બી-બટાકા નુ શાક

Bhavini Kotak @cook_25887457
#SJR
ફરાળ મા જ્યારે તળેલી વાનગી નો ખાવી હોય ત્યારે આ શાક એક બેસ્ટ અને હેલ્ધી ઓપ્શન છે.આ શાક ની ખાસિયત એ છે કે તે એમ જ ખાઈ શકાય છે
બી-બટાકા નુ શાક
#SJR
ફરાળ મા જ્યારે તળેલી વાનગી નો ખાવી હોય ત્યારે આ શાક એક બેસ્ટ અને હેલ્ધી ઓપ્શન છે.આ શાક ની ખાસિયત એ છે કે તે એમ જ ખાઈ શકાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
શીંગ દાણા ને 1/2 કલાક પલાળી દો.બટાકા લાંબા સમારી લો.
- 2
કુકર ના ખાના મા શીંગદાણા અને બટાકા લઈ લો.વધાર માટે તેલ મુકી જીરુ,સુકુ મરચુ,લીમડો નાખી વધાર રેડી દો.બધા મસાલા,ખાંડ એડ કરી મિક્સ કરો જરુર મુજબ પાણી ઉમેરી બાફી લો.
- 3
કુકર ઠંડુ થાય એટલે તેમાથી શાક કાઢી લીંબુ નો રસ એડ કરી થોડી વાર ઉકાળો લો.ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફરાળી થાળી
#SJR#RB18આ થાળી મા મે રાજગરા ના થેપલા,કાચા કેળા ની સૂકી ભાજી,બટાકા નુ શાક, સાબુદાણા ખીર,સાબુદાણા ના પાપડ અને ઘી-ખાંડ કેળા પીરસયા છે.રાજગરા મા ખુબ સારા પ્રમાણ મા ફાઈબર,કેલસીયમ અને ફોસ્ફરસ રહેલુ છે જે આપણા હાડકા માટે ફાયદારુપ છે અને વજન ધટાડવા મા પણ મદદરૂપ છે.કેળા એ કેલસીયમ નો સારો સ્ત્રોત છે.સાબુદાણા મા પારા પ્રમાણ મા કેલસીયમ અને ફોસ્ફરસ રહેલુ છે Bhavini Kotak -
-
-
-
પાતળ ભાજી(patal bhaji recipe in gujarati)
#સુપરશેફ4આ એક મહારાષ્ટ્રીયન વાનગી છે. ચણા ની દાળ અને અળવી ના પાન મા થી બનાવવા માં આવતું શાક છે.ખૂબજ હેલ્ધી છે.અને ટેસ્ટી પણ ખૂબ છે.આ શાક રોટલી,પરાઠા કે ભાખરી સાથે સર્વ કરી શકો છો.રાત્રી ના ભોજન મા આ શાક પરાઠા સાથે ખૂબજ ટેસ્ટી લાગશે. Mamta Kachhadiya -
વટાણા બટાકા નુ શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#FFC4#cookpadgujarati#cookpadindia Bhavini Kotak -
-
ફરાળી બટાકા નું શાક (Farali Bataka Shak Recipe In Gujarati)
#SFR#SJR#શ્રાવણ#જન્માષ્ટમી#cookpadgujarati#Cookpadindiaજન્માષ્ટમી એ ઘર માં બધી ફરાળ ની જ વાનગી બને છે તો આજે ફરાળી બટાકા ના શાક ની રેસીપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
ફણસી બટાકા નુ શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
લીલી શાકભાજી દરોજ જમવામા ખાવી જરુરી છે. આજ મેં ફણસી નુ શાક બનાવીયુ. Harsha Gohil -
કાઠિયાવાડી ગુવાર બટાકાનું શાક (Kathiyavadi Cluster Beans Bataka Shak Recipe In Gujarati)
#EB#week5 ગુવાર સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે .ગુવાર માં પુષ્કળ વિટામિન્સ ,મિનરલ્સ રહેલા છે .ગુવાર પોષક અને ઉર્જાવર્ધક છે .ગુવાર પચવામાં ભારે હોય છે તેથી ગુવાર ના શાક માં અજમાં નો વઘાર કરવામાં આવે છે.... અને ટેસ્ટ પણ સારો આવે છે... મેં અહીં આ ગુવાર બટાકા નું શાક કાઠિયાવાડી સ્ટાઈલ માં લસણ લાલ મરચાં ની ચટણી ઉમેરીને એકદમ ચટાકેદાર શાક બનાવવામા આવ્યુ છે. Daxa Parmar -
વાલનું શાક (Val Shak Recipe in Gujarati)
#EB#week5#cookpad_guj આજે આપણે જે રીતે લગ્ન પ્રસંગ માં વાલ નું શાક બનતું હોય એવી જ રીત વાલ નું શાક ઘરે બનાવીશું. ઘણી વખત વાલ નું શાક પાતળું બને છે તો ઘણી વખત તે ઘટ્ટ બની જતું હોય છે. તો આજે આપણે વાલ નું શાક એકદમ ચટાકેદાર અને જોતાજ ખાવાનુ મન થઇ જાય એવુ કેવી રીતે બનાવી શકાય તે જોઈશું. બજાર માં ૨-૩ પ્રકાર ના વાલ મળતા હોય છે પણ અહી મેં લગ્ન મા વપરાતા રંગુન વાલ નો ઉપયોગ કરેલો છે. વાલ એ શરીર માટે ઘણાં હેલ્થી છે કારણકે તેમાં ઘણી એવી માત્રામાં પ્રોટીન રહેલા હોઈ છે. આ શાક સ્વાદિષ્ટ હોવાની સાથોસાથ અન્ય શાકની સરખામણીએ બનાવવામાં પણ ઘણો ઓછો સમય લાગશે. આપ આ શાક આપના પરિવારજનો, બાળકો અને મિત્રો માટે પણ બનાવી શકો છો. ઉપરાંત આ શાકને ફક્ત રોટલી અને ભાત સાથે પણ સર્વ શકાય છે જેથી આ શાકની સાથે બીજું કઈ બનાવવાની જરૂર નહી પડે. ગુજરાતી ઘરોમાં આ શાક સામાન્ય રીતે ઘણી વખત બનાવવામાં આવતું હોઈ છે. ઉપરાંત ગુજરાતી રાંધણકલામાં ગોળ અને આંબલી નો ઉપયોગ તમામ રેસિપીમાં થતો હોવાથી આ શાકમાં પણ ગોળનો ઉપયોગ કરાયેલ છે. જેથી તેનો સ્વાદ વધુ ટેસ્ટફૂલ લાગે છે. Daxa Parmar -
ચટપટી બટાકા ની ફરાળી ચાટ(જન્માષ્ટમી સ્પેશિયલ)
#SFR ફરાળ મા આપણે તળેલી અને એક ને એક વાનગી ખાઈ ને કંટાળી જઈએ છીએ અને આપણ ને કંઇક હેલ્ધી અને ચટપટું ખાવા નું મન થાય છે.તો આ રેસિપી ફટાફટ બની જાય છે અને હેલ્ધી પણ છે.તો ચોક્કસ ટ્રાય કરજો. Vaishali Vora -
સાબુદાણા બટાકા ના અપ્પમ (Sabudana Bataka Appam Recipe In Gujarati)
#30minsફરાળ માટે બેસ્ટ recipe..તળેલું avoid કરવું હોય તો આવી રીતે અપ્પમ બનાવી ને લીલી કે લાલ ચટણી સાથે ખાઈ શકાય છે Sangita Vyas -
ફરાળી સાબુદાણા ખીચડી વિથ સાબુદાણા ભેળ (Falhari Sago Khichdi With
#વેસ્ટ_પોસ્ટ_4#week2#ફરાળી_સાબુદાણા_ખીચડી_વિથ_સાબુદાણા_ભેલ ( Faradi Sabudana Khichdi with Sabudana Bhel Recipe in Gujarati )#FaradiRecipe સાબુદાણા ની ખીચડી ઉપવાસ કે વ્રુત હોય એટલે સાબુદાણા ની ખીચડી બધા ની ઘેર સામાન્ય રીતે બનતી જ હોય છે. પરંતુ આ સાબુદાણા ખીચડી ઇ વેસ્ટ ભારત મા વધારે બનતિ રેસીપી છે. જેમકે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત મા આ સાબુદાણા ની ખીચડી વધારે ખવાય છે. સાબુદાણા મા સ્ટાર્ચ નુ પ્રમાણ વધારે હોવાથી ઉપવાસ મા ખવાય છે. મે અહિયા આ જ સાબુદાણા ખીચડી માથી સાબુદાણા ભેળ પણ બનાવી છે. જે એકદમ મસાલેદાર ને ચટાકેદાર બની છે. મારા બાળકો ને તો આ ખીચડી બવ જ ભાવે છે. Daxa Parmar -
સેન્ડવીચ ઈડલી
#goldenapron3Week6આ એકદમ ઓછા તેલમાં બનતો નાસ્તો છે.આ સાંજે નાસ્તામાં ખાઈ શકાય અથવા બાળકોને ટીફીનમાં આપી શકાય છે.આ બહુ ટેસ્ટી લાગે છે. Vatsala Desai -
ચણા બટાકા નુ શાક
અમારા ધરમાં બધા ચણા બટાકા નુ શાક દર શુક્રવારે બનાવી યે છે નાના છોકરા ને ચણા બટાકા શાક વધારે ભાવે છે પારૂલ મોઢા -
બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
#SFR#SJR#cookpad#cookpadindia#cookpadgujaratiફરાળ બનતી હોય ત્યારે બટાકા ની સુકી ભાજી ન બને તો બધું જ અધૂરું છે. બટાકાનું શાક અને તેમાં પણ આદુ, મરી પાઉડર, મરચા નાખી અને ટેસ્ટી શાક બનાવ્યું હોય ત્યારે ફરાળ કરવા સૌ કોઈ તૈયાર થઈ જાય છે.!!!!! Neeru Thakkar -
બટાકા ટામેટા ની તીખી તમતમતી રસા ભાજી (મહારાષ્ટ્રીયન વાનગી)
આ યુનિક મહારાષ્ટ્રીયન વાનગી, રવિવાર અથવા રજા ના દિવસ માટે બેસ્ટ ઓપ્શન છે. મુંબઈ માં વિનય હેલ્થ હોમ માં આ રસા ભાજી ,પાઉં સાથે સર્વ થાય છે. મેં અહિયા વિનય હેલ્થ હોમ જેવી જ રસા ભાજી બનાવાની ટ્રાય કરી છે. Bina Samir Telivala -
સાબુદાણા નાં વડા
#ફરાળી આપને ઘણી વખત વિચારતાં હોઇ એ કે ફરાળ મા શું બનાવીશુ તો આ વડા તેનો સરળ ઉપાય છે. Nidhi Popat -
મેથી બટાકા નું શાક (Methi Batata nu Shak recipe in Gujarati)
#MW4#વિન્ટર શાક રેસિપી#મેથી ભાજી નું શાક#શિયાળા ની ઋતુ માં બજાર માં લીલી ભાજી ના ઢગલા દેખાય છે. તાજી ભાજી મળતી હોય ત્યારે ભોજન માં વધુ માં વધુ ઉપયોગ કરવો જોઈએ. મેથી ની ભાજી સ્વાસ્થ્ય અને આરોગ્ય માટે ફાયદાકારક છે. સિમ્પલ મસાલા થી આ શાક ખૂબ સ્વાદિષ્ટ બને છે. Dipika Bhalla -
-
બટાકા પૌંઆ (Bataka poha recipe in Gujarati)
#સ્નેક્સલંચ બોક્સમાં લઈ જઈ શકાય ને નાસ્તામાં પણ ખાઈ શકાય છે. આ ઝડપી ને ટેસ્ટી લાગે છે . Vatsala Desai -
દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
#SFદાળ પકવાન સીંધી લોકો ની પ્રખ્યાત વાનગી છે.જે ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. Bhavini Kotak -
ઘઉં ની ખીચડી
#માઈલંચ#હમણાં એવો સમય છે કે ઘરમાં શાક ના હોય તો જે ઘરમાં હોય તેમાંથી સ્વાદિષ્ટ વાનગી બનાવી શકાય. આ વાનગી પોષ્ટિક અને સ્વાદિષ્ટ છે. નાના મોટા બધાને પસંદ આવશે. Dipika Bhalla -
-
ગુંદાનું શાક
#SSM"સુપર સમર મીલ્સ"ગુંદા આમ તો અથાણા બનાવવામાં વપરાય છે પરંતુ તેનું લોટવાળુ શાક પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો તમે એકવાર આ રેસિપીથી ગુંદાનું શાક બનાવશો તો બધા એટલું વખાણશે કે સીઝનમાં અવારનવાર બનાવવાનું મન થશે. વળી, આ શાક તમે ફ્રીઝમાં રાખવામાં આવે તો થોડા દિવસો સુધી બગડતું પણ નથી. આથી ઉનાળામાં જમવામાં ગુંદાનું અથાણુ જ નહિ, ગુંદાનું શાક લેશો તો પણ જમવાની મજા આવશે. Dr. Pushpa Dixit -
કાંદા બટાકા નુ શાક (Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7અત્યારે લોકડાઉન ના સમય માં જો આપણી પાસે લીલોતરી શાક ના હોય તો ગૃહિણીઓ માટે આ કાંદા બટાકાનું શાક બેસ્ટ ઓપ્શન છે. આ શાક બપોરના કે રાતના સમયે લઈ શકાય છે. અહીં આ શાક થોડું ચટપટુ અને મસાલેદાર બનાવ્યું છે ખૂબ ટેસ્ટી બને છે. Chhatbarshweta -
ડુંગળી બટાટાનું શાક
#લોકડાઉનઆ શાક ખાવા માં ટેસ્ટી ને સ્પાઈસી છે. લંચ કે ડીનરમાં ખાઈ શકાય છે. Vatsala Desai -
સુરતી ભેળ (Surti Bhel Recipe in Gujarati)
#GA4#Week26 ભેળ એ એક અમુક પદાર્થો અને ચટણીઓને મિશ્ર કરી બનાવાતી વાનગી છે. જે વાનગી વસ્તુઓની ભેળવણી કરવાથી તૈયાર થઈ જાય તે ભેળ. ભેળ સામાન્ય રીતે મમરા, બાફેલા બટાકા અને ચટણીઓ વાપરીને બને છે. તેના ચટપટા સ્વાદને કારણે તે ચાટ શ્રેણીના ખાદ્ય પદાર્થમાં આવે છે. ભેળપૂરી એક ગુજરાતી વાનગી છે. જે મુંબઈ આવીને અહીંની સાંસ્કૃતિમાં ભળી ગઈ અને મુંબઈની એક ઓળખ બની ગઈ. ભેળ એ એક અમુક પદાર્થો અને ચટણીઓને મિશ્ર કરી બનાવાતી વાનગી છે. જે વાનગી વસ્તુઓની ભેળવણી કરવાથી તૈયાર થઈ જાય તે ભેળ. ભેળપૂરી સમગ્ર ભારતમાં બનાવાય છે અને વિવિધ પ્રદેશોમાં તે વિવિધ નામથી ઓળખાય છે. જેમકે, બેંગલોરમાં ચુરુમુરી, કોલકાતામાં ઝાલ મુરી (મસાલેદારગરમ મમરા). ઝાલ મુરીમાં આમલીની ચટણી નથી હોતી. તેમાં બાફીને સાંતળેલા બટાકા, ધાણા પાઉડર, છટની દાલ, ખમણેલુ નાળિયેર અને રાઈનું તેલ વપરાય છે. આપણા ગુજરાત માં પણ ઘણા બધા શહેરો માં અલગ અલગ ભેળ વખણાય છે. આજે મેં સુરત ના ચૌટા બજાર માં બાબુભાઈ ભેલવાડા ની ભેળ ફેમસ છે તે મેં પણ બનાવી છે. જે એકદમ ચટપટી ને સ્વાદિસ્ટ બની છે. Daxa Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16465106
ટિપ્પણીઓ (2)