રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉ નો લોટ અને રવો ચાળી તેમાં મીઠું અને મોણ નાખી પરોઠા જેવો લોટ બાધવો
- 2
ટમેટા અને સીમલા મરચાં ને બારીક સમારવા પછી તેલ ગરમ કરી તેમાં સાતળવા અને પછી બધા મસાલા અને ચણા નો લોટ નાખી હલાવવું. પછી રતલમીસેવ નાખી ગેસ પર થઈ ઉતારી લેવૂ.
- 3
હવે બાંધેલા લોટ ને કુણવી ને એક સરખા બે પરોઠા વણી લેવા. પછી એક પરોઠા પર પૂરણને પાથરી તેના પર રતલમીસેવ પાથરવી પછી કોથમીર છાટીને બીજુ પરોઠુ મૂકી ને ધાર ને દબાવી દેવી.
- 4
હવે તવી ગરમ કરીને તેલ લગાવી પરોઠા બંને બાજુ ગુલાબી રંગ ના શેકવા.
- 5
હવે આ પરાઠા ને ટામેટાં ના સોસ કે દહીં સાથે ગરમા ગરમ પીરસવા માટે તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલકની પૂરી(palak puri recipe in gujarati)
#સાતમ #વેસ્ટઇન્ડિયારેસીપી પોસ્ટ ૧આ રેસિપી ચા સાથે ખાઈ શકાય છે.સ્વાદિસ્ટ છે.આ #મધ્ય પ્રદેશ ની રેસિપી છે. Smita Barot -
સુરતી લોચો
#સ્ટ્રીટગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં સ્ટ્રીટ ફૂડ ની કોઈ કમી નથી. જ્યાં પણ જાવ કંઈ તો ચાટ કે કોઈ પણ પ્રકારની ડિશ મળી રહે છે.પેલી કહેવત સાચી છે સુરત નુ જમણ અને કાશીનું મરણ....સુરત જાવ અને સ્ટ્રીટ ફૂડ ના ખાવ તો ચાલે જ નહીં.તો ચાલો સુરત ફરી ને લોચો ખાઈ લઈએ. Bhumika Parmar -
ઘઉ નાલોટ રવા ના સતપડી માવા મોદક
#રસોઈનીરંગત #તકનીક #સતપડી માવા મોદક બહુ ક્રીસ્પી બને છે ગણપતિ બાપ્પા ને વ્હાલા મોદક અલગ અલગ ઘણી રીતે બને છે પૂનામાં ખાસ આ મોદક જોવા મળે છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
અવધી ગોબી કાથી રોલ
#ખુશ્બુગુજરાતકી#અંતિમમાસ્ટર શેફ ચેલેન્જ નો અંતિમ રાઉન્ડમાં શેફે અવધી મલાઈ ગોબી ની રેસીપી આપી છે.આ રેસીપી નો ઉપયોગ કરી મેં કાથી રોલ બનાવ્યા છે.મે આમાં ઘઉ ના લોટ માંથી રોટલી બનાવી ફ્લાવર નું સ્ટફિંગ તૈયાર કરી ચીઝ નાખી કાથી રોલ બનાવ્યા છે. Bhumika Parmar -
મીન્ટી મટર પનીર પરાઠા
#પરાઠાથેપલામટર પનીર નું નામ સાંભળતા જ એવું લાગે છે કે મટર પનીર પંજાબી શાક ની વાત કરે છે.ના.....આજે મેં પરાઠા થેપલાં ની થીમ માટે ફુદીના ફલેવર વાલા મટર પનીર પરાઠા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
-
દહીં વેજ પરાઠા
#પરાઠાથેપલાદહીંમાં વેજીટેબલ નાખી મેં આજે એક ટેસ્ટી અને હેલ્ધી એવા પરાઠા બનાવ્યા છે.જે બાળકો ને પણ લંચ બોક્ષ માં આપી શકાય છે. Bhumika Parmar -
-
-
-
-
-
વધારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
જો કોઈ પણ ને રાતે જમવા માં લાઈટ જમવું હોઈ તો એક જ વિચાર આવે છે જે જટ પટ બની જાય , તો મે આજે વધારેલી ખીચડી બનાવી છે.#GA4#Week 20. Brinda Padia -
-
પાપડી નો લોટ (ખીચું)
#સ્ટ્રીટગુજરાતીઓનું માનીતું સ્ટ્રીટ ફૂડ એટલે પાપડી નો લોટ.ગમે ત્યારે આપો ખાવા માટે કોઈ વાર ના જ ના પાડે.અને આસાનીથી મળી રહે છે.ખીચુ જોતાં જ મોં માં પાણી આવી જાય છે. Bhumika Parmar -
રવિઓલી વીથ સ્પીનાચ સોસ
#લીલીપીળીફ્રેન્ડ્સ, રવિઓલી ઇટાલિયન કયૂઝન રેસિપી છે. જનરલી રવિઓલી સૂપ અથવા તો સૉસ સાથે સર્વ કરવામાં આવે છે. મેં વેજ ઈનગ્રીડિયન્ટ યુઝ કરી ને થોડા ચેન્જીસ સાથે આ રેસિપી બનાવી છે. ડાયેટ ફુડ માટે એક ખૂબ જ સરસ રેસિપી છે કારણ કે તેમાં તેલનો યુઝ નહિવત થાય છે તેમજ હેલ્ધી ઈનગ્રીડિયન્ટ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. asharamparia -
પાલક બાજરી સ્ટફ્ડ પરાઠા
#હેલ્થીફુડઆ પરાઠા સ્વાદિષ્ટ લાગે છે.અને તેમાં બટાકા ની સાથે સાથે છીણેલા શાકભાજી ઉમેરીને વધુ હેલ્ધી બનાવ્યા છે.જે બાળકો પાલક ના ખાતા હોય તો આ રીતે બાજરી ના લોટ માં નાખી આલૂ પરાઠા ની જેમ ખવડાવી શકો છો. Bhumika Parmar -
-
-
મોગર દાળ,કોબી સ્ટફ્ડ પરાઠા
#પરાઠાથેપલાઆ સ્ટફ્ડ પરાઠા મગની મોગર દાળ અને કોબી માં થી બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે.નાશ્તા માં કે પછી ડીનર માં પણ ખવાય છે.અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
-
-
-
-
દુધી કોફતા કરી(dudhi kofta curry recipe in Gujarati)
#માઇઇબુક પોસ્ટ ૨9 #સુપરશેફ૧ પોસ્ટ ૪ Smita Barot -
પાલક કેળા ના સ્ટફ્ડ પરાઠા અને સીંગદાણા કોથમીર ની ચટણી
#થેપલાપરાઠા #પરાઠા ચટણી બનાવવા મા બહુ જ સરળ છે અને કેળા સીંગદાણા અને પાલક ના હોય એટલે હેલ્ધી પણ છે બાળકો ને પાલક ની ભાજી ના ભાવે પરંતુ પરાઠા કે ટીકી બનાવીએ તો ફટાફટ ખાઈ લે છે આના થી કેલ્શિયમ ની ખામી દૂર થાય છે mamtabhatt829@gmail.com Bhatt
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9929733
ટિપ્પણીઓ (5)