રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં બટર અને ચીઝ મીકસ કરવુ.
- 2
ગ્રીસ કરેલી ઓવન ની ટ્રે માં પાઉં ની સ્લાઈસ મુકી, spread લગાડવુ.ચીલી ફલેકસ ભભરાવવા. (optional)
- 3
પ્રિ હિટ કરેલા ઓવન માં 200 c ઉપર 15 મીનીટ બેક કરવા.એક સ્લાઈસ ના 9 પીસ કરવા.ગરમ જ સર્વ કરવા.
- 4
Chilled અથવા ગરમ સુપ સાથે સર્વ કરવા.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
પાઈનેપલ ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Pineapple Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#GSRપાઈનેપલ અને ચીઝ એક બીજા ના પુરક છે . આ સેન્ડવીચ બહુ જ સ્વાદિષ્ટ અને અલગ લાગે છે .એક વાર છોકરાઓ ને આપશો તો વારંવાર માંગશે.Cooksnap@nidhi_cookwellchef Bina Samir Telivala -
ફરાળી પનીર કયુકમબર સ્લાઈસ (Farali Paneer Cucumber Slices Recipe In Gujarati)
#supers આ એક હેલ્થી સાઇડ ડીશ છે . Bina Samir Telivala -
ચીઝ પોટેટો (cheese potato Recipe in Gujarati)
આ રેસીપી સ્ટૉટર મા ગાલીલ બૅડ અને રોસ્ટેડ પનીર અને માયોનીસ ડીપ સાથે ટેસ્ટી લાગે છે#potato#GA4#week1 Bindi Shah -
ચીઝ ચીલી ઓપન ટોસ્ટ ( Cheese Chilly Open Toast Recipe In Gujarati
#AsahiKaseiIndia#Bakingચીઝનો ઉપયોગ કરીને ઘણી બધી વાનગી બનાવી શકાય છે.અહીં મે નાના બાળકોને ભાવે તેવી વાનગી બનાવી છે. ચીઝ બટર નો ઉપયોગ કરીને ચીઝ ચીલી ઓપન ટોસ્ટ બનાવ્યા છે. જે સ્વાદમાં ખૂબ જ યમ્મી લાગે છે. આ ટોસ્ટ બટર અને ચીઝ પ્રોપર મિક્સ થાય તો જ સારા બને છે. Parul Patel -
ચીઝી સેન્ડવીચ(Cheese Sandwich Recipe in Gujarati)
આ સેન્ડવીચ બાળકો પણ ફટાફટ બનાવી શકે છે.#GA4#week17#cheese Bindi Shah -
ચીઝ ગર્લિક બ્રેડ સેન્ડવીચ (Cheese Garlic Bread Sandwich Recipe In Gujarati)
આ વાનગી બાળકો તથા યુવાનો ની સૌથી પ્રિય વાનગી છે અને આ વાનગી એકદમ સરળ તથા ઝડપી બની જાય તેવી છે.#GA4#Week3 shailja buddhadev -
ચીઝ મસાલા પાઉં (Cheese Masala Paav Recipe In Gujarati)
મસાલા પાઉં એક પ્રસિદ્ધ વાનગી છે જે મુંબઈમાં બહુ લોકપ્રિય છે. મસાલા પાઉં સ્પેશ્યલ અને સરળતા થી બનતી હોય છે. આ વાનગી ને ઘર નાં નાના મોટા દરેક વ્યક્તિને ભાવે છે. Aruna Panchal -
ઇન્સ્ટંટ ચીઝ ગાર્લીક ટોસ્ટ
#નોનઇન્ડિયનઆ વાનગી વડે છોટી છોટી ભુખ ને બાય બાય કરી શકાય... તરત બનાવી ને પીરસી શકાય. Hiral Pandya Shukla -
ગાર્લિક ચીઝ બ્રેડ(garlic cheese bread recipe in gujarati)
આ વાનગી મારા બાળકોની મનપસંદ વાનગી છે એના માટે હું બધા બાળકો માટે આ વાનગી શેર કરવા માંગુ છું Falguni Shah -
ચીઝ ગાર્લિક મસાલા પાઉં(Cheese garlic masala pav recipe in Gujarati)
#GA4#Week12# PEANUT- આપણે દાબેલી તો ખાધી જ હોય પણ આ મસાલા પાઉં ખાશો એટલે વારંવાર આ જ ખાવાનું પસંદ કરશો.. એકદમ સરળ અને જલ્દી બનતી વાનગી.. બાળકો ને ખાસ બનાવી આપશો.. ખૂબ ભાવશે. Mauli Mankad -
ચીઝ કૂકીઝ (Cheese Cookies Recipe In Gujarati)
આ એક Savory રેસિપી છે અને ખૂબ જ ઓછા ingredients થી ફટાફટ અને સહેલાઇ થી બની જતી તેમજ બાળકોની પ્રીય એવી વાનગી છે#DIWALI2021 Ishita Rindani Mankad -
મેયો ચીઝ સેન્ડવીચ(Mayo Cheese Sandwich Recipe inGujarati)
#NSDરેસીપી નંબર ૧૦૩સેન્ડવીચ એવી આઇટમ છે કે જે નાના બાળકો થી.દરેકને ભાવે છે. અને સેન્ડવીચ માં જેટલી વેરાઈટી બનાવો તેટલી ઓછી છે કારણકે બે બ્રેડની વચ્ચે કઈ પણ નવી વસ્તુ નવા સોસ કે મેયોનીઝ વેજિટેબલ્સ કે ચીઝ મૂકીને નવી નવી સેન્ડવીચ બનાવી શકાય છે મેં પણ બનાના વેફસૅ મેયોનીઝ અને ચીઝ સાથે સેન્ડવીચ બનાવી છે Jyoti Shah -
વેજિટેબલ ચીઝ પીઝા (Vegetable Cheese Pizza Recipe In Gujarati)
આજે મેં બનાવ્યુ છે પીઝા. પીઝા એક ઈટાલિયન વાનગી છે. પણ નાના બાળક થી લઈ ને ઘર ના મોટા દરેક ની ખૂબ મનગમતી વાનગી છે.આજે મેં પીઝામાં ચીઝ સ્લીઈસ નો ઉપયોગ કર્યો અને ખુબજ સરસ બન્યા હતા. megha sheth -
ચીઝી પીઝી મસાલા પુલ પાટૅ બ્રેડ (Cheesy Pizzy Masala Pull Part Bread Recipe In Gujarati)
#GA4#Week17#CHEESEમિત્રો આ રેસીપી મે પહેલી વાર બનાવી અને ઘરમા બધાને બહુજ ભાવી.. તો તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો Krupa -
ભાખરી ચીઝ સેન્ડવિચ(Bhakhri Cheese Sandwich Recipe in Gujarati)
#NSDઆજે સેન્ડવિચ ડે ના ચેલેન્જ માં મે ભાખરી ચીઝ સેન્ડવિચ બનાવી છે. જે હેલ્થી અને પૌષ્ટિક છે. Jigna Shukla -
"ચિલી ગાર્લિક ચીઝ બ્રેડ" (Chili Garlic Cheese Bread Recipe In Gujarati)
#GA4#week17#ચીઝ"ચિલી ગાર્લિક ચીઝ બ્રેડ" સ્વાદ મા બહુ જ સરસ લાગે છેઅને સ્વાદિષ્ટ પણ છે અને નાના મોટા સૌને ભાવતી એવી "ચિલી ગાર્લિક ચીઝ બ્રેડ" જે એકદમ સોફ્ટ અને ક્રીસ્પી બને છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Dhara Kiran Joshi -
ચીઝ ટોમેટો ગ્રીલ્ડ સેન્ડવીચ (Cheese tomato sandwich rec in Guj)
ચીઝ ટોમેટો એ ખૂબ જ ઝડપથી બની જતી સ્વાદિષ્ટ સેન્ડવીચ નો પ્રકાર છે જે કાચી પણ ખાઈ શકાય અથવા તો ગ્રીલ કરીને પણ બનાવી શકાય. આ સેન્ડવીચ ખૂબ જ ઓછી સામગ્રીમાં સરળતાથી બની જાય છે અને બાળકોને ખૂબ જ પસંદ પડે છે. બાળકોની બર્થ ડે પાર્ટી માટે ચીઝ એન્ડ ટોમેટો સેન્ડવીચ એક ખુબ જ સારો ઓપ્શન છે.#GSR#cookpadindia#cookpad_gu spicequeen -
ચીઝ ચીલી ટોસ્ટ (Cheese Chilly Toast recipe in Gujarati)
#GA4#week23#toastબાળકો ને સેન્ડવિચ અને પીઝા બહુ જ ભાવે. આજે હું અહીંયા એક એવી જ રેસીપી બતાવી રહી છું જે બાળકો ને બહુ ગમશે એ છે ચીઝ ચીલી ટોસ્ટ. આ એક પીઝા અને સેન્ડવિચ નું મિશ્રણ છે. વળી આ ચીઝ ચીલી ટોસ્ટ બનાવામાં બહુ વાર પણ નથી લગતી અને ફટાફટ બની જાય છે. આને તમે ઓવેન માં પણ બનાવી શેકી શકો છે અને તવી માં પણ બનાવી શકો છો. બાળકો ને નાસ્તા માં ભરી આપવા માટે પણ આ એક સરસ રેસીપી છે. જો મેહમાન આવ્યા હોય અને તેમને પણ નાસ્તા માં સર્વ કરવું હોય ત્યારે પણ આ એક બેસ્ટ ઓપ્શન છે. તો ફટાફટ જાણી લો આ ચીઝ ચીલી ટોસ્ટ રેસીપી Vidhi V Popat -
ચીઝ પરાઠા(cheese Pratha recipe in Gujrati)
#રોટીસ નાના બાળકો આજકાલ ફાસ્ટ ફૂડ ખાવાના શોખીન થઈ ગયા છે. બાળકોને શાક રોટલી કે પરાઠા જમાડતા મમ્મીઓને નાકે દમ આવી જાય છે. તેથી હું આજે નાના છોકરાઓ કકળાટ કર્યા વિના જલ્દીથી ખાઈ લે એવા બાળકોને ભાવતા ચીઝ ના સ્ટફિંગ થી પરાઠા બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. બાળકો જલ્દી થી આ હેલ્ધી પરાઠા ખાઈ જશે એટલે બાળકો પણ ખુશ અને મમ્મીઓ પણ ખુશ. Snehalatta Bhavsar Shah -
-
કોરિયન ચીઝ કોર્ન (Korean Cheese Corn Recipe In Gujarati)
#MVF- વરસાદ ની ઋતુ બધા ની મનપસંદ હોય છે.. અને આ ઋતુ માં મકાઈ ખાવાની અલગ જ મજા છે.. મકાઈ ને બધા અનેક રીતે ખાય છે અને દરેક રીત માં મકાઈ ને અલગ જ ટેસ્ટ મળે છે જે એકદમ મનભાવન હોય છે.. અહીં મેં પણ એક અલગ રીતથી મકાઇને બનાવી છે જે બધાને પસંદ આવશે.. Mauli Mankad -
વેજ. ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg. Cheese grill Sandwich recipe Gujarati)
#GA4#week15#grill વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ ખૂબ જ ટેસ્ટી બને છે. કોર્ન, કેપ્સીકમ, ટામેટાં, ડુંગળી અને ચીઝ નું સ્ટફિંગ બનાવીને બનાવવામાં આવતી આ સેન્ડવીચ નાના-મોટા સૌને પસંદ પડે છે. બાળકોને લંચબોક્સમાં આપવા માટે, મોર્નિંગ બ્રેકફાસ્ટમાં કે કોઈ મહેમાન આવે ત્યારે સર્વ કરવા માટે આ સેન્ડવીચ ખૂબ જ સારી પડે છે. Asmita Rupani -
ચીઝ બર્સ્ટ પીઝા (Cheese Brust Pizza Recipe In Gujarati)
#GA4#Week5#Italian પીઝા એ ઈટાલી ની પ્રખ્યાત ડીશ છે. અને આપણા દેશમાં પણ ખુબ જ ખવાય છે. નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. અને આ ચીઝ બર્સ્ટ પીઝા તો બાળકો ની સૌથી પહેલી પસંદ બની ગઈ છે. payal Prajapati patel -
ચીઝ ગાર્લીક બ્રેડ (Cheese Garlic Bread in Gujarati)
#GA4#cheese#week17ચાઝ ગાર્લીક બ્રેડ કોને પસંદ નથી? નાના મોટાં સહું ને ભાવતા હોય છે. અને ઘરે બનાવવા માં પણ ખૂબ જ સરળ છે. Sachi Sanket Naik -
ચીઝ કોનૅ બનાના બોલ (Cheese Corn Banana Ball Recipe In Gujarati)
#ચીઝ#GA4#Week17ચીઝ કોનૅ બોલ એવી વાનગી છે જે બધા ને ભાવતી હોય છે અને આ સ્ટાર્ટર તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે અને ઝડપી રેસીપી છે અને બનાવવામાં પણ આસાન છે અને બાળકોને ખુબ ભાવતી હોય છે અને આ મેં જૈન બનાવી છે. અને અને જ્યારે અંદરથી મેલ્ટેડ ચીઝ નીકળે તો ખાવાની ઘણી મજા આવે છે.#cookpadindia#cookpad_gu#cheese#corn Khushboo Vora -
ચિઝી પોટેટો બોલ્સ
છોકરાઓ ની મનપસંદ વાનગી બને તેવો નાસ્તો. બટાકા ને ચીઝ છોકરા ઓ ને બહુજ ભાવે. એટલે બેય ને ભેળવી ને એક વાનગી બનાવી છે. Rachna Solanki -
વેજ ચીઝ બર્ગર (Veg Cheese Burger Recipe In Gujarati)
#HRહોળીમાં રંગે રમવું, મિત્રોને મળવું, lunch માં traditional વાનગી બનાવવી વગેરે કામોની વચ્ચે ઝટપટ બનતી રેસીપી એટલે વેજ ચીઝ બર્ગર.સાંજનાં નાસ્તા માટેની perfect recipe.હોલી નિમિત્તે વેજ ચીઝ બર્ગર માટેની ટીક્કી રાત્રે બનાવી રાખેલી. જેથી બધુ assemble કરી ઝડપથી બની જાય. સવારે જ તૈયારી કરેલી સેન્ડવીચ નાં vegs અને ચટણી પણ સાથે જ બનાવી રાખેલા..તો જેવી ડીમાન્ડ આવી કે તરત જ સાંજનાં નાસ્તામાં વેજ ચીઝ બર્ગર કોલ્ડિંક સાથે સર્વ કર્યા. Dr. Pushpa Dixit -
ચીઝ ચટણી પાઉ (Cheese Chutney Pau Recipe In Gujarati)
ઘણીવાર આપણા ઘરમાં વધેલી બ્રેડ કે પછી વધેલા પાવ પડ્યા હોય છે. ઘણીવાર આપણે લોકો તેને બિનઉપયોગી સમજી અને ફેકી દેતા હોય છે. પણ આ વધેલી બ્રેડ અને વધેલા પાવ થી તમે સરસ મજાની વાનગી બનાવી શકો છો. આ વાનગી સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. તો ચાલો જાણીએ કે આ સરસ મજાની વાનગી કેવી રીતે બનાવવી તેની રેસીપી જે નીચે મુજબ છે. #GA4#week1#tamarind Vidhi V Popat -
પાલક ચીઝ-બટર ચકરી (Spinach Cheese Butter Chakri Recipe In Gujarati)
ચકરી ઘઉંના લોટ કે ચોખાના લોટમાંથી બનતી હોય છે. જેમાંથી એક છે ખાલી ચોખાના લોટની બટર નાખીને બનતી ચકરી કે જેને સાઉથ ઇન્ડિયા માં મુરુક્કુ પણ કહે છે. તેમાં થોડો ફેરફાર કરીને ઉમેરીને આ ચકરી મેં બનાવી છે. બટર સાથે સારું એવું ચીઝ પણ ઉમેર્યું છે. અને પાલખની પ્યુરીથી લોટ બાંધ્યો છે. તો પાલખનો લીલો કલર અને ચીઝનો મસ્ત સ્વાદ આમાં ઉમેરાય છે..એકદમ ખસ્તા ને ચીઝી બની છે.#GA4#Week2#spinach Palak Sheth -
મીની ચીઝ પીઝા, (Mini Cheese pizza Recipe in Gujarati)
#pizzaબાળકોને અને મોટા ને બધાને જ પીઝા આજકાલ ખૂબ ભાવતી વાનગી છે આજે મેં આપી જા ખાસ નાના બાળકોને માટે બનાવેલા છે પીઝાના બેઇઝ ને ઘઉંના લોટમાંથી બનાવ્યો છે અને તેના ટોપિંગ માં મેં રીંગણા નો ઉપયોગ કર્યો છે બાળકો રીંગણા જલ્દીથી નથી ખાતા અથવા તો કોઈ શાક કે જે ન ખાતા હોય તો આ રીતે તમે toping માં ભરી અને ખવડાવી શકો છો. ખૂબ હેલ્ધી અને ઝડપથી બની જતા આ મીની પીઝા નો આઈડિયા મને એક ટીવી શોમાં થી મળેલો છે.પીઝા બેઝ માં ને ઘઉંનો લોટ લીધો જ છે સાથે ઈસ્ટ ઉપયોગ પણ નથી કર્યો.... ખૂબ ઇન્સ્ટન્ટ બની જાય છે.. આ પીઝા બેઝ ને તમે મનગમતા આકાર અને સાઇઝમાં ઘેરે ખૂબ જ ઝડપથી બનાવી શકો છો. Hetal Chirag Buch
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15103677
ટિપ્પણીઓ (17)