સિંધી સાઈ ભાજી

Narayani Adavani @cook_17020462
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ને જીણી સમારીને ધોઈ લો.
- 2
હવે કુકર માં તેલ ગરમ કરો.
- 3
રેમાં લસણ અને મરચાની પેસ્ટ ઉમેરી ને સાંતળો.
- 4
હવે ડુંગળી ઉમેરીને સાંતળો.
- 5
સોનેહરી થયા પછી તેમાં પાલક ઉમેરો અને સાંતળો.
- 6
હવે મગની દાળ ઉમેરો અને સારી રીતે મિક્સ કર્યા પછી 1 ગ્લાસ પાણી ઉમેરીને 3 સીટી લાઇ લઈ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક-સવા ની ભાજી નું મગની દાળ વાળુ શાક
#લીલીપીળી આ શાક બહુ ટેસ્ટી લાગે છે,રોટલી અને રોટલા સાથે સારૂ લાગે છે. Tejal Hitesh Gandhi -
-
-
-
-
સિંધી સાઈભાજી (Sindhi Saibhaji Recipe In Gujarati)
અમારી સિંધી સ્ટાઇલ સાઈભાજી જે ખૂબ પ્રખ્યાત છે યુનિક ટેસ્ટ અને ગુણધર્મો મટે. સાઈભાજી ને સર્વ કરવામાં આવે છે. . (પાલક અને ચણા ની દાળ)#sindhifood #sindhisaibhaji ekta lalwani -
-
-
-
-
-
-
સિંધી સાઈભાજી (Sinshi Saibhaji Recipe In Gujarati)
#MDC સાઈભાજી એટલે પાલક અને ચણા ની દાળ ને મિક્સ કરી ને બનવવામાં આવતી ભાજી .મારા મમ્મી આ ભાજી ખુબ સારી બનાવતા હતા .આજે તેઓ હયાત નથી .આજે આ રેસિપી મારા મમ્મી ને ડેડિકેટ કરું છું . Rekha Ramchandani -
-
-
-
-
-
-
-
-
-
-
-
મિક્સ દાલ- ભાજી
#પીળી#દાળકઢીફ્રેન્ડસ, દાળ એ એક પૌષ્ટિક આહાર છે. આ એક દેશી દાળ રેસિપી છે. મેં અહીં મગ ની દાળ માં ચણા અને અડદની દાળ મિક્સ કરી છે . સુવા અને મૂળા ની ભાજી સ્વભાવે તીખી હોવાથી આ ૩ સિમ્પલ દાળ ને નવો ટેસ્ટ આપે છે. લીલું મરચું અને લીલી હળદર તેમજ કોથમીર દાળ ના સ્વાદ માં વઘારો કરે છે.મેં આ દાળ મિક્સ લોટ ની રોટલી , ગોળ, લસણીયા ગાજર , મૂળા સાથે સર્વ કરી છે જે શિયાળા નું એક હેલ્ધી લંચ બની રહેશે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8724440
ટિપ્પણીઓ