સુજી ના ઢોકળા

Narayani Adavani
Narayani Adavani @cook_17020462

સુજી ના ઢોકળા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીસુજી
  2. 1 વાટકીદહીં
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 1 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  5. અડધી ચમચી રાય
  6. અડધી ચમચી જીરું
  7. 3 to 4 લીમડો
  8. 2 ચમચીતેલ
  9. 1 નાની ચમચીઇનો
  10. 2લીલા મરચા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ સુજી માં દહીં ઉમેરો.

  2. 2

    હવે જરૂર મુજબ નું પાણી ઉમેરી 15 મિનિટ ઢાંકી ને મૂકી દો.

  3. 3

    હવે મીઠું,આદુ લસણ ની પેસ્ટ અને ઇનો ઉમેરી ને સારી રીતે મિક્સ કરો

  4. 4

    હવે થાળી માં તેલ લગાવી ને ખીરું ઉમેરો અને 15 મિનિટ માટે વરાળ માં બાફવા મુકો.

  5. 5

    હવે ચપ્પુ નાખીને ચેક કરો જો ચપ્પુ માં ચિપકે નહિ તો ઢોકરા તૈયાર છે.

  6. 6

    હવે તેને ચપ્પુ વડે નાના પીસ કરો.

  7. 7

    હવે કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું,લીમડો અને લીલું મરચું ઉમેરી ને ઢોકળા નાખી સારી રીતે મિક્સ કરો.

  8. 8

    લિલી ચટણી જોડે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Narayani Adavani
Narayani Adavani @cook_17020462
પર

ટિપ્પણીઓ

Similar Recipes