ચોકો-કોકોનટ બિસ્કીટ રોલ

નાના મોટા બધા ને ભાવે તેવી સરળ રેસિપી. નાના બાળકો પણ આ ડિશ બનાવી શકે તેવી રેસિપી છે.
ચોકો-કોકોનટ બિસ્કીટ રોલ
નાના મોટા બધા ને ભાવે તેવી સરળ રેસિપી. નાના બાળકો પણ આ ડિશ બનાવી શકે તેવી રેસિપી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
4 પારલે જી બિસ્કિટસ ના પેકેટ તોડી ને મિક્સર માં ક્રશ કરો,એકદમ ઝીણો ભૂકો કરવો.ત્યારબાદ એમાં કોકો પાવડર ઉમેરવો.
- 2
દૂધ ઉમેરી ને લોટ બાંધવો.રોટલી જેવો ઢીલો કરી ને ફટાફટ એનું પૂરણ તૈયાર કરવું. બાંધેલો લોટ બાજુ એ મૂકી દેવો.
- 3
પૂરણ માં કોપરા નું છીણ લેવું એમાં દરેલી ખાંડ ઉમેરવી થોડું દૂધ ઉમેરવું ત્યારબાદ સ્વાદ માટે ઈલાયચી પાવડર નાખવો.
- 4
પૂરણ જેવું તૈયાર કરી ને બાંધેલો લોટ જ બાજુ એ રાખ્યો એ લઇ ને એલ્યુમિનિઉમ ફોઈલ પેપર પર પાથરી ને એને ચોરસ આકાર આપવો.
- 5
આ પ્રક્રિયા થોડી ઝડપ થી કરવી કેમ કે લોટ ફાટવા લાગશે એટલે એને ચોરસ આકાર આપ્યા બાદ એની ઉપર પૂરણ પાથરી દેવું.ધીરા હાથે એને દબાઈ દેવું.ધીરે ધીરે રોલ વારવાનો પ્રયત્ન કરવો ફોઈલ સાથે વાળતા જઉ અને ફોઈલ પેપર બહાર કાઢતા રહેવું
- 6
તો આ રીતે આખો રોલ વાળાઈ જાય એટલે બંને છેડે થી ફીટ કરી ને ફ્રીઝ માં ૨ કલાક માટે મૂકી દેવું પછી ફ્રીઝ માં થી કાઢી ને એના પીસ કરવા.સર્વ કરતી વખતે ફોઈલ પેપર કાઢી લેવું ટી તૈયાર છે પારલે-ચોકો-કોકોનટ બિસ્કિટસ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ બિસ્કીટ રોલ
#પાર્ટી નહીં ગેસ, નહીં ઓવન સહેલાઈથી બની જાય છે. નાના મોટા બધા ને ભાવે છે.lina vasant
-
-
-
-
ચોકો બિસ્કીટ થીક શેક
આમ તો આ થીક શેક Oreo cookies માંથી બનાવવામાં આવે છે. પણ આજે હું તમને મારી અલગ રીતે બનાવેલ શેકની રેસિપી શેર કરું છું. મેં આ થીક શેક બનાવવા પારલે જી, ટાઈગર, અમૂલ કુકીઝ, ઓરીયો અને બોનવીટા બિસ્કીટ લીધી છે. જો બાળકો દૂધ પીવાથી કે બિસ્કીટ ખાવાથી કંટાળ્યા હોય તો આ થીક શેકનો કદાચ સહેલાઈથી આનંદ માણી શકે છે. Urmi Desai -
-
પારલેજી બિસ્કીટ મેંગો કેક
#કૈરી કેક નાના-મોટા સૌને પસંદ છે.. તો આજે મેં પણ પારલેજી મેંગો બીસકીટ કેક બનાવી છે. જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
ચોકલેટ બોલ (Chocolate Ball Recipe in Gujarati)
#AsahiKaseiIndiaઆ રેસિપી એટલી સરળ છે કે બાળકો પણ તેને બનાવવામાં મદદ કરી શકે છે. Maitri Upadhyay Tiwari -
-
-
પારલે બિસ્કીટ અને ઘી ના કીટા ના લાડુ (Parle Biscuit Ghee Kita Ladoo Recipe In Gujarati)
#friendship day special#friendship day challenge Jayshree Doshi -
ચોકલેટ રોલ(Chocolate Roll Recipe in Gujarati)
# my first recipeમારી પહેલી રેસીપી બધાને ભાવે તેવી ગળી છે. આશા કરું છું તમે લોકો ટ્રાય જરૂરથી કરશો. Alka Bhuptani -
રાગી ચોકલેટ કેક (Ragi chocolate cake recipe in gujarati language)
#NoOvenBaking#india2020#સાઉથમેં આજે નેહા શેફ ની રેસિપી ની જેમ થોડો ફેરફાર કરીને રાગી ચોકલેટ કેક ની રેસિપી બનાવી છે જે નાનાં-મોટાં સૌની પ્રિય છે મારી આ રેસિપી માં મેં રાગી નો ઉપીયોગ કરીયો છે જે સાઉથના લોકો ડિફરન્ટ ડિફરન્ટ વાનગી બનાવવામાં કરે છે આજે મેં "રાગી ચોકલેટ કેક ની રેસિપી બનાવી છે જે ટેસ્ટ માં ખૂબજ સરસ લાગે છે અને હેલ્થ માટે પણ હેલ્દી અને સ્વાદ માટે પણ સ્વાદિષ્ટ છે તો તમે પણ આ રેસિપી બનાવજો. Dhara Kiran Joshi -
-
બિસ્કીટ ફ્રુટ કેક
#XS#ક્રિસમસ & ન્યુ યર સ્પેશિયલલોકડાઉન વખતે ઘણી વાર બનાવેલી.. આજે ઘરમાં મળી રહેતી સામગ્રી નો જ ઉપયોગ કરી bigginers n bachelors પણ બનાવી શકે તેવી સરળ રેસીપી શેર કરીશ. તો new year માં જરૂર થી બનાવશો.. નાના-મોટા બધા ને ભાવશે. Dr. Pushpa Dixit -
ચોકલેટ પિસ્તા રોલ (Chocolate Pista Roll Recipe In Gujarati)
#કૂકબુક#post-૧આ દિવાળી સ્પેશિયલ મિઠાઈ છે. નાના મોટા બધાને ભાવે જોઇને જ મોંમાં પાણી આવી જાય તેવી સરળ રેસિપી છે. Dhara Jani -
-
-
ચોકો બિસ્કિટ મીઠાઈ(Choco Biscuit Sweet Recipe In Gujarati)
#GC #ગણેશ ચતુર્થી સ્પેશિયલ કોન્ટેસ્ટઆ મીઠાઈ મેં બિસ્કિટ નો ઉપયોગ કરી ને બનાવી છે.ગણેશ ભગવાન ને પ્રસાદ માટે એકદમ સરળતાથી બનાવી શકો છો ને તે પણ ગેસ નો ઉપયોગ કર્યા વિના બનાવી શકો છો . નાના મોટા સૌ ને ભાવે એવી મીઠાઈ છે.. ને ઘર માં રહેલી સામગ્રી થી ઝટપટ બની જાય છે Kamini Patel -
ચોકો કોકોનટ બાઈટ
#ફેવરેટઆ મારી ફેમિલી ની ફેવરિટ રેસિપી છે.અને આ વાનગી બહુ ઓછાં સમય માં બની જાય છે. Khyati Viral Pandya -
-
મેંગો રોઝ ચોકલેટ ટાર્ટ
#કૈરીઆજે હું એવી વાનગી લઈને આવી છું કે જેમાં આઈસ્ક્રીમ પણ છે સાથે ચોકલેટ વેફર જેવો સ્વાદ છે અને સાથે કેરી તો છે જ.જેથી નાના મોટા સહુ ને ભાવશે આને દેખાવ પણ સરસ છે કે જોઈને ખાવાનું મન થઇ જાય..તો ટ્રાય જરૂર કરજો. Harsha Ben Sureliya -
ચોકલેટ બ્રાઉની
#કુક ફોર કુકપેડ#એનિવર્સરી#Week 4#ડેઝર્ટહેલો ફ્રેન્ડસ આજે હું તમારા માટે લઈને આવી છું બાળકો ની ફેવરિટ ચોકલેટ બ્રાઉની જે ઘરે ઈઝીલી બની જશે.. આજે આપણે બિસ્કીટ માંથી બ્રાઉની બનાવીશું અને તે પણ without oven જે ખુબ જલ્દી બની જાય છે અને ઘરની ફ્રેશ બને છે...ડેઝર્ટ હોય અને તેમાં પણ ચોકલેટ બ્રાઉની મળી જાય તો મજા જ પડી જાય..ચોકલેટ બાળકોને ફેવરિટ હોય છે ચોકલેટથી પણ ઘણા ફાયદા થાય છે ચોકલેટ થી મૂડ ફ્રેશ રહે છે ડાર્ક ચોકલેટ ના બે ટુકડા રોજ ખાવા જોઈએ.. કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે પણ સારું છે..તો ચાલો આજે આપણે બનાવીએ ચોકલેટ બ્રાઉની. Mayuri Unadkat -
ઓરિયો મીલ્ક શેઇક(oreo milkshake recipe in gujarati)
ફક્ત ૩ જ વસ્તુ થી પાંચ મિનિટ મા બની જાય છે અત્યારે ટ્રેન્ડ માં પણ છે... ઓરીઓ બધા બાળકો નો ફેવરીટ હોય છે...મોટા ને પણ ભાવે છે...,😋😋Hina Doshi
-
જેલી બિસ્કિટ કસ્ટર્ડ (Jelly Biscuit Custard Recipe In Gujarati)
#mr આ custard જલ્દી થી બની જાય છે અને બાળકો ને મજા પડી જાય ખાવાની Dhruti Raval -
ચોકો કૂકી (Choco Cookies Recipe In Gujarati)
આ વાનગી એકદમ પોષ્ટિક , સ્વાદિષ્ટ અને ઝડપી બની જાય તેવી છે. નાના બાળકોને મનગમતા બાર ના બિસ્કીટ કે બાર ની મીઠાઈ લઈ આપવાના બદલે આ વાનગી ઘરે બનાવી આપવી ઉત્તમ છે.આ વાનગી નાના બાળકો ને તો પસંદ આવશે સાથે સાથે મોટા લોકો ને પણ પસંદ આવશે.#GA4#Week4#Backed shailja buddhadev -
બોર્ન વિટા બોલ્સ
#માઇઇબુક#પોસ્ટ2#સ્નેક્સઆ એક No Cook recipe છે. જે નાનાં બાળકોને પણ આસાની થી બનાવી શકેછે. આવી recipe બાળકોને પ્રોત્સાહન આપે છે. Daxita Shah -
-
બિસ્કિટ રોલ
નોર્મલી મારા ઘર માં બેકરી આઇટમ્સ બહુ ઓછી ખવાય છે. પણ મારા ભાણીયા ને કેક્સ ન બિસ્કીટ્સ ભાવે છે. મેં એના માટે બનાવેલી આ નો બેક બિસ્કિટ રોલ. ખુબ જ સહેલાઇ થી બની જાય છે અને બહુ સમય કે વધુ પડતી સામગ્રીઓ પણ નથી જોઈતી એમાં. Bansi Thaker -
ચોકૉલેટ પેન કેક વિથ આઈસ્ક્રીમ
#બ્રેકફાસ્ટ રેસિપીઅત્યારે બાળકો ને કે મોટા સૌ કોઈને ભાવે તેવી સ્વાદિષ્ટ ડિશ જે ડેઝર્ટ તરીકે ઉપયોગ માં લેવાય છે. મોટા ભાગ ના માર્કેટ માં આજે પેનકેક , થોડા સિઝન ના ફળો અને સાથે આઈસ્ક્રીમ નું વેચાણ લોકપ્રિય બન્યું છે. આને તમે રવિવાર ના દિવસે બાળકો ને બ્રેકફાસ્ટ માં પણ આપી શકો છો. આને આઈસ્ક્રીમ વિના પણ મધ અને તાજા ફળો સાથે બ્રેકફાસ્ટ માં આપી શકાય છે.Jeenal Mihir
More Recipes
ટિપ્પણીઓ