મેંગો ખીર

ચલો આજ કુછ મીઠા હો જાયે...
ઉનાળો હોય કે શિયાળો મીઠું કોને ના ભાવે? રોજ રાત્રે જમીને કઈ મીઠું ખાવાનું મન થતું હોય છે.
એમાં પણ આ તો કેરી ની સીઝન..
ખીર તો નાના મોટા સૌ ને પસંદ હોય છે. તો ચલો આજે બનાવીએ ખીર એ પણ માત્ર ખીર. જ નહિ.. મેંગો ખીર. જેમાં આપણે કેરી નો પલ્પ અને પાકી કેરી ના કટકા નો ઉપયોગ કરીશું.
જેથી આ ખીર બાળકો ની તો પ્રિય હોય જ છે તેમજ બધા ને પસંદ આવશે આ મેંગો ખીર. તો ચલો બનાવીએ ખીર વિથ મેંગો ફલેવર...
મેંગો ખીર
ચલો આજ કુછ મીઠા હો જાયે...
ઉનાળો હોય કે શિયાળો મીઠું કોને ના ભાવે? રોજ રાત્રે જમીને કઈ મીઠું ખાવાનું મન થતું હોય છે.
એમાં પણ આ તો કેરી ની સીઝન..
ખીર તો નાના મોટા સૌ ને પસંદ હોય છે. તો ચલો આજે બનાવીએ ખીર એ પણ માત્ર ખીર. જ નહિ.. મેંગો ખીર. જેમાં આપણે કેરી નો પલ્પ અને પાકી કેરી ના કટકા નો ઉપયોગ કરીશું.
જેથી આ ખીર બાળકો ની તો પ્રિય હોય જ છે તેમજ બધા ને પસંદ આવશે આ મેંગો ખીર. તો ચલો બનાવીએ ખીર વિથ મેંગો ફલેવર...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંગો ખીર બનાવવા માટે લઈશું સામગ્રીઓ જેમાં પેહલા લઈશું દૂધ ત્યાર બાદ લઈશું ચોખા જેને પાણી થી સારી રીતે ધોઈ અને પાણી માં ૧ કલાક સુધી પલાળી દેવા. અથવા જમવામાં બનાવેલા ભાત બચ્યા હોય તો તેનો ઉપયોગ પણ કરી શકો છો. ત્યાર બાદ લઈશું ખાંડ. તેમાં ખાંડ ની જગ્યા પર શાકર પણ લઇ શકો છો. ત્યાર બાદ લઈશું કેરી જેમાં અડધી કેરી ના નાના ટુકડા કરી લઈશું અને અડધી કેરી નો પલ્પ કાઢી તે લઈશું. અને લાસ્ટ માં લઈશું ડ્રાયફ્રુટસ જે તમે તમારી પસંદગી ના બધા જ ડ્રાયફ્રુટ્સ નો ઉપયોગ કરી શકો છો.
- 2
હવે એક તપેલા માં દૂધ ગરમ થવા મુકીશું. તેને ધીમી આંચ ઉપર ઉફાણો આવે ત્યાં સુધી ઉકળવા દેવું.
- 3
ત્યાર બાદ તેમાં ઉમેરીશું પલાળેલા ચોખા અથવા ભાત. હવે તેને ધીમી આંચ ઉપર પાકવા દેવું અને ચમચા વડે ચલાવતા રેહવું જેથી તે નીચે બેસી ના જાય.
- 4
ત્યાર બાદ ખીર માં મીઠાશ લાવવા ઉમેરીશું ખાંડ કે શાકર. અને ચમચા વડે ખુબ જ ચલાવતું રેહવું.
હવે ડ્રાયફ્રુટ્સ ને કાતર વડે પ્રોપર કટ કરી તેને ખીર માં ઉમેરીશું. મેં કાજુ, બદામ અને પીસ્તા લીધા છે. તમે ચાહો તો ડ્રાયફ્રુટ્સ નો ઉપયોગ કરી શકો છો.
- 5
હવે ગેસ બંદ કરી ખીર ને ઠંડી થવા માટે મુકી દો. ખીર ઠંડી થઇ જાય ત્યાર બાદ તેમાં કેરી નો પલ્પ ઉમેરીશું.
- 6
ત્યાર બાદ તેને ચમચા વડે પ્રોપર ખીર માં મિક્ષ કરી દો. હવે ખીર ને થોડી વાર સુધી રેહવાદો.
અને જો ખીર ઠંડી પસંદ હોય તો ફ્રીઝ માં મૂકીદો. - 7
હવે ખીર સર્વ કરવાની હોય ત્યારે તેમાં ઠંડી કેરી ના ટુકડા ઉમેરો. અને ઠંડી ના કરવી હોય તો ફ્રીઝ માં પણ ના મુકવી અને કેરી પણ ઠંડી ના હોય તો ચાલે.
હવે આપણી પાસે તૈયાર છે. મેંગો ખીર જે માં મેંગો ફ્લેવર અને કેરી ના ટુકડા ના લીધે ખુબ જ સરસ અને ફ્રેશ લાગશે.
- 8
હવે ખીર ને એક બાઉલ માં કાઢી. તેમાં ઉપર થી પણ થોડા ડ્રાયફ્રુટ્સ ઉમેરી સેર્વ કરો. તો તૈયાર છે ઠંડી ઠંડી અને ફ્રેશ મેંગો ફ્લેવર ની ખીર.
- 9
નોંધ:
મેંગો ખીર બનાવવામાં તમે ખાલી કેરી નો પલ્પ કે કેરી ના કટકા ઉમેરી પણ બનાવી શકાય છે.
ખીર બનાવવામાં ચોખા નો ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ જો ભાત બનાવેલા વધ્યા હોય તો તેનો પણ ઉપયોગ કરી શકાય છે. તેના થી ખીર જલ્દી થી બની જાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી મેંગો સ્ટફડ કોન
કેરી ની સીઝન છે તો તો કેરી માંથી જ અવનવી વાનગીઓ બનાવવાની હોય છે. તો આજે બનાવીશું કેરી માંથી ફરાળી મેંગો સ્ટફડ કોન. કે જે ફરાળી વાનગી છે.megha sachdev
-
-
મેંગો ખીર (Mango kheer recipe in gujarati)
#કૈરીકેરી આપણને સૌને ભાવતું ફળ છે. ખીર આપણે સૌ બનાવતા જોઈએ છે પણ મેંગો ખીર ખાવાની કંઈક મજા જ અલગ આવે છે ચાલો મિત્ર ફળોના રાજા કેરીની ખીર બનાવીએ. Krishna Rajani -
મેંગો આઈસક્રીમ ગોલા (Mango Icecream Gola Recipe In Gujarati)
#કેરી#goldenapron3#week17#mangoમેંગો અને આઈસ્ક્રીમ બન્ને સૌને પસંદ હોય છે ગરમી માં બન્ને સાથે મળે તો એ આંનંદ જ અલગ હોય છે તો થઈ જાવ તૈયાર બધા મેંગો આઈસક્રીમ નો આનંદ માણવા Archana Ruparel -
મેંગો મખાના ખીર(Mango Makhana kheer recipe in Gujarati)
#KR ખીર અલગ-અલગ પ્રકાર ની બધાં બનાવતાં હોય છે.અહીં દૂધ ની સાથે કેરી નાં પલ્પ, મખાના નો ઉપયોગ કરીને ખીર બનાવી છે.જે ઠંડુ અથવા ગરમ બંને રીતે સર્વ કરી શકાય. Bina Mithani -
ખીર
#લોકડાઉન #goldenapron3 week11ખીરને આપણું ભારતીય ડેઝર્ટ કહી શકાય. દૂધમાં ચોખા રાંધીને તેમાં ખાંડ, ઈલાયચી તથા સૂકોમેવો ઉમેરીને ખીર બનાવવામાં આવે છે. ખીર એ શ્રીરાધાજી (શ્રીસ્વામિનીજી)ની પ્રિય સામગ્રી છે. શ્રીઠાકોરજીને માખણપ્રિય છે. આ સિવાય માતાજીને પણ નૈવેદ્યમાં ખીર ધરાવવામાં આવે છે. ખીર ઘટ્ટ હોય તો વધુ સારી બને છે. તો આજે આપણે બનાવશું ખીર. Nigam Thakkar Recipes -
ખીર
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને ખીર બનાવાની રેસિપી કહીશ.. ખીર તો બધા બનાવતા હોય છે પણ મેં આજે અલગ રીતે બનાવી છે જે ખુબજ ટેસ્ટી બની છે... તો ફ્રેન્ડસ તમે પણ આ રીતે બનાવજો... Dharti Vasani -
મેંગો ચિયા પુડિંગ
#મેંગોકેરી માંથી આપણે પરંપરાગત મીઠાઈ તો બનાવીએ જ પણ સાથે વિદેશી ડેસર્ટ માં પણ કેરી નો ઉપયોગ થાય છે. Deepa Rupani -
મેંગો ફિરની (Mango Phirni Recipe in Gujarati)
#Fam#cookpadindia#cookpadgujaratiમારા ઘરે ગમે ત્યારે ફેમિલી લંચ કે ડિનર માટે ભેગા થયા હોય તો ફીરની/ખીર તો હોય જ. એમને બધાંની પ્રિય વાનગી છે.ખીર નાના મોટા બધાને પસંદ હોય છે. આ ડીશ આપડે પૂરી, રોટલી અથવા એકલી પણ ખાવાનું પસંદ કરીએ છીએ. આજે મે આમાં ૧ વારિયેશન આપ્યું છે.મેંગો ની ફલેવર એડ કર્યો છે જેનાથી તે વધારે સ્વાદિષ્ટ બની ગઈ છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
મેંગો ખીર(Mango kheer recipe in gujarati)
#કૈરીખીર પારંપરિક મીઠાઈ છે જેને બનાવવી ખુબજ સરળ છે. ખીર ઠંડી કે ગરમ કોઈ પણ રીતે ખાઈ શકાય. ઉનાળા માં કેરી ને અલગ અલગ રીતે ઉપયોગ કરીને વાનગીઓ બનાવતા હોઈએ. અહીંયા ખીર ને કેરી ઉમેરી ને અલગ ફ્લેવર બનાવી છે જે બધા ને ખૂબ પસંદ આવશે. Shraddha Patel -
મટકા કુલ્ફી
#foodieઉનાળો આવે એટલે સવાર હોય કે સાંજ ઠંડું ઠંડું ખાવા નું મન જ થયા કરે છે, અમ પણ ઉનાળા માં કુલ્ફી બાળકો ની ફેવરીટ બની જાય છે. બહાર ની સેકરીન વાળી કુલ્ફીઓ કરતા કેમ માર્કેટ જેવી જ કુલ્ફી ઘરે બનાવીએ.કુલ્ફી નાના હોય કે મોટા સૌ કોઈ ને ભાવે છે. એમાં પણ જો કુલ્ફી ઘરે બનાવી હોય તોતો બાળકો ગમે તેટલી કુલ્ફી ખાઈ શકે છે.તો આજે હું લઇ ને આવી છું એક પારંપરીક રીત ની કુલ્ફી કે જે મટકા કુલ્ફી તરીકે ઓળખાઈ છે. ખાવા માં ખુબ જ સ્વદીસ્ટ અને ખુબ જ ઓછી સામગ્રીઓ માંથી બનતી કુલ્ફી છે.આ કુલ્ફી માં માત્ર દૂધ અને ડ્રાયફ્રુટ્સ નો ઉપયોગ કરવાથી આ કુલ્ફી એકદમ સરસ લાગે છે.megha sachdev
-
ચોખાની ખીર
#ચોખાચોખાની ખીર બાળકોને તો ભાવે પણ વડીલોને પણ એટલી જ ભાવે એવી બને છે, એટલે ખાસ પ્રસંગે બનાવામાં આવે છે લોકો તેને મજાથી માણે છે. આ ઉપરાંત આ ખીર ભગવાનના પ્રસાદ તરીકે પણ ધરવામાં આવે છે Kalpana Parmar -
મેંગો પુડિંગ (Mango Pudding Recipe In Gujarati)
#supersકેરી ની સીઝન છે અને અહીંએપલ મેંગો ના તો ઢગલા છે જાણે..એટલી મીઠી ને કે જાણેસાથે કાઈ ખાવું જ નથી,ફક્ત અને ફક્ત...🥭 Sangita Vyas -
ખીર (Kheer recipe in gujarati)
#goldenapron3ખીર આપણા ગુજરાતી ઘરોમાં થતી જ હોય છે તે પણ ગમે ત્યારે બનાવીને ખાઈ શકાય છે ને તે ઘણી પૌષ્ટિક છે ને સ્વાસ્થ્ય માટે પણ સારી કહેવાય છે તો આજે ખીર બનાવી છે આ પહેલા પણ મેં ખીર બનાવી હતી પણ આ ગોલ્ડન ઍપ્રોન 16 માટે બનાવી છે તો રીત તો બધાને ખબર જ છે. Usha Bhatt -
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
મેંગો મિલ્ક શેક તો મોટે ભાગે બધા ને ભાવતો જ હોય છે. કેરી તો ફળો નો રાજા છે. મેંગો રસ ને તો ફ્રોઝન પણ કરી શકો છો. Arpita Shah -
ચોખા ની ખીર
#goldenapron3#week 3#milkખીર એ દૂધ માંથી બનતી વાનગી છે. આ ભારતીય વાનગી છે. ખીર ચોખા ઉપરાંત ઘઉંના ફાડા ની પણ બને છે. દૂધ ઉપરાંત ચોખા કાજુ બદામ ઈલાયચી કેસર નાખીને બનાવવામાં આવે છે. Daxita Shah -
કૂલ મેંગો ફાલુદા(cool mango falooda recipe in Gujarati)
#કૈરીફાલુદા મારા ઘરમાં બધા ને ખૂબજ ભાવે છે.પછી અમેરીકન હોય, ચોકલેટ હોય કે કેસર પિસ્તા હોય કે પછી મેંગો ફાલુદા હોય.ઠંડુ ઠંડું પીવાની ખૂબ જ મજા આવે છે.તો આજે ફળો નો રાજા એવા કેરી નો ઉપયોગ કરી ફાલુદા બનાવ્યો છે. Bhumika Parmar -
ડ્રાયફ્રુટ ખીર (Dryfruit Kheer Recipe In Gujarati)
ખીર બધા જ બનાવતા હોય છેમોસટલી શા્દ મા બનતી હોય છેયસ કાઈ પણ પ્રસંગ હોય તો પણ બનાવે છે બધાતો આવો જોઈએ કઈ રીતે બને છે#mr chef Nidhi Bole -
કાચી કેરી નું શરબત - આમ પન્હા
આ કાચી કેરી નું શરબત ઉનાળા નું બેસ્ટ પીણું છે. ખુબ જ ઓછી સામગ્રીઓ થી અને જટપટ બની જાય છે. તેમજ ઉનાળા ની લુ થી આપણા શરીર નું રક્ષણ પણ કરે છે. તો ઉનાળા માં જયારે પણ બહાર જવું હોય કાચી કેરી ના શરબત ની બોટલ તો જોડે જ રાખવીmegha sachdev
-
મેંગો ખીર
#NOCONTEST ચૈત્ર મહિનામાં ગરમી ખૂબ પડે છે.આ મહિના માં બહેનો અલૂણા વ્રત કરતી હોય છે. આજે મેં અલૂણા વ્રત માં મેંગો ખીર બનાવી તો ખૂબજ સરસ બની. તમે પણ ટ્રાય કરજો. 😋 Bhavnaben Adhiya -
ડ્રાયફ્રુટ્સ મેંગો શેક
#ઇબુક#Day-૧૦ફ્રેન્ડસ, હેલ્ધી શેક માં મેંગો શેક પોતાનું આગવું સ્થાન ધરાવે છે. તેમાં પણ ઉનાળામાં કેરીની સિઝનમાં એકદમ ચિલ્ડ ડ્રાયફ્રુટ્સ મેંગો શેક શરીર ને ઠંડક આપે છે. અથવા તો કોઈ પણ સિઝનમાં સ્ટોર કરેલી કેરીમાંથી પણ મેંગો શેક બનાવીને એન્જોય કરી શકાય છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
સાબુદાણા ની ખીર
#ઉનાળાનીવાનગીસાબુદાણા ની ખીરઆ ખીર કોઈ પણ ફરાળ મા લઈ શકાય અને એમ પણ સ્વીટ ખાવાનું મન થાય ત્યારે પણ બનાવી શકાય... Hiral Pandya Shukla -
મેંગો કેન્ડી (મીઠા આંબોલિયા)
#મેંગોફળો નો રાજા કેરી એ સૌની પસંદ નું ફળ છે. કેરી ને કોઈ પણ સ્વરૂપે પસંદ કરાય છે, કાચી હોય કે પાકી, અથાણાં, કચુંબર, જ્યુસ, મીઠાઈ,કે શાક કઢી ના સ્વરૂપે. આ બધા માં મીઠા આંબોલિયા પણ એક છે. Deepa Rupani -
મેંગો કોકોનટ બોલ્સ
કોકોનટ બોલ્સ અલગ અલગ ફ્લેવર્સ માં બનતા હોય છે. સમર માં મેંગો ફ્લેવર નાં બોલ્સ બનાવી શકાય છે. ફ્રેશ મેંગો પલ્પ માં થી બનાવવામાં આવે છે. કલર અને એસેન્સ વગર બનાવવામાં આવે છે. Disha Prashant Chavda -
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
કેરી ની સિઝનમાં મેં કેરી frozen કરી ને મૂકી રાખી હતી તો એમાં થી મેંગો લસ્સી બનાવી છે. Sonal Modha -
ખીર (Kheer Recipe In Gujarati)
#Famખીર (માટીની કડાઈ માં બનેલી)અમે નાના હતા ત્યારે અમારી દાદી માટી ના વાસણ માં ખીર બનાવતા ને અત્યારે અમે પણ એક માટીની કડાઈ રાખી છે ને હુ પણ તેમાં જ બનાવું છું તેનો ટેસ્ટ એકદમ લાજવાબ થાય છે ને ચોખા પણ દૂધમાં જ ચડવા દેવાના તેની મીઠાશ જ અલગ હોઈ છે તો ચાલો તેની રેસિપી જોઈએ. Shital Jataniya -
મેંગો સાલસા
કેરી અને સલાડ નું મિક્સર અને એમાં થોડાં સ્પાયસિસ સાથે ની મેક્સિકન વાનગી. નાચોસ અને ચિપ્સ સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. સમર માં સનેક્સ માટે ની પરફેકટ વાનગી. ખટ્ટ મીઠું સાલસા બાળકો ને પણ ખૂબ પસંદ આવે છે. Disha Prashant Chavda -
મેંગો ખીર (Mango Kheer Recipe in Gujarati)
#MANGO #KHEER બધાએ ખીર તો ખાધી જ હશે પણ જો અત્યારે એની સાથે મેંગો ફ્લેવર ની ખીર ખાવા મળે તો કંઈક અલગ જ ટેસ્ટ થઈ જાય,. એકવાર અચૂક થી ટ્રાય કરજો. Hetal Chauhan -
ગાજર નો હલવો
#ઇબુક૧#૮#ગાજરનો હલવો નામ લેતા જ મોં માં પાણી આવી જાય છે શિયાળામાં લાગે છે નિતનવુ ખાવા ની મૌસમ બાળકો ને કાચું સલાડ કે ના ભાવે પણ અલગ રીતે બનાવીએ તો હોંશે ખાય છે હવે તો ઇન્સ્ટન્ટ નો જમાનો છે તો ચાલો આજે ઝટપટ હલવો બનાવવા ની રીત લાવી છું mamtabhatt829@gmail.com Bhatt
More Recipes
ટિપ્પણીઓ