બાજરી મેથી વડા

Brinda Garach
Brinda Garach @cook_14344772
#Bangalore

બાજરી મેથી વડા

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમેથી જીણી સુધારેલી
  2. 1 કપબાજરા નો લોટ
  3. 1/2 કપધઉ નો જાડો લોટ
  4. 2 ચમચીઆદુ મરચાં
  5. 1 ચમચીસફેદ તલ
  6. 1 કપદહી
  7. ચપટીસોડા પાવર
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. 1 ચમચીઅજમા
  10. 1ચમચો તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ 1 કડાઈ માં મેથી,ધઉ નો લોટ,બાજરા નો લોટ,આદુ મરચા,અજમા,સોડા પાવડર,દહીં,તેલ,મીઠું,સફેદ તલ બધુ મિક્સ કરવું દહીં થી જ લોટ બાધવો પાણી નહી લેવાનું.10 મીનીટ રાખો

  2. 2

    પછી લોટ ના નાના નાના લુવા કરી હથેળી થી પ્રેસ કરવા

  3. 3

    પછી એક કડાઈ માં તેલ ગરમ મૂકવું પછી તેલ ગરમ થાય એટલે વડા ને તાળવા.અને ધીમો ગેસ રાખી ને તાળવું.આછા ગુલાબી રંગ ના કરવા.

  4. 4

    તળાઈ જાય પછી પ્લેટ માં લય ને લાલ મરચા ના અથાણાં સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Brinda Garach
Brinda Garach @cook_14344772
પર
#Bangalore

ટિપ્પણીઓ

Similar Recipes