દૂધી ના મૂઠીયા

Priti Dangar
Priti Dangar @cook_16683561

દૂધી ના મૂઠીયા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ દુધી
  2. ૨૫૦ગ્રામ ઘઉ નો લોટ
  3. મીઠું
  4. ૨ ચમચી મરચું પાઉડર
  5. ૧ચમચી હળદર
  6. ૨ચમચી ખાંડ
  7. ચપટીહિગં
  8. લીમડો
  9. ચપટીરાઇ
  10. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉ ના લોટમાં ખમણેલી દૂધી, મીઠું, મરચું, ધાણાજીરું, ખાડં,હિગં નાખી લોટ બાંધો. તેના મુઠીયા વાળી લો.ઢોકળીયા માં પાણી નાખી વરાળથી બાફી લો

  2. 2

    બફાઈ ગયા બાદ છરી થી કટકા કરી લો.કડાઈમાં તેલ ગરમ મુકી રાઇ,જીરું, હિગં,લીમડો નાખી મુઠીયા વધારી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priti Dangar
Priti Dangar @cook_16683561
પર

ટિપ્પણીઓ

Similar Recipes