લસનીયા બટાકા

Sudhaben Chatt @cook_16926953
આ રેસીપી એક ખુબજ સરસ વાનગી છે જેને આપડે ખુબ જ આનંદ લઈ ને ખાઈ સકયે છીએ.#ગુજુ રોકસ
લસનીયા બટાકા
આ રેસીપી એક ખુબજ સરસ વાનગી છે જેને આપડે ખુબ જ આનંદ લઈ ને ખાઈ સકયે છીએ.#ગુજુ રોકસ
રાંધવાની સૂચનાઓ
- 1
સઉ પહેલા એક કડાઇ મા તેલ નાખો. પછી એમા જીરુ,લસણ,ડુગરી,નાખી મસાલો કરો. મસાલો ચડયા બાદ એમા બટેકા ઉમેરો મીકસ કરો ચબી જાય એટલે ગરમ પરોસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બી-બટાકા નુ શાક
#SJRફરાળ મા જ્યારે તળેલી વાનગી નો ખાવી હોય ત્યારે આ શાક એક બેસ્ટ અને હેલ્ધી ઓપ્શન છે.આ શાક ની ખાસિયત એ છે કે તે એમ જ ખાઈ શકાય છે Bhavini Kotak -
-
સ્ટફડ બટાકા વડા ઈડલી
#RB1 #post1 #week1 બટાકા વડા બધાને ભાવતા જ હોય છે, અને ઇડલી હવે ભારતમા સૌથી વધારે દરરોજ ખાવા મા આવતી વાનગી માની એક છે આ વાનગી એક નાસ્તો, લંચબોકસ મા આપી શકાય એવી વાનગી છે , બે અલગ વાનગી ને એક કરીને બનાવી સ્વાદ મા ખૂબ સરસ લાગે છે, સાથે સંભાર,ચટણી, કોઇપણ સાથે ખાઇ શકાય Nidhi Desai -
ડુંગળી બટાકા નું શાક (Dungli Bataka Shak Recipe In Gujarati)
#KS7ડુંગળી-બટાકા ની કેમિસ્ટ્રી તો ખુબ જ લોકપ્રિય છે શાકભાજી નો રાજા બટાકા કહેવાય તો ડુંગળી ને રાણી કહી શકાય , આમ તો ઘણી અવનવી રીતે આ શાક બનીવી શકાય પણ મે અહીં ઔથેન્ટીક રીતે પિત્તળ ની કડાઈ માં જ બનાવવાનુ પસંદ કર્યું છે કેમ કે અમુક શાક તેના સાદગી થી જ પસંદ કરાય છે sonal hitesh panchal -
ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachcha Paratha Recipe In Gujarati)
#AM4આજે મે ગાર્લિક લચ્છા પરાઠા બનાવ્યા છે,આ પરાઠા ટેસ્ટમા ખુબ જ સરસ લાગે છે,તમે દહીં સાથે ખાવ તો ખુબ જ સરસ લાગે છે અને આ પરાઠા નાસ્તા મા લઈ શકાય છે અને સાંજે જમવામાં પણ લઈ શકાય છે તો તમે પણ આ રીતે જરુર 1 વાર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
ઢોકળી બટાકા નુ શાક/ ગળ્યા થેપલા (Dhokli Bataka Shak / Sweet Thepla Recipe In Gujarati)
#Fam (ફેમિલી સિક્રેટ રેસીપી કોન્ટેસ્ટ) આ રેસીપી મારા ફેમિલી ની ફેવરીટ રેસીપી છે.ઢોકળી બટાકા નુ શાક/ગળ્યા થેપલા(ખમણ કાકડી) Trupti mankad -
કાઠિયાવાડી ભૂંગડા બટાકા
આ વાનગી ને નાસ્તા ના સમયમાં બનાવી ને ખાઈ શકો છો.....#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Neha Suthar -
-
પુલાવ (Pulao Recipe in Gujarati)
શિયાળામાં લીલા શાકભાજી ખૂબ મળે છે. તાજા-લીલા શાકભાજી માથી જાત-જાત ની વાનગી બને છે એમા ની આ એક સરસ વાનગી મિક્ષ-વેજીટેબલ પુલાવ છે. જે મોટા થી લઈ નાના બાળકો ને ખુબ જ ભાવે છે.#GA4#week19 Trupti mankad -
બ્રેડ ચાટ
બ્રેડ ચાટ.. નામ સંભાળતા જ મોઢા માં પાણી આવી ગયા ને??બ્રેડ ચાટ એક ખુબ જ ટેસ્ટી રેસીપી છે. જેને સાંજે નાસ્તા માં બનાવવામાં આવે તો ખુબ જ સરસ લાગે છે. તેમજ આ ચાટ ખુબ જ ચટપટી બને છે. અને જયારે પણ ઘરે કિટીપાર્ટી રાખી હોય ત્યારે ખુબ જ જલ્દી થી આ રેસીપી તમે બનાવી શકો છો. ખુબ જ ઓછા સમય અને ખર્ચ થી આ એકદમ ટેસ્ટી ચાટ બનાવી શકાય છે.megha sachdev
-
સિઝનલ કંકોડા ફીટસઁ
#Tasteofgujarat#તકનીકકંકોડા ન ભાવતા વ્યક્તિ ને પણ ભાવી જાય એવી રેસીપી લઈ ને આવી છું Prerita Shah -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4#week17#dal_makhaniઆ દાલ મખની મે બહુ જ ઓછા મસાલા વાપરી ને બનાવી છે... ખુબ જ સ્વાદિષ્ટ બને છે... Hiral Pandya Shukla -
મરચા ટામેટાંનું શાક(Chilli tomato sabji recipe in Gujarati)
#GA4#Week13આ સાક ખુબજ પૌષ્ટિક છે અને સ્વાદ મા પણ સરસ છે Kajal Mehta -
સેન્ડવીચ ઠોકળા
મિત્રો આપડે ઠોકળા તો ખાતા જ હોઈએ છીએ .પણ આ એક ઠોકળા નું ફ્યુઝન વરઝન છે.આ સ્ટીમ વાનગી છે જે ફટાફટ બની જાય છે. અને ખુબજ હેલ્થી પણ છે.બાળકો તો ટિફિન માં પણ હોંશે હોંશે ખાઈ જશે.#RecipeRefashion#તકનીક Sneha Shah -
ભૂંગળા લસણયા બટાકા
#ટીટાઇમ સાંજ ના ટાઈમે ચા સાથે આ સરસ નાસ્તો છે.બાળકો પણ આ ખાઈ છે.ભૂંગળા તો બાળકો ને ભાવે છે.સાથે બટાકા નું શાક પણ ખાઈ છે. Krishna Kholiya -
નાગપુરી તરી પોહા(Nagpuri Tari Poha Recipe In Gujarati)
નાગપુરની ફેમસ તરી પોહા ખુબ જ સ્વાદિષ્ટ અને મસાલેદાર હોય છે. જેને મસાલેદાર ખોરાક પસંદ હોય છે એને આ ખુબજ પસંદ આવે છે. ઉદય નાયક -
#ગુજરાત કાઠિયાવાડી લસણ ની ચટણી(lasan Chutney recipe in gujarati)
#સાતમ માં ખાવા માટે અહી મે આપડા ગુજરાતી ઓની કાઠિયાવાડી લસણ ની ચટણી બનાવી છે. જેને આપડે થેપલા,પૂરી સાથે ખાઈ શકીએ છીએ. જે ૪/૫ દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. Tejal Rathod Vaja -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25 Dahi vadaદહીં વડા એ અડદ ની દાળ માંથી બનાવવામાં આવતી વાનગી છે તે મીઠુ દહીં નાખી ને ખાવામાં આવે છે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે Rinku Bhut -
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
આ રેસીપી સ્પેશિયલ ભાવનગર ની છે.આજે મે ટ્રાય કરી છે. #SF Harsha Gohil -
લીલી ડુંગળી નુ શાક (Green Onion Shak Recipe in Gujarati)
શિયાળામાં લીલા શાકભાજી મા એક લીલી ડુંગળી પણ ખુબ આવે છે. લીલી ડુંગળી નુ શાક એકદમ સરસ લાગે છે. Trupti mankad -
તવા પુલાવ(Tava pulav Recipe in Gujarati)
#GA4#week8Keyword: Pulao#cookpad#cookpadinidaપુલાવ એક ખુબજ ટેસ્ટી અને જલ્દી બની જાય એવી ડીશ છે જે આપડે લંચ કે ડિનર મા ખાઈ શકીએ છીએ. Mitali Chavda (Mitali Darshan Vala) -
વેજીટેબલ રાઈસ (Vegetable Rice Recipe In Gujarati)
#SRસાઉથ ઇન્ડિયન રેસીપી આ વાનગી સ્વાદ માં ખૂબ સરસ બને છે.દહીં સાથે ખાઈ શકાય છે. Varsha Dave -
ચટપટી બટાકા ની ફરાળી ચાટ(જન્માષ્ટમી સ્પેશિયલ)
#SFR ફરાળ મા આપણે તળેલી અને એક ને એક વાનગી ખાઈ ને કંટાળી જઈએ છીએ અને આપણ ને કંઇક હેલ્ધી અને ચટપટું ખાવા નું મન થાય છે.તો આ રેસિપી ફટાફટ બની જાય છે અને હેલ્ધી પણ છે.તો ચોક્કસ ટ્રાય કરજો. Vaishali Vora -
.સબ્જી (veg sabji recipe in gujarati)
આ એક ખુબ જ સરસ પંજાબી રેસીપી છે. જૅ બનાવવા માં પણ ખુબ જ સરળ che. Vaishnavi Prajapati -
લગ્ન પ્રસંગ નું ખાટાં બટાકા નું શાક (Potato Sabji Recipe In gujarati)
#મોમ. આ શાક અમારા દેસાઈ લોકો ના લગ્ન પ્રસંગ માં ખાસ બને જ છે. મારી મમ્મી આ શાક ખુબજ સરસ બનાવે છે. મે એક રીતે બનાવ્યું છે ખૂબ જ સરસ રસોઇયા કરતા પણ સારું બને છે. તમે પણ ટ્રાય કરજો. Manisha Desai -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#Fam#Cookpadindia#Cookpadgujrati કચ્છી દાબેલી એટલે આપણા ગુજરાતીઓ ની મનપસંદ વાનગી છે. આ વાનગી ગુજરાતમાં અને મુંબઈની ફેમસ વાનગીઓમાંથી એક ગણાય છે. એમાં પણ કચ્છની આ વાનગીની પોતની જ એક વિશેષતા છે કે તે સ્વાદમાં ચટપટી હોય છે અને નાની મોટા દરેકની પ્રિય છે. આ વાનગી કોઈ પણ સીઝન અને સમયે આહારમાં લઈ શકાય છે. Vaishali Thaker -
મસાલા ખાખરા(Masala khakhra recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ24 ખાખરા ને લો-કેલેરી ફુડ તરીકે લઈ શકો એવી પોષક શાસ્ત્રીઓ ભલામણ કરે છે જે ગુજરાતમાં ઉદ્ભવેલું એક શેકેલું ફરસાણ છે. સમગ્ર ગુજરાત અને ગુજરાતી પ્રજામાં આ ઘણી પ્રચલિત વાનગી છે. વિવિધ પ્રકારના લોટમાંથી ખાખરા બનાવે છે તે અનુસાર તેના નામ પડે છે. દા.ત. ઘઉં ના ખાખરા, બાજરીના ખાખરા વગેરે. ખાખરા પ્રાયઃ ચા સાથે લેવાતા હોય છે. જોકે તેને દિવસમાં કોઈ પણ ભાગે ખવાય છે. સાદા ખાખરા પર ઘી લગાડીને ખાવાથી તે વધુ સ્વાદિષ્ટ લાગે છે. લોકો આને ચટણી કે અથાણા સાથે પણ ખાય છે આ વાનગી શેકીને બનાવાતી હોવાથી જેમને તળેલું ખાવાની મનાઈ હોય તેઓ આ ફરસાણ ખાઈ શકે છે.તેવું જ એક શેકેલું ફરસાણ મસાલા ખાખરા છે જે ઘઉં ના લોટમાંથી બનાવેલ છે જેને એઝ અ સ્નેક્સ એન મીલ એની ટાઈમ તમે લઈ છો. Bhumi Patel -
દૂધી બટાકા નુ શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#SVC ( સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ) ઉનાળામાં વેલા શાક ગરમી મા ખૂબજ ઠંડક આપે છે. Trupti mankad -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8688550
ટિપ્પણીઓ