લાઈવ ઢોકળાં

2nd Week
ગુજરાતીઓ ની લોકપ્રિય વાનગી એટલે ઢોકળાં. ગુજરાતી ઓ ની ઓળખ એટલે ઢોકળાં. સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે.
લાઈવ ઢોકળાં
2nd Week
ગુજરાતીઓ ની લોકપ્રિય વાનગી એટલે ઢોકળાં. ગુજરાતી ઓ ની ઓળખ એટલે ઢોકળાં. સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા, ચણા ની દાળ, અડદ દાળ ને ધોઈ ને પાણી માં ૬ થી ૮ કલાક પાણી માં પલાળી દેવું.
- 2
મિક્સર મા દાળ ચોખા નાખી ને દહીં નાખી ને ક્રશ કરી દેવી. ખીરા માં મીઠું નાખી મિક્સ કરી ને તડકા માં ૫ થી ૭ કલાક રાખવુ જેથી આથો આવે.
- 3
આથો આવે ત્યાર બાદ એક મોટા તપેલા માં કે ઢોકળીયા માં પાણી મૂકી ગરમ કરવું. થાળી માં સરખું તેલ લગાવી ગરમ કરવી. ખીરા માં ઇનો અને હળદર નાખી સરખું ફીણી લેવું. થાળી માં ખીરું પાથરી ને ઉપર થી લાલ મરચું ભભરાવી ૫ થી ૭ મિનિટ માટે વરાળે બાફી લેવું.
- 4
ચપ્પુ નાખી ને ચેક કરી લેવું કે ઢોકળાં સરખા બફાઈ ગયા છે કે નહિ. ચપ્પા પર કઈ ચોંટે નહિ તો ઢોકળાં તૈયાર. કાપા પાડી
લસણ ની ચટણી અને સીંગતેલ સાથે ગરમ સર્વ કરવા.
Similar Recipes
-
લાઈવ ઢોકળાં
#India લાઈવ ઢોકળાં એકદમ ઝડપથી બની જાય છે ને લસણ ની ચટણી સાથે ખાવા ની બહું મજા પડે છે આ લાઈવ ઢોકળાં લગ્ન માં જ ખાધા હશે હવે ઘરે બનાવો આ રીતે એવા જ બનશે. Urvashi Mehta -
લાઈવ ઢોકળાં
#એનિવર્સરી#સ્ટાટર્સ#પોસ્ટ-3લાઇવ ઢોકળા આજકાલ લગ્ન પ્રસંગમાં અથવા તો જમણવારમાં સ્ટાર્ટર તરીકે ઉપયોગ થતા હોય છે અને એને ગરમ ગરમ જ તેલ સાથે અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્થ માટે અને ડાયટ માટે પણ એકદમ પરફેક્ટ રેસીપી છે Kalpana Parmar -
ખાટા ઢોકળાં
ગુજરાતી ને ઢોકળાં બહું ભાવે જો બેટર તૈયાર હોય તો 10 -15 મીનીટ માં ઢોકળાં નાસ્તા માટે તૈયાર થઈ જાય છે... Hiral Pandya Shukla -
લાઈવ ઢોકળા
દરેક ગુજરાતી ના ઘર માં ઢોકળા તો બનતા જ હોય છે પણ તેને બનાવવાની દરેક ની રીત અલગ હોય છે આજે હું બતાવીશ ગુજરાતી લાઈવ ઢોકળા ની રેસીપી આ રેસીપી માં તમારે દાળ અને ચોખા ને આખી રાત પલાળી રાખવાની કે આથો લાવવાની જરૂર નથી#કાંદાલસણ Hetal Shah -
-
ઢોકળાં(Dhokla Recipe In Gujarati)
#weekend chefઢોકળાં આપડા ગુજરાતી ના એની ટાઈમ ફેવરિટ આઈટમ છે. Jagruti Chauhan -
દૂધી ના ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#RC1#week9#yellow#cookpadindia#cookpadgujarati ઢોકળાં એ ગુજરાતી ઓ ની ઓળખ કહી શકાય. અલગ અલગ રીત થી ઢોકળાં બનતા હોય છે પણ એમાં દૂધી છીણી ને નાંખી ને આ રીતે બનાવેલા ઢોકળાં ખૂબ સોફ્ટ અને સ્વાદ માં ટેસ્ટી લાગે છે. Neeti Patel -
ખાટાં ઢોકળાં(khata Dhokla recipe in Gujarati)
ખાટાં ઢોકળાં માંનો ખાટો એ આ ગુજરાતી ઢોકળાં નો પ્રભાવશાળી સ્વાદ છે.થોડું ખાટું દહીં ઉમેરી ને તેને ખાટાં બનાવવામાં આવે છે.ઓલટાઈમ મનપસંદ સ્ટાર્ટર તરીકે, ચા નાં સમયનાં નાસ્તા તરીકે અથવા કોઈ પણ સમયે બનાવી શકાય છે. Bina Mithani -
સ્ટીમ ઢોકળાં (વરાળીયા)
#નાસ્તોસવાર માં ગરમ ગરમ ઢોકળાં ખાવાની મજા આવે. લાઈવ સ્ટીમ ઢોકળાં (વરાળીયા ) Kshama Himesh Upadhyay -
-
ખાટા ઢોકળા
#ઇબુક #day21. ખાટા ઢોકળા ગુજરાતીઓ ની પ્રિય વાનગી છે સ્વાદ મા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#DRC ગુજરાતીઓની ફેવરિટ વાનગી એટલે ખાટા ઢોકળા જે લગભગ દરેક ગુજરાતી ઘરમાં બનતા જ હોય છે. ઢોકળા માં પણ અનેક વેરાઈટી માં બનતા હોય છે પરંતુ ખાટા ઢોકળા એ ગુજરાતની મોસ્ટ ફેવરિટ વાનગી છે.અને ફરસાણ માં ગુજરાતી ઓની વાનગી ની આગવી ઓળખ છે. Varsha Dave -
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
દાળ ના ખમણ (ઢોકળા)ખમણ ગુજરાતી ટ્રેડિંશનલ વાનગી છે. બધા ને ભાવતી હોય છે આપણે ખમણ મોસ્ટ બહારથી જ લાવતા હોઈ છે પણ જો આપણે પરફેક્ટ માપ થી બનાવીએ તો બહાર જેવાજ બંને છે. AnsuyaBa Chauhan -
મસાલા ઢોકળાં (Masala Dhokla recipe in Gujarati)
#GA4 #Week8 #steamedગુજરાતી ને પસંદ ઢોકળાં જે નાસ્તા માં કે રોજિંદા ભોજન સાથે પણ ખાવા ની મજા આવે... આજે મેં થોડા ફેરફાર સાથે બનાવ્યા છે ટોમેટો ફ્લેવર વાળા મસાલા ઢોકળાં ... સ્વાદ માં એકદમ ટેસ્ટી... Kshama Himesh Upadhyay -
ઢોકળાં(Dhokala recipe in Gujarati)
#Cookpadindia લાઇવ વાટી દાળ ના ઢોકળાં ગુજરાતી લોકો ના ખુબ જ પ્રિય હોય છે, જ્મવા માં કે નાસતા માં ઢોકળાં ખૂબ જ સરળ રીત બનિ જાય છે. Anu Vithalani -
ગુજરાતી ઢોકળા(Dhokla recipe in Gujarati)
#SSગુજરાતી ઓ ના ઘર માં હાંડવો અને ઢોકળા તો હોય જ , અને ગુજરાતી ને ઢોકળાં ના ભાવે એવું તો બને જ નહીં, ઢોકળા મારા ઘર માં મારા પતિ ને બહુ ભાવે છે Kinjal Shah -
ગુજરાતી ઢોકળા
#family#traditional gujarati dhokla#lasun chutneyવિશ્વ વિખ્યાત ગુજરાતી વાનગી જે બધા ને પ્રિય છે. Leena Mehta -
લાઈવ ઢોકળાં (live dhokla recipe in gujarati)
ઢોકળા એટલે ગુજરાતી લોકો ના ઘરો માં બનતું 1 ખાસ ફરસાણ. ઘણા ખાટ્ટા ઢોકળા કહે ઘણા ફક્ત ઢોકળા. આજ કાલ ગુજરાતી સિવાય ના લોકો ખમણ માટે ખમણ ઢોકળા શબ્દ વાપરે છે પણ ખમણ અને ઢોકળા બેઉ અલગ અલગ છે. ખમણ અને ઢોકળા અલગ છે એવું બતાવવા ઢોકળા ને લાઈવ (live) ઢોકળા કહેવામાં આવે છે. મારી મોસ્ટ favourite ગુજરાતી ડિશ કહી શકાય જે ખાઈને હું મોટી થઈ છું અને મારી ઘણી બધી યાદો જોડાયેલી છે.#west #વેસ્ટ Nidhi Desai -
લગ્નપ્રસંગે બનતા ગરમાગરમ (આથા વાળાં) ઢોકળાં
#LSR#લગ્ન સ્ટાઈલ રેસીપી#dhokala recipe#આથા વાળાં ઢોકળાંલગ્નપ્રસંગ હોય અને ઢોકળાં નું એક કાઉન્ટર તો હોય જ,સફેદ ઢોકળાં, સેન્ડવીચ ઢોકળાં, ખાટાં ઢોકળાં, લાઈવ ઢોકળાં ને આથાવાળા ઢોકળાં...એમ અવનવાં પ્રકાર ના ઢોકળાં તો હોય જ..આજે હું આથા વાળાં ઢોકળાં બનાવી ને રેસીપી મુકી રહી છું. Krishna Dholakia -
ઈદડાં અને રસ(idada and ras recipe in Gujarati)
#વીકએન્ડઈદડાં એ ગુજરાતી ની ખુબ લોકપ્રિય વાનગી છે. ઈદડાં, ખમણ, ઢોકળાં એ દરેક અલગ અલગ વસ્તુ થી બને છે. પણ ગુજરાત ની બહાર એ લોકો ને બધું સરખું જ લાગે.. ઘણાં લોકો ના ઈદડાં પોચા નથી બનતા અને ખીરું બનાવવા ની જંજટ લાગે છે. તો આ રેસિપી અને પરફેક્ટ માપ સાથે બનાવશો તો એકદમ સરસ જ બનશે.. Daxita Shah -
ઢોકળા
#ડીનર#goldenapron3આપણા ગુજરાતી ઓની મનપસંદ ડીશ.ઢોકળા ને ગ્રીન ચટણી જોડે ખાવા માં ખૂબ જ સરસ લાગે છે.તેલ જોડે ખાવા થી પણ ખૂબ જ સરસ લાગે છે. megha sheth -
સ્ટીમ ઢોકળાં (Steam Dhokla Recipe In Gujarati)
#GA4#Week8#steamedઢોકળાં એ ગુજરાતી વાનગી છે. તેમા સ્ટીમ ઢોકળાં એ ગુજરાતનુ સ્ટ્રીટ ફૂડ છે આ ઢોકળાને લસણની ચટણી સાથે તેલ નાખી ને સવૅ કરવામાં આવે છે ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે. ગરમ-ગરમ ખાવાની મજા પડે છે. Pinky Jesani -
વાટી દાળ ના ઢોકળાં
#વિકમીલ૩વાટી દાળ ના ઢોકળાં સ્વાદિષ્ટ લાગે છે ચા સાથે ખાવા ની મજા માણો. લાજવાબ વાનગી.. 😋 Urvashi Mehta -
લાઈવ ઢોકળાં (Live Dhokla Recipe In Gujarati)
#મોમમને લાઈવ ઢોકળા ખૂબ જ ભાવે છે માટે મારા મમ્મી હજુ પણ હું જ્યારે મારા પિયર જવાની હોય ત્યારે મારા માટે એ ઢોકળાં નો સવાર થી જ આથો દઈ રાખે છે.મારા બાળકો ને પણ લાઈવ ઢોકળાં ખૂબ ભાવે છે. અમને હું આ આથા માંથી ઉત્તપમ પણ બનાવી આપું છું.. જે ટેસ્ટ માં ખૂબ સરસ થાય છે..... Nisha Budhecha -
લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
#ATW1#TheChefStoryઅમે ગુજરાતી અને ગુજરાતી ની બીજી ઓળખાણ એટલે આપણું ફૂડ. એમાંય સ્ટ્રીટ ફૂડ માં આપણે કેટલીય વેરાઈટી ખાઈએ. જેમ કે ઢોકળા, ખાંડવી, પાત્રા, સમોસા, દાળવડા, ગાંઠિયા. એમના એક એટલે ઢોકળા. એમાંય પાછા અલગ અલગ પ્રકાર સ્ટીમ, ખમણ, નાયલોન, અને હવે આવ્યા છે લાઈવ ઢોકળા. કોઈ પણ પ્રસંગ કે ફૂડ ફેસ્ટ માં લાઈવ ઢોકળા નું કાઉન્ટર જોવા મળશે જ. હવે તો વિદેશ માં પણ લોકો ખાતા થયા છે અને ઢોકળા ગુજરાતીઓ નું સિમ્બોલ બની ગયું છે. મેં પણ કર્યા લાઈવ ઢોકળા આ થઈ શેફ સ્ટોરી ના ૧સ્ટ વિક માં. Bansi Thaker -
લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati)
#DRC#Dhokla#Besan#Soji#Lasan#cookpadgujarati#cookpadindiaઢોકળાં એ ગુજરાતી ઓ નું ભાવતું ફરસાણ છે તેને નાસ્તા માં અને મેઈન વાનગી તરીકે પણ ખવાય છે. અલગ અલગ પ્રકાર ના ઢોકળા બને છે મેં આજે લાસણીયા સેન્ડવીચ ઢોકળા બનાવ્યા જે ટેસ્ટ માં ખૂબ જ સરસ છે ટેસ્ટી ટેસ્ટી તમને પણ જોઈ ને મોઢા માં પાણી આવી જશે તો રેસિપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
-
લાઈવ ઢોકળા(live dhokala recipe in gujarati)
#વેસ્ટગુજરાતનું ફેમસ ફરસાણ ઢોકળા,અત્યારે દરેક રાજ્યમાં ફેમસ થઈ ગયું છે,ગુજરાત માં દરેક ઘરમાં ઢોકળા ચા સાથે અથવા ચટણી સાથે તેમજ કઢી સાથે ખવાય છે,તેમજ લગ્ન પ્રસંગ માં ખાસ લાઈવ ગરમ ગરમ ઢોકળા હોયજ છે,ઢોકળા માં દાળ અને ચોખા નું મિશ્રણ હોય છે તેમજ દહીં કે છાશ નો ઉપયોગ થાય છે, તેમજ તેને સ્ટીમ કરી ને વઘાર કરી બનાવવા માં આવે છે એટલે લો કેલેરી ફૂડ છે તેમજ તે પ્રોટીન થી ભરપૂર છે,અને ટેસ્ટી અને હેલ્થી તો ખરાજ.. Dharmista Anand -
ખાટા ઢોકળાં (Khata Dhokla Recipe In Gujarati)
#GA4#Week4#Gujaratiગુજરાતી ની એક પહેચાન છે હાંડવો, ખમણ, ઢોકળા, મૂઠિયાં, થેપલા વગેરે અને ઢોકળા પણ ઘણી રીતે બની શકે છે. Reshma Tailor -
ઘૂઘની ચૂડા
#goldenapron2#Week12#Bihar/Jharkhandઆ બિહાર ની વાનગી છે જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે Daksha Bandhan Makwana
More Recipes
ટિપ્પણીઓ (3)