રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ જીરુ ધાણા આદુ મરચાં લસણ ને અધકચરા ક્રશ કરો.
- 2
ત્યારબાદ પૌવા ને સારી રીતે ધોઈ 10 થી 15 મિનિટ પલાળી રાખો. ત્યારબાદ પલાળેલા પૌવા ને એક બાઉલમાં કાઢી તેમાં કોથમીર ધોયેલી મેથી, ઝીણી સુધારેલી ડુંગળી, અને બધો મસાલો કરી હલાવતા જાઓ.
- 3
ત્યારબાદ ક્રશ કરેલી આદુ-મરચા ધાણાની પેસ્ટ તેમાં નાખો. તેને હલાવી ચણાનો લોટ નાખી પાછું હલાવો. બધું એકરસ કરી નાખો નાખો. એટલે આમચૂર અને ખાંડ નાખી એક રસ કરો.
- 4
ત્યારબાદ તેમાંથી નાના નાના લુવા લઈ પેટીસ જેવો શેપ આપી દબાવો. ત્યારબાદ નોન સ્ટીક પેનમાં થોડુંક તેલ મૂકી તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કડક થવા દો.
- 5
બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન થયા પછી તેને સર્વ કરો. તો રેડી છે બધાના મનપસંદ એવા મેથીના વડા. જે સોસ અને લીલી ચટણી સાથે સર્વ કરેલ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સ્પાઇસી મેથી ગોટા (Spicy Methi Gota Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BR Sneha Patel -
-
-
મેથી ચણા ના લોટ નુ શાક (Fenugreek BengalGram Flour Shak Recipe In Gujarati)
#BR#MBR5#cookpadindia#cookpadgujarati Ketki Dave -
-
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)
#BRમેથીની ભાજીના આ મુઠીયા જ્યારે ઊંધિયા નું શાક બનાવીએ ત્યારે ચોક્કસ બનાવીએ છીએ ને અને નાસ્તામાં પણ ખાઈ શકાય છે Pinal Patel -
-
મેથી મલાઈ વડા (Methi Malai Vada Recipe In Gujarati)
#GA4#Week24#cookpadguj#cookpad#cookpadindiaમેથી અને મલાઈના કોમ્બિનેશન થી બનેલ વડા સોફ્ટ, ટેસ્ટી અને હેલ્ધી છે.મલાઈ નાખવાથી તાત્કાલિક વડા બનાવી શકાય છે.લોટને રેસ્ટ આપવાની જરૂર નથી.વળી તેમાં ચોપ કરેલ ફ્રેશ વટાણા નાખવાથી સોફ્ટનેસ અને ટેસ્ટ બંને વધી ગયા.સાથે અન્ય મસાલા નાખ્યા એટલે વડાનો ટેસ્ટ અને ફલેવર જોરદાર બન્યા. Neeru Thakkar -
મેથી બાજરી ના વડા
#ટીટાઈમમેથી ની ભાજી અને બાજરી ના લોટ માથી બનતા આ વડા ખૂબ જ સરસ લાગે છે અને હેલ્થ માટે મેથી ખુબ જ ફાયદો કરે છે. Bhumika Parmar -
-
-
-
મેથી બાજરી ના વડા (Methi Bajri Vada Recipe In Gujarati)
#ff3 #EBથીમ 16અઠવાડિયું 16#childhood#શ્રાવણબાજરીના વડાને ગુજરાતી નાસ્તાની યાદમાં ટોચનું સ્થાન આપવું પડે. ગરમાગરમ ચા સાથે જો સ્વાદિષ્ટ બાજરીના વડા મળી જાય તો ગુજરાતીઓની સવાર સુધરી જાય છે. એમાંય શિયાળો હોય તો મેથી નાંખીને બનાવેલા બાજરીના વડાની મજા જ કંઈક ઓર હોય છે. પરંતુ જો તેનો લોટ બરાબર ન બંધાય તો બાજરીના વડા ચવ્વડ થઈ જાય છે અથવા તો તેનો સ્વાદ બરાબર નથી આવતો. આ રેસિપીથી બાજરીના વડા બનાવશો તો તે બિલકુલ ચવ્વડ નહિ બને અને એટલા ટેસ્ટી બનશે કે બધા જ વખાણશે.કાઠિયાવાડમાં આ વડાને છમ વડાપણ કહે છે ,આ વડા ઠંડા ખુબ જ સરસ લાગે છે એટલે શીતળા સાતમ પર ખાસ બનાવાય છે . Juliben Dave -
-
-
મેથી ની ભાજી ના ઢેબરાં (Methi Bhaji Dhebra Recipe In Gujarati)
#BR#Bye Bye Winter recipe Challenge#DhebaraRecipe#Methibhaji-BajariDhebaraRecipe#મેથીભાજીઅનેબાજરીનાઢેબરારેસીપી Krishna Dholakia -
વાટી દાળ નાં વડા(VATI DAL VADA in Gujarati)
#snacks#માઇઇબૂક #post10દાળ મા ભરપૂર પ્રમાણ પ્રોટીન હોય છે. અને એટલેજ આપડે અલગ અલગ દાળ ની વાનગી બનાવીએ તો બધાને ખાવાની મજ્જા પડી જાય. એમાં પણ હવે વરસાદ ચાલુ થયો છે અને આપડે ભજીયા કે વડા બનાવીએ તો ઓર મજ્જા આવી જાય. તો ચાલો આજે આપડે બનાવીએ વડી દાળ નાં વડા. Bhavana Ramparia -
-
-
મિક્સ ભાજીના ચીલા (Mix Bhaji Chila Recipe In Gujarati)
#BR#cookpadindia#cookpadgujarati Unnati Desai -
બાજરી-મેથી પુરી
#મઘરએક વિશેષ વાનગી જે મમ્મી પાસે શીખી ને અત્યારે પણ એવી રીતે બનાવી ને આનંદ આવે છે.લોહ તત્વ ને પ્રોટીન થઈ ભરપૂર આ પૌષ્ટિક નાસ્તો શિયાળા માં ખવાય છે. Jasmin Motta _ #BeingMotta -
મેથી બાજરી વડા વિંટર સ્પેશિયલ (Methi Bajri Vada Winter Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BR Sneha Patel -
દૂધી મેથી ના થેપલા
#નાસ્તોસવારે નાસ્તામાં ગરમ ગરમ ચા અને થેપલા ખાવાની મજા જ કંઈક અલગ જ છે.એ પછી કોઈ પણ પ્રકારના હોય.મેથીના, પાલક ના કે પછી મિક્સ ભાજી ના.આજે મેં અહીં દૂધી અને મેથી ના બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે અને તમે બાળકો ને પણ લંચ બોક્ષ માં આપી શકો છો. Bhumika Parmar -
મેથી ની વડા (Methi vada recipe in Gujarati)
શિયાળામાં તાજી અને સરળ રીતે મેથી મળી રહે છે. તેથી તેની વાનગીઓ બનાવીને ખાવાથી શરીરને સારા પ્રમાણમાં જરૂરી પોષક તત્વો મળી રહે છે. આજે મે ભાજીની મૂઠડી બનાવી છે જેથી તેનો ગમે ત્યારે શાકમાં નાખી ઉપયોગ કરી શકાય છે. Deval maulik trivedi -
-
મેથી બાજરીના વડા (Methi Bajri Vada Recipe In Gujarati)
#GA4#Week19# મેથીઅહીંયા મેં મેથી બાજરી ના વડા બનાવ્યા છે કે જેમાં ભરપૂર પ્રમાણમાં મેથીનો ઉપયોગ થાય છે અને બાજરી પણ શિયાળામાં ખાવા માટે ખૂબ જ હેલ્ધી હોય છે અને અમારા ઘરમાં આ બધાને ખૂબ જ ભાવે છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રન્ચી પણ લાગે છે Ankita Solanki -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16662550
ટિપ્પણીઓ