સિઝનલ કંકોડા ફીટસઁ

Prerita Shah @Preritacook_16
#Tasteofgujarat
#તકનીક
કંકોડા ન ભાવતા વ્યક્તિ ને પણ ભાવી જાય એવી રેસીપી લઈ ને આવી છું
સિઝનલ કંકોડા ફીટસઁ
#Tasteofgujarat
#તકનીક
કંકોડા ન ભાવતા વ્યક્તિ ને પણ ભાવી જાય એવી રેસીપી લઈ ને આવી છું
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા કંકોડા ને વચ્ચે થી બતાવ્યા મુજબ કટ કરી લેવા અને ટૂથપીક મા પરોવી લેવા
- 2
હવે કોનઁફલોર,મરચુપાવડર,ગરમ મસાલો,હળદળ, લસણ ની પેસ્ટ, મીઠું બધુ મિક્ષ કરી જરુર મુજબ પાણી ઉમેરી બરાબર હલાવી લેવુ અને કંકોડા ને કાપા પાડેલા છે તેમા વચ્ચે અને બહાર એમ બધે મસાલો ચોંટે તે રીતે તૈયાર કરી લેવા
- 3
હવે તેલ ગરમ મુકી તે ગરમ થાય એટલે કંકોડા ને ધીમા તાપે તળી લેવા
- 4
રેડી છે ગરમા ગરમ ફીટસઁ હવે સવિઁગ પલેટ મા તેને સવઁ કરો (જરુર જણાય તો ટોમેટો કેચપ સાથે પણ લઈ શકાય)તો માણો સિઝનલ કંકોડા ફીટસઁ ની મજા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કંકોડા નું શાક
#ગુજરાતી કંકોડા ચોમાસા માં જ જોવા મળે છે આ શાક વરસાદ ની સીઝન માં ખાવા મળે છે. આ વાનગી મહેસાણા ના ગુજરાતી ઓની છે ખેતર ની વાડ માં વેલો જોવા મળે છે આ શાક ને રોટલા સાથે ખાવા ની બહું મજા પડે છે.આ શાક ને તમે પણ એકવાર જરૂર થી બનાવો. અને વરસાદ ની સીઝન માં" કંકોડા" નું શાક રોટલા સાથે ખાવા ની મજા લો. Urvashi Mehta -
ફ્રેશ અજમા ક્રેકર્સ
#ટીટાઈમઅજમાના પાન ના ભજિયા તોબહુ ખાધા તો ચાલો આજે હું લઈ ને આવી છું કે્કસઁ Prerita Shah -
-
પનીર-ચીઝ પરાઠા
#Tasteofgujarat#પ્રેઝન્ટેશનહું લઈ ને આવી છું હેલ્ધી પરાઠા જે લચ-ડિનર અને બે્કફાસ્ટ મા ગમે ત્યારે તમે બનાવી શકો Prerita Shah -
કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
#EB#week13ચોમાસાની સિઝન ચાલું થાય એટલે અમુક સિઝન ના શાક મળવા લાગે, કંકોડા એ ચોમાસાની સિઝન મા જ જોવા મળે છે અને આ શાક ખુબ જ ટેસ્ટી લાગે છે આજે મે કંકોડા નુ શાક બનાવ્યુ છે ખુબ જ ટેસ્ટી અને ઓછા સમય મા આ શાક બની જાય છે તમે પણ આ રીતે બનાવી જુઓ. Arpi Joshi Rawal -
કંકોડા અને મકાઈ નું શાક
#EB#Week13કંકોડા નું શાક ઘણા બધા ને ભાવતું નથી પણ મકાઈ સાથે બહુ જ સરસ લાગે છે.કંકોડા માં પ્રોટીન ખુબ જ હોય છે અને આ ચોમાસા માં જ મળે છે. Arpita Shah -
-
-
જુવાર નો રોટલો કંકોડા નું શાક (Jowar Rotla Kantola Shak Recipe In Gujarati)
#RC2 #EB ,હેલધી,સુપચ્ય , ગલુટન ફી જુવાર નો રોટલો ને કંકોડા નું શાક.....વરસો થી ઘર મા બનતી દેશી વાનગી Rinku Patel -
-
કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
#weekendચોમાસુ શરૂ થાય એટલે કંકોડા મળવાના ચાલુ થઈ જાય છે.કંકોડા પ્રોટીન થી ભરપૂર છે, તેમાં ભરપૂર માત્રા માં એન્ટિઓક્સિડન્ટ છે જે શરીર ને સ્વચ્છ રાખે છે.હું અપડા રોજ ના મસાલા વાપરી ને સાદું જ શાક બનાવું છું જે અમારા ઘરે બધા ને બહુ ભાવે છે. તે રોટલી,ભાખરી સાથે અને એકલું પણ સારું લાગે છે. Alpa Pandya -
કંકોડા નું શાક(kankoda shaak recipe in gujarati)
કંકોડા ફક્ત ચોમાસા ની ઋતુ માં જ મળે છે. કંકોડા માં ભરપૂર પ્રોટીન હોય છે અને તેના થી આપડા શરીર માં તાકાત પણ વધે છે .#ફટાફટ#વિકેન્ડ Vaibhavi Kotak -
વડા કચોરી સ્ટાઈલ મે
#Tasteofgujarat#ફયુઝનવીકગુજરાતી વડા મા થોડું ફયુઝન કરી ને રાજસ્થાની કચોરી સ્ટાઈલ મા સવઁ કરેલા છે Prerita Shah -
કંકોડા નું ગ્રેવી વાળું શાક (Kantola Gravy Valu Shak Recipe In Gujarati)
#EB#week13#MRC કંકોડા એ ચોમાસામાં ઉગી નીકળતું પ્યોર ઓર્ગેનિક શાકભાજી છે.તે વેલા સ્વરૂપે ઉગે છે.તેમાં અનેક ગુણો રહેલા છે. ચોમાસા દરમિયાન તે ત્રણ ચાર મહિના મળે છે. કંકોડા માં પ્રોટીન ,આર્યન ,ફાઇબર ,અને એન્ટી એલર્જીન ભરપૂર માત્રામાં હોય છે તેમજ લ્યુંટેન ,આલ્ફા કેરાટિન, બિટા કેરાટીન , જેવા તત્વો મોટા પ્રમાણમાં હોય છે કંકોડાનું શાક એ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અને તંદુરસ્તી માટે ઉત્તમોત્તમ છે. Varsha Dave -
કંકોડા નું શાક (Kankoda sabji recipe in Gujarati) (Jain)
#EB#kankoda#MRC#monsoon_special#Shak#CookpadIndia#COOKPADGUJRATI કંકોડા એ વિશિષ્ટ સ્વાદ ધરાવતું અને ચોમાસાની ઋતુમાં જ મળતું શાક છે. આ શાક ચોમાસામાં પણ ખૂબ જ ઓછા સમય માટે મળે છે. એક વખત વરસાદ પડી જાય પછી જ કંકોડા ના વેલા ઉપર કંકોડા ના ફૂલ બેસીને કંકોડા આવે છે. કંકોડા ઘણા બધા ઔષધીય ગુણ ધરાવે છે. કંકોડા માં ફાઇબર ખનીજ તત્વો વિટામિન તથા એન્ટીઓક્સીડેન્ટ તત્વો રહેલા છે જે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ ઉપયોગી છે આ ઉપરાંત કંકોડા માં ખુબ જ ઓછી કેલરી રહેલી છે સો ગ્રામ જેટલા કંકોડા માં ફક્ત હોય છે તે પચવામાં હલકાં હોય છે. કંકોડા વાત પિત્ત અને કફ ત્રણેય માં ખૂબ જ અસરકારક છે. કંકોડાનું શાક ના નિયમિત સેવન કરવાથી હૃદયરોગ ડાયાબિટીસ પથરી તથા લોહીના વિકાર દૂર થાય છે. આ ઉપરાંત કેટલાક રોગોમાં કંકોડા ના પાન નો રસ અથવા તો તેના વેલા ના મૂળ ને સૂકવીને તેનું ચૂર્ણ લેવામાં આવે તો તે ખુબજ અસરકારક નીવડે છે. જેમ કે માથાનો દુખાવો, કાનમાં દુખાવો, મસા, કમળો ,પથરી, તાવ વગેરે. આ ઉપરાંત દાદર-ખરજવું થવું અથવા તો વાગ્યા ઉપર સોજો આવ્યો હોય તેના ઉપર કંકોડાના મૂળના પાઉડરનો લેપ કરી લગાવવાથી પણ રાહત મળે છે. આમ ખૂબ બધા ઔષધીય ગુણ ધરાવતા કંકોડા ખૂબ જ અલ્પ સમયમાં ચોમાસામાં મળે છે તો તેનો આપણે ભરપૂર ઉપયોગ કરી લેવો જોઈએ. કંકોડાનું શાક એકદમ ફટાફટ બની જાય છે. ૮ થી ૧૦ મિનિટમાં તૈયાર થઈ જાય છે. તે રોટલી, ભાખરી, ખીચડી, રોટલા વગેરે સાથે સરસ લાગે છે અહીં મેં કંકોડા ના શાક સાથે ઘઉંના રોટલા, ખીચડી, દહી તિખારી, મરચાં, મગઝ ના લાડવા, પાપડ અને સેવ રોલ સર્વ કરેલ છે. તો તમે પણ કંકોડાનું શાક બનાવો અને તેનો ઉપયોગ કરી તેનાથી થતા ફાયદા નો લાભ લો. Shweta Shah -
કંકોડા નું ખાટુ શાક
#ફટાફટ#weekend chef 3આમ તો અમારા ઘરે ભીંડાનું ખાટુ શાક બાવવામાં આવે.પણ મે આજે એમાં કંકોડા નો ઉપયોગ કર્યો.થોડું અલગ લાગ્યું .પણ મજા આવી . Jagruti Chauhan -
કંકોડા નું શાક
#RB18#week18#My recipe eBookમારા સાસુનું પ્રિય શાક હોવાથી તેમને જ dedicate કરું છું. તેમની પાસે શીખી અને ઘરમાં કોઈને ન ભાવે પરંતુ હું ચોમાસામાં એક વાર જરૂર બનાવું. શીતળા સાતમ નિમિત્તે ખાસ બનતું શાક. Dr. Pushpa Dixit -
કાંદા કંકોડા નું શાક
#RB16 માય રેસીપી બુક#MFF મોન્સુન ફૂડ ફેસ્ટિવલ આખા વરસ માં ચોમાસા માં ફક્ત ૨ મહિના કંકોડા મળે છે. વિશ્વ માં સૌથી શક્તિશાળી ઔષધિ તરીકે ઓળખાય છે. પ્રોટીન ભરપૂર માત્રા માં છે. એન્ટી ઓક્સિડન્ટ નાં લીધે શરીર સ્વચ્છ અને સ્વસ્થ રહે છે. જંગલ અને ઝાડીયો માં ચોમાસા ની સીઝન માં આપોઆપ ઉગે છે અને ફેલાય છે. હ્રયરોગ અને કેન્સર જેવા રોગ ને રોકી શકાય. વિટામિન D અને C નાં સારા સ્રોત ને કારણે ત્વચા ને સ્વસ્થ રાખવામાં સહાયતા. વજન ઘટાડવા માં લાભદાયક. Dipika Bhalla -
પાલક પનીર પુલાવ
#લીલી#ઇબુક૧#પોસ્ટ૮પાલક અને પનીર ને લઈ ને એક સ્વાદિષ્ટ વાનગી લઈ ને આવી છું... શિયાળા માં ખાવા ની મજા જ આવી જાય છે... તો તમે પણ જરૂર બનાવજો... Sachi Sanket Naik -
-
કંકોડા નુ શાક (Kantola Shak Recipe In Gujarati)
#EB#week13વરસાદ ની સીઝનમાં કંકોડા નુ લસણની ચટણી વાળું શાક સ્વાદિષ્ટ લાગે છે.. કંકોડા મા ભરપુર વિટામિન્સ હોય છે Pinal Patel -
-
-
કંકોડા ડુંગળી નું શાક (Kantola Dungri Shak Recipe In Gujarati)
આજે મે કંકોડા ડુંગળી નું શાક મમતા પાંડે ને અનુસરી ને બનાવ્યું છે ખૂબ જ ટેસ્ટી બને છે ખૂબ ખૂબ આભાર મમતા જી hetal shah -
-
કંકોડા નું શાક (Kankodanu Shak Recipe In Gujarati)
#MRCકંકોડા વિટામિન એ(vitamin A) થી ભરપૂર હોય છે જ Vitamin A આંખો માટે ખૂબ જ લાભદાયક રહે છે . કંકોડામાં ફાઇબર sari માત્રામાં હોય છે ફાઈબર અપચો અને કબજિયાત ની સમસ્યાનો ઈલાજ કરવામાં મદદરૂપ થાય છે .આજકાલ લગભગ દરેક વ્યક્તિઓ ડાયાબિટીસ ની સમસ્યાથી પીડાય રહ્યા છે . કંકોડા સુગર લેવલને કંટ્રોલ માં રાખવા માટે ખુબ ઉપયોગી છે. વરસાદમાં થતા દાદ ખાજ કે ખંજવાળમાં કંકોડા ઉત્તમ માનવામાં આવે છે. તાવ આવે ત્યારે પણ તમે કન્કોદાનું શક બનાવીને ખાય શકો છો તેમજ કેન્સર સામે લડવાની શક્તિ પણ કંકોડામાં રહેલી છે વિટામીન B12 થી લીને વિટામીન d, કેલ્સિયમ , ઝીંક, તેમજ અનેક પોષકતત્વ આ કંકોડાની અંદર સમાયેલા હોય છે . Urmi Desai -
-
ટીક્કી ચાટ(લુણી ની ભાજી ની હેલધી)
#જોડીબાળકો ભાજી ખાવા માટે આનાકાની કરે છે તો હું લઇ ને આવી છું હેલધી ભાજી ની ટીક્કી ચાટ Prerita Shah -
-
આલુ પરોઠા
#સૂપેરસેફ૨.આલુ પરોઠા બાળકો ને વધારે પસંદ હોય છે બાળકો તેને સ્કુલ માં જાય ત્યારે ડબા માં પણ લઈ જાય છે. Bhavini Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10533368
ટિપ્પણીઓ