે છે. એકદમ સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે. Krupa Kapadia Shah -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe in Gujarati)
#GA4 #Week20ગાર્લિક બ્રેડ એ ઝટપટ બની જતી સ્વાદિષ્ટ વાનગી છે.બ્રેકફાસ્ટ,લંચ કે ડિનર માટે પરફેક્ટલી સુટેબલ.તેમજ ખૂબ જ ઓછા ઈન્ગ્રેડિયન્ટ થી બની જાય છે. Payal Prit Naik -
પનીર સેન્ડવીચ(Paneer Sandwich Recipe in Gujarati)
#NSDસેન્ડવીચ એ સૌને ખૂબ જ ભાવે છે. અને એમાં પણ જંગલી પનીર સેન્ડવીચ તો મુંબઈ ની ખૂબજ ફેમસ સેન્ડવીચ છે. અને હવે તો અમદાવાદી ઓની પણ મનપસંદ બની ગઈ છે. payal Prajapati patel -
ચીઝ ચિલી સેન્ડવિચ
#વિકમીલ૧આ સેન્ડવિચ ખૂબ સરસ લાગે છે. એકદમ ચિઝી અને જ્યૂસી બને છે. બાર થી ક્રિસ્પી અને અંદર થઈ મોઇસ્ટ બને છે. Kilu Dipen Ardeshna -
ચીઝ બોલ્સ(cheese balls Recipe in Gujarati)
#GA4#week17#cheese#cookpadindia#cookpadgujrati બટાકાની ચીઝ બોલ્સ એ બેસ્ટ સ્ટાર્ટર બનાવવા માટે સરળ છે જે બહારથી કડક હોય છે અને અંદરથી ચીઝી હોય છે. ચીઝ બોલ્સ ને બનાવીને ૨ વીક માટે ફ્રોઝન પણ રાખી શકાય છે. અને અચાનક કોઈ ગેસ્ટ આવી જાય તો ફટાફટ ફ્રાય કરીને સર્વ પણ કરી શકાય છે.....નાના થી લઈ ને મોટા સુધી દરેક ને પસંદ પડે એવી વાનગી છે..તો જોઈ લયે ચીઝ બોલ્સ રેસિપી... Twinkal Kalpesh Kabrawala -
ચીઝ ચીલી ઓપન ટોસ્ટ ( Cheese Chilly Open Toast Recipe In Gujarati
#AsahiKaseiIndia#Bakingચીઝનો ઉપયોગ કરીને ઘણી બધી વાનગી બનાવી શકાય છે.અહીં મે નાના બાળકોને ભાવે તેવી વાનગી બનાવી છે. ચીઝ બટર નો ઉપયોગ કરીને ચીઝ ચીલી ઓપન ટોસ્ટ બનાવ્યા છે. જે સ્વાદમાં ખૂબ જ યમ્મી લાગે છે. આ ટોસ્ટ બટર અને ચીઝ પ્રોપર મિક્સ થાય તો જ સારા બને છે. Parul Patel -
મેગી ચીઝ કોઈન (Maggi Cheese Coin Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી એ બધાને ભાવતી ડિશ છે.જેની રીત ખૂબ સરળ હોય છે બાળકો પણ બનાવી શકે છે.અને ટેસ્ટ માં તો ખૂબ સરસ.હું મેગી માંથી બનતી એવી જ એક ડીશ લાવી છું.જે તરત બની જાય છે અને દેખાવમાં પણ એકદમ અલગ અને સ્વાદ માં ટેસ્ટી છે. Sheth Shraddha S💞R -
મીની પીઝા (Mini Pizza Recipe In Gujarati)
#ઓગસ્ટપીઝા એક એવી વાનગી કે જે સાદી ભાષામાં ભાખરી પર કાચી શાકભાજી મૂકી ને ખાવાની બરાબર ને ! પરંતુ બાળકો ને બધાને ડિફરેન્ટ ગમતું હોય છે વસ્તુ એજ પણ અલગ રીતે એને બનાવો એટલે બાળકો ખુશ એમાંય મોટા થોડો સાથ આપે એટલે જોવાનું જ નઇ. Sonal Panchal -
-
ચીઝ બર્સટ ગાર્લિક પોટેટો બાઉલ
#ટીટાઈમહેલો ફ્રેન્ડ્સ, બટેટા માંથી બનાવેલ વાનગી મોટાભાગે બઘાં ને ભાવતી હોય છે. તેમાં પણ લસણીયા બટેટા તો સૌ કોઈ ના ફેવરિટ હશે.જેને મેં એક નવા ટેસ્ટ સાથે રજૂ કર્યા છે .સુપર સ્પાઈસી એવી આ રેસિપી નીચે મુજબ છે. જે આપ સૌને ચોક્કસ પસંદ પડશે. asharamparia -
ચીઝ ક્રુટોન્સ (Cheese Croutons Recipe In Gujarati)
#supersઆ simple અને easy વાનગી છે જે નાના છોકરાઓ પણ બનાવી શકે છે. Bina Samir Telivala -
રાઈસ ચીઝ બોલ્સ
#રાઈસહેલો, ફ્રેન્ડ્સ આજે હું રાઈસ માંથી ક્રિસ્પી અને ટેસ્ટી બોલ્સ બનાવીશ જેમા ચીઝ નાખશું બાળકોને ચીઝ ખૂબ જ પસંદ હોય છે જેથી રાઈસ ચીઝ બોલ્સ બનાવીશ. Falguni Nagadiya -
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4 #Week26 #breadચીઝ ગાર્લિક બ્રેડ બધાને ખુબ પસંદ આવે છે. આપણે તેને ઘરે સરળતા થી બનાવી શકીએ છીએ. Bijal Thaker -
ચીઝ કોર્ન ગાર્લીક ટોસ્ટ (Cheese Corn Garlic Toast Recipe In Gujarati)
#JSR સુપર રેસીપીસ ઓફ જૂલાઇ ચીઝ બટર કોર્ન ટેસ્ટી, ઝટપટ અને સરળતાથી બનતા ગાર્લીક બ્રેડ. બાળકો ની મનપસંદ વાનગી. બધી તૈયારી કરેલી હોય તો ફક્ત ૫ મિનિટ માં તૈયાર થઈ જાય છે. Dipika Bhalla -
ચીઝ ચીલી ટોસ્ટ (Cheese Chilly Toast recipe in Gujarati)
#GA4#week23#toastબાળકો ને સેન્ડવિચ અને પીઝા બહુ જ ભાવે. આજે હું અહીંયા એક એવી જ રેસીપી બતાવી રહી છું જે બાળકો ને બહુ ગમશે એ છે ચીઝ ચીલી ટોસ્ટ. આ એક પીઝા અને સેન્ડવિચ નું મિશ્રણ છે. વળી આ ચીઝ ચીલી ટોસ્ટ બનાવામાં બહુ વાર પણ નથી લગતી અને ફટાફટ બની જાય છે. આને તમે ઓવેન માં પણ બનાવી શેકી શકો છે અને તવી માં પણ બનાવી શકો છો. બાળકો ને નાસ્તા માં ભરી આપવા માટે પણ આ એક સરસ રેસીપી છે. જો મેહમાન આવ્યા હોય અને તેમને પણ નાસ્તા માં સર્વ કરવું હોય ત્યારે પણ આ એક બેસ્ટ ઓપ્શન છે. તો ફટાફટ જાણી લો આ ચીઝ ચીલી ટોસ્ટ રેસીપી Vidhi V Popat -
ગાર્લિક ચીઝ બ્રેડ(garlic cheese bread recipe in gujarati)
આ વાનગી મારા બાળકોની મનપસંદ વાનગી છે એના માટે હું બધા બાળકો માટે આ વાનગી શેર કરવા માંગુ છું Falguni Shah -
પંજાબી તડકા પાસ્તા
#Theincredibles#ફ્યુઝનપાસ્તા ને મે પંજાબી સ્ટાઈલ થી બનાવી ને કંઈક અલગ ડિશ બનાવી છે જેનાથી બાળકો અને મોટેરા ઓ બન્ને નું બેલેન્સ કરી શકાય છે Zarana Patel
More Recipes
ટિપ્પણીઓ