ખજુર બિસ્કિટ મીની કેક

Shital Galiya @cook_15826293
રાંધવાની સૂચનાઓ
- 1
એક નોનસ્ટિક પેન મા ઘી લઈ ખજુર એડ કરી સોફ્ટ થાય એટલી વાર સાંતળો...અને કાજુ બાદામ નો ભૂકો અને કોફી પાવડર મિક્સ કરી મીશ્રણ ને ઠન્ડુ પડવા દો...
- 2
હવે ખજુર નો માવો લઈ હાથે થી થેપી ને ઉપર બિસ્કિટ મુકો...પછી તેની પર માવો મુંકી ફરી બિસ્કિટ લઈ ખજુર ના માવા થી કવર કરી લો...આ રીતે 3-3 બિસ્કિટ અને ખજુર નો માવો લઈ સેન્ડવીચ જેમ મીની ખજુરકેક રેડી કરો...
- 3
હવે આ ખજુરકેક ને ટોપરા ના છીણ મા રગદૉળી ને સરસ કવર કરી લો... પછી થોડો ટાઈમ ફ્રિઝ મા રાખી દો...જેથી સરસ જામી જાય!!! ત્યારબાંદ ચપ્પા થી કટ કરો...એટલે આપણી હેલ્થી મીની ખજુર બિસ્કિટ કેક રેડી છે😋😋😋!!!
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
ખજુર બિસ્કિટ (Khajoor Biscuit Recipe In Gujarati)
#CTમારા ગ્રામ નું નામ ખંભાળિયા.અહિ નું ઘી ખુબ જ પ્રખ્યાત.અને સાથે સાથે ખજુર પણ.તો અહિ મે ઘી નો ઉપયોગ કરીને ખજુર બિસ્કિટ બનાવ્યા છે.ખુબ જ મસ્ત બન્યા છે. Sapana Kanani -
મેરી બિસ્કિટ કેક
હું અને મારી બેન નાના હતા ત્યારે મારી મમ્મી અમારા માટે મેરી બિસ્કિટ કેક ઘણી બધી વખત બનાવતી એ કેક એને પણ ખૂબ ભાવે એટલે આજે મેં મારી મમ્મી માટે આ કેક બનાવી છે.#મોમ Charmi Shah -
-
-
ખજુર કાજુ રોલ (khajur kaju roll recipe in Gujarati)
#કુકબુકPost-1દિવાળી આવે એટલે જુદી જુદી મીઠાઈઓ બનાવતા હોય છે તો મે ખજુર કાજુ રોલ બનાવ્યા છે તેમાં મે ખાંડ ની બદલે મધ નો ઉપયોગ કર્યો છે તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
ખજુર કેક(khajur Cake Recipe In Gujarati)
#મોમમારા દિકરા ને કેક બહુ ભાવે છે એટલે હુ તેને ખજુર અને ઘંઉ ના લોટ ની હેલ્ધી કેક બનાવી આપુ છુ Shrijal Baraiya -
ખજૂર બિસ્કિટ રોલ (Khajoor biscuit roll recipe in Gujarati)
ખજૂર બિસ્કિટ રોલ ખજૂર, સુકામેવા અને મારી બિસ્કિટ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ રોલ ખજૂર ડ્રાયફ્રુટ રોલ ની જેમ જ બનાવવામાં આવે છે પરંતુ તેમાં મારી બિસ્કીટ ઉમેરવાથી આ રોલ ને ખુબ જ સરસ ટેક્ષચર અને ક્રંચ મળે છે. સરળતાથી અને ઝડપથી બની જતા આ ખજૂર બિસ્કિટ રોલ બાળકોને ખૂબ જ પસંદ પડે છે.#US#cookpadindia#cookpad_gu spicequeen -
ખજુર સ્વીટ (Khajur Sweet Recipe in Gujarati)
# કૂકબુક# પોસ્ટ- ૨# ખજુર બાઇટ્સ ખજુર એક ખૂબ જ મીઠું ફળ છે જેથી એમાંથી વિવિધ પ્રકારની સ્વીટ બનાવવામાં આવે છે.સાથેજ ખજુર શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.આમા મોટી માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ છે.પાચનતંત્ર માટે પણ ફાયદાકારક છે.હાડકાને મજબૂત બનાવે છે. Geeta Rathod -
-
-
પારલે જી બિસ્કિટ ના પેંડા (Parle G Biscuit Penda Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી માં ઘણી જાતના પ્રસાદ બનાવવા માં આવે છે .જેમ કે મોદક , લાડુ , પેંડા વગેરે .મેં આજે બિસ્કિટ ના પેંડા બનાવ્યા છે .આશા છે તમને ગમશે . Rekha Ramchandani -
બિસ્કિટ ઝીબ્રા કેક
#TeStmebest#પ્રેસનટેશન્સ#બિસ્કિટ#ઝીબ્રા કેક આ રેસિપી માં બઉ ઓછી વસ્તુ થી જ અને ઓછા સમય સાથે બને છે... બિસ્કિટ ને ચોકલેટ ના કોમ્બીનેશન સાથે બેક કર્યા વગર જ બાળકો માટે સ્પેશ્યલ ઘર માં બની જાય છે આવી ઝીબ્રા કેક તયાર કરવા માં આવી છે આશા છે બધાને પસઁદ આવશે... ટેસ્ટી સાથે યમી પણ છે... 😋😋😋😋 Mayuri Vara Kamania -
ઓરિયો બિસ્કિટ કેક.(Oreo biscuit cake recipe in Gujrati.)
#goldenapron3#week,18#પઝલ વર્ડ-બિસ્કિટલોકડાઉન માં ખૂબ જ બનેલી oreo બિસ્કિટ કેક. ઇન્સ્ટન્ટ જલ્દી થી બની જતી કેક.ખૂબ જ થોડા ingridian થી બનતી કૅક બાળકો ને ખૂબ જ ભાવે છે. અને ટેસ્ટ માં પણ બેસ્ટ બને છે.તો ચાલો કેક ની રેસિપિ જોઈ એ. Krishna Kholiya -
ચોકલેટ મીની કેક(કપ કેક)
#એનિવર્સરી#week 4આ ઝટપટ બનતી રેસીપી છે. ઓવન કે કૂકરની જરુર નથી પડતી. બધાની મનગમતી વાનગી છે.આ બાળકોની પાર્ટી માં સર્વ કરી શકાય ને લંચ બોક્સમાં લઈ જઈ શકાય . Vatsala Desai -
ફરાળી વસાણા કપ કેક(Farali cup cakes recipe in Gujarati)
#MW1#એમ્યુનિટી બુસ્ટર રેસીપી પહેલાના જમાનામાં શિયાળાની શરૂઆત બધા મસાલાઓથી ભરપૂર એવા વસાણા થી કરવામાં આવતી હતી. ત્યારે કહેવાતું હતું કેશિયાળામાં જુદા જુદા પાક કે ખજૂર પાક પણ એટલો જ ભરપૂર માત્રામાં ખાવા તો હતો. તેનું કારણ માત્ર એટલું જ હતું કે તેનાથી આખા વર્ષ ભરની આપણને શક્તિ મળી રહે છે. અને તાકાત, સ્ફૂર્તિ પણ મળી રહે છે..... આ વસાણા ની ખાસિયત એ છે કે તમે તેને ફરાળમાં પણ લઈ શકો છો.. તો આજે મે પણ એક બાળકોને ગમે તેવી ઇમ્યુનિટી બુસ્ટરના સ્વરૂપમાં કેક બનાવી છે... આશા છે તમને પણ ગમશે.... Khyati Joshi Trivedi -
ખજુર મોદક (Khajoor Modak Recipe In Gujarati)
#GCR#Modak#cookpadindia#cookpadgujaratiખજુર મોદક એક સરળ, સ્વસ્થ છે જે તમે આ ગણેશ ચતુર્થી માટે બનાવી શકો છો. ખાંડ મુક્ત ખજુર મોદક ખજૂરનો મુખ્ય ઘટક તરીકે ઉપયોગ કરે છે. Sneha Patel -
-
ખજુર આંબોળિયાની ચટણી- ગળી ચટણી
આ ગળી ચટણી કોઈ પણ ફરસાણ સાથે ખાઈ શકાય છે જેમ કે પેટીસ, કટલેસ ,પાણીપુરી ,રગડા પેટીસ...દાબેલી મા પણ આ ગળી ચટણી નો ઉપયોગ થાય છે. બનાવી ને ફી્જરમા આ ચટણી ૩ મહીના સુધી સારી રહે છે.Apeksha Shah(Jain Recipes)
-
ખજુર ની મીઠાઈ (ડ્રાય ફ્રુટ થી ભરેલાં ખજુર - ડેટ્સ)(Dry Fruit Stuffed Dates recipe in Gujarati)
ખજુર માં બહુ બધા પોષક તત્વો રહેલાં છે. પણ, મારી ઘરે કોઈને એકલાં ખજુર ખાવા ગમતાં નથી. ખજુર રોલ પણ બધા એ બહુ ખાધા એટલે એ પણ હવે બધા ખાવા ની ના પાડવા લાગ્યાં. એટલે આ રીતે સ્ટફીંગ કરી ને ખજુર પહેલી વાર બનાવ્યાં. ખુબજ જલદી ૧૦ મીનીટ માં બની ગયાં, અને બધા ને ખુબ જ ભાવ્યાં.જાણે એક નવી ખજુર ની મીઠાઈ જ બની ગઈ. ખુબ જ ઈઝી, ઘરમાં જ અવેલેબલ હોય એવા સામાનથી, નાના-મોટાં બધાને ભાવે એવાં સ્ટફ ખજુર બનાવતાં જરા પણ વાર નથી લાગતી. અને ખાસ સારી વસ્તુ એ છે કે ખાંડ એમાં જરા પણ નથી નાંખવાની. પોષક તત્વો થી ભરપૂર સ્વાદિષ્ટ ભરેલાં ખજુર.તમે પણ મારી આ રીત થી આ ખજુર ની ઝટપટ બનતી મીઠાઈ બનાવી જોજો, અને જરુર થી જણાવજો કે કેવી લાગી?#માઇઇબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
બિસ્કિટ કેક
#goldenapron3 #week2 ફ્રેન્ડ અત્યારે લૉકડાઉન ચાલી રહ્યું છે. જેના કારણે બારની વસ્તુ લાવવામાં મુશ્કેલી પણ થાય છે. તો આજે આપણે માત્ર ૩ વસ્તુમાં જ બનતી બિસ્કિટ કેક બનાવશું જે ખૂબ જ જલ્દી બની જાય છે.અને વધારે વસ્તુની પણ જરૂર નથી પડતી. Sudha B Savani -
બિસ્કિટ કેક
#માઇઈબુક#વીકમીલ૨#કાંદાલસણ એમાં મેં ૪ જાત ની બિસ્કિટ લીધી છે તમે કોઈ એક બિસ્કિટ થી પણ બનાવી શકો છો જો ક્રીમ વગર ની બિસ્કિટ બનાવો તો દળેલી ખાંડ અને કૉકો પાઉડર ઉમેરવો.. Pooja Jaymin Naik -
ખજુરના લાડુ(Dates laddu recipe in Gujarati)
#CookpadTurns4ખજુર લોહી વધારવા માટે ખૂબ ઉપયોગી છે.શીયાળામા ખુબ જ ફાયદાકારક છે SNeha Barot -
ખજુર કોપરાના સ્ટફ્ડ લાડુ(khajur koprana stuffed ladu recipe in Gujarati)
#GCગણપતિ બાપા ને મોદક ખુબ પ્રિય છે. આપણે બાપ્પા માટે ચુરમાના, ભાખરીના, તો કયારેક ચોખાના લોટના બાફેલાં લાડુ બનાવીએ છીએ. આજે બાપ્પાને ભોગમાં ધરાવવા માટે ખજુર કોપરાના સ્ટફ્ડ લાડુ બનાવ્યા. કોપરું અને કન્ડેન્સ્ડ મિલ્ક નો ઉપયોગ કર્યો તેથી બનાવવામાં ખુબ જ સરળ છે અને ઝડપથી બની જાય છે. વળી, સ્ટફીંગમાં ખજુર અને ડ્રાય ફ્રુટ લીધા છે તો સ્વાદમાં તો કહેવું જ શુ!!! એટલા સ્વાદિષ્ટ છે કે બનાવતા ની સાથે જ ચટ્ટ થઈ જાય છે.. તમે પણ બનાવજો અને કહેજો કે કેવા બન્યા!! Jigna Vaghela -
ખજૂર તાહીની મોદક (Dates Tahini Modak recipe in Gujarati)
#CJM ગણેશ વિસર્જન માટે ગણેશજી નો ભોગ બનાવ્યો. આ ખુબ જ સ્વાદિષ્ટ હેલ્ધી ગ્લુટેન ફ્રી, ખાંડ ફ્રી વિગન મોદક છે. કેલરી કોન્સિયસ લોકો, કે જેઓ ડાયાબિટીસના દર્દી છે એ લોકો પણ ગીલ્ટ ફ્રી ખાઈ શકે છે. એમાં આયર્ન થી ભરપુર ખજુર અને કેલ્શિયમ રીચ તલ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ રેસિપી મે મિડલ ઈસ્ટર્ન સ્વીટ થી પ્રેરિત થઈને બનાવી છે. Harita Mendha -
ઓરિઓ બિસ્કિટ કેક
#માઇઇબુક#post 3ઓરિઓ બિસ્કિટ કેક નાના થી માંડી ને મોટા ને ખાવામાં ખૂબ જ ભાવશે અને એ પણ ઘરે બનાવેલી 😋😋😋 Jaina Shah -
-
બિસ્કિટ રોલ
નોર્મલી મારા ઘર માં બેકરી આઇટમ્સ બહુ ઓછી ખવાય છે. પણ મારા ભાણીયા ને કેક્સ ન બિસ્કીટ્સ ભાવે છે. મેં એના માટે બનાવેલી આ નો બેક બિસ્કિટ રોલ. ખુબ જ સહેલાઇ થી બની જાય છે અને બહુ સમય કે વધુ પડતી સામગ્રીઓ પણ નથી જોઈતી એમાં. Bansi Thaker -
ખજુર મિલ્ક શેક
#goldenapron3Week 3#milk#ટ્રેડિશનલઆજે આપણે બનાવીશું ખજૂર નું મિલ્કશેક,આ મિલ્કશેક ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે સાથે જ એને બનાવવું ખૂબ જ સરળ છે. Upadhyay Kausha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8901825
ટિપ્પણીઓ