મેથી ના થેપલા

Bhumika Gandhi
Bhumika Gandhi @cook_9755604

#બ્રેકફાસ્ટ

શેર કરો

ઘટકો

  1. ૨ કપ મેથી ધોઈને બારીક કાપેલી
  2. ૨ કપ ઘઉં નો લોટ
  3. ૧ નાની ચમચી હળદરનો પાવડર
  4. ૧ નાની ચમચી મરચું પાવડર
  5. નમક સ્વાદાનુસાર
  6. ચપટી હિંગ
  7. ૧ ચમચી મોયણ + ચોપડવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં માં બધીજ સામગ્રી ભેગી કરો

  2. 2

    જરૂર પડે તેટલું પાણી ઉમેરી લોટ બાંધો. તેને ૧૦ મિનિટ બાજુ પર રાખો.

  3. 3

    હવે લોટ ના એક સરખા લુઆ કરી લો.

  4. 4

    તવી ગરમ મુકો ત્યારબાદ લુઆ ને ગોળાકારમાં રોટલી જેટલી સાઈઝ માં વણી લો.

  5. 5

    હવે થેપલા ને ગરમ તવી માં નાખી બંને બાજુ તેલ ચોપડી શેકી લો.

  6. 6

    આ રીતે બધાજ થેપલા તૈયાર કરી લો.

  7. 7

    તેને તમે ચાઇ સાથે કે પછી દહીં અને અથાણાં સાથે ખાઈ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhumika Gandhi
Bhumika Gandhi @cook_9755604
પર

Similar Recipes