ભીન્ડી ગાંઠીયા નૂ શાક (Bhinda Gathiya Shak Recipe in Gujarati)

mitu madlani @cookmitu20
ભીન્ડી ગાંઠીયા નૂ શાક (Bhinda Gathiya Shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ભીન્ડા ને ઉભા સમારવ પછી વઘાર કરવો રાઈ જીરુ નો હીંગ થી પછી ભીન્ડ ચણવા દેવા પછી બધા મસાલા કરવા ગાઠીયા અડધા ભુકો કરવો બાકિ ના આખા રાખવા થોડી વાર રેવા દેવુ તો મસ્ત ભીન્ડી તયર
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચણાના લોટમાંથી ભાવનગરી ગાંઠીયા
#માઇઇબુક ૫૦ #સુપરશેફ૨પોસ્ટ૧૪ આ ગાંઠીયા ખાવામાં પોચા બનશે સરસ લાગે છે તમે પણ બનાવજો ચા સાથે ગરમાગરમ ખાશો તો મજા આવશે.મારા બાળકો ને તો બહુજ ભાવ્યા. Smita Barot -
-
-
ચોળી બટાકા નું શાક(choli bataka nu saak recipe in Gujarati)
#માઇઇબુક ૨૮ #સુપર શેફ૧#પોસ્ટ૩ Smita Barot -
-
સુરતી લોચો
#સ્ટ્રીટગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં સ્ટ્રીટ ફૂડ ની કોઈ કમી નથી. જ્યાં પણ જાવ કંઈ તો ચાટ કે કોઈ પણ પ્રકારની ડિશ મળી રહે છે.પેલી કહેવત સાચી છે સુરત નુ જમણ અને કાશીનું મરણ....સુરત જાવ અને સ્ટ્રીટ ફૂડ ના ખાવ તો ચાલે જ નહીં.તો ચાલો સુરત ફરી ને લોચો ખાઈ લઈએ. Bhumika Parmar -
-
-
-
-
-
સાઉથ ઈન્ડિયન મસાલા ઢોંસા
#સાઉથસાઉથ ઈન્ડિયન મસાલા ઢોંસા સાઉથ માંજ નઈ પૂરા ભારત માં ફેમસ છે.નાના મોટા સૌને પસંદ છે અને નાશ્તામા,લંચ માં કે ડીનર માં પણ ખાઈ શકાય છે. Bhumika Parmar -
-
-
-
-
ઢોકળી નુ શાક (કાઠીયાવાડ ફેમસ ઢોકળી નુ શાક)(dhoklai nu saak in Gu
#માઇઇબુક#પોસ્ટ ૫#વિકમીલ૧#પોસ્ટ ૨ Dipali Kotak -
-
કાશ્મીરી મેરી(મેહરી)
#goldenapron2#Jammu Kashmirમેરી એ એક પ્રકારના દહીં વાલા ભાત જ છે.પરંતુ બનાવવા ની પધ્ધતિ બધા રાજ્યોમાં અલગ અલગ પ્રકારની હોય છે.આ રાઈસ ખૂબ જ સરસ લાગે છે.અને જલ્દી બની જાય છે. Bhumika Parmar -
-
મિક્સ ભાજી ના મલ્ટીગ્રેઈન થેપલા
#પરાઠાથેપલાશિયાળાની ઋતુમાં ખૂબ જ સરસ ભાજી ઓ બજારમાં ઉપલબ્ધ હોય છે.અને આ ઋતુ માં ખાવાની મજા જ કંઈક અલગ જ છે.બાળકોને પણ ભાવે એવા મિક્ષ ભાજી અને મિક્સ લોટ માંથી હેલ્ધી એવા થેપલા બનાવ્યા છે. Bhumika Parmar -
રસીયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
પહેલા ના સમય માં વડીલોને ભાવતી વાનગી છે જે હવે આ ફાસ્ટ ફૂડ ના સમય માં ક્યાંથી પસંદ હોય એટલે મેં આજે આ વાનગી બનાવી છે Mayuri Doshi -
-
વેજીટેબલ મસાલા ખીચડી
#ખીચડીખીચડી નામ સાંભળતા જ ખાવાનું મન થાય છે.ઘણા દિવસ જો બહાર નું ખાધું હોય તો બધા ના મનમાં એક જ વિચાર આવે છે કે ઘરે આજે ખીચડી જ ખાવી છે.ખીચડી પણ ઘણા પ્રકારની બને છે.મે આજે મગની છોતરા વાલી દાળ ની વેજીટેબલ નાખી મસાલા ખીચડી બનાવી છે.સાથે કઢી અને પાપડ.... બીજું શું જોઈએ????? Bhumika Parmar -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15129371
ટિપ્પણીઓ