રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટાના જીના ટુકડા કરી લો. એક કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં રાઈ નો વઘાર કરો પછી તેમાં કડી લીમડી નાખો, પછી લસણ મરચા રાખી થોડો શેકો. પછી ડુંગળી નાખીને એને થોડું શેકાવા દો.પછી ટામેટા નાખી એમાં હળદર, મરચું,મસાલો, મીઠું,ખાંડ, ઉમેરો.
- 2
ઢાંકીને થોડું ચડવા દો, ટમેટા ચડી જાય એટલે ગેસ બંધ કરી દો, શાક તૈયાર છે અને તમે સેવ સાથે પણ ખાઈ શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેવ ટામેટા નુ શાક દૂધમાં (Sev Tameta Shak In Milk Recipe In Gujarati)
આ શાક દૂધમાં એકદમ નવીન રીતે બનાવવામાં આવે છે જે ખૂબ સ્વાદિષ્ટ બને છે..ભાખરી સાથે ખાવાની મજા જ કાંઈક અલગ છે.#HP Roshani Prajapati -
-
ટીંડોળા નુ શાક (Tindora Shak Recipe In Gujarati)
#EB#Week1#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
-
-
-
-
-
કાંદા બટાકા નું શાક (Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7#AM3 કાંદા બટેકા નું શાક બનાવવું ખુબ જ સરળ છે. ઘરમાં ઈઝીલી અવેલેબલ સામગ્રી માંથી જ આ શાક તૈયાર થઈ જાય છે. આ શાક બનાવવાં માટે સમય પણ ઓછો લાગે છે. ઝટપટ બનતું આ શાક સ્વાદિષ્ટ પણ એટલું જ બને છે. Asmita Rupani -
-
-
-
-
બીટરૂટ રા(,beetroot Raita Recipe in Gujarati)
#GA4#Week5#beetrootબીટરૂટના 10 આરોગ્ય લાભો - શક્તિ વધારવી -મગજ કાર્ય સુધારે છે - બેલેન્સ બ્લડ પ્રેશર - શરીરનું નિર્દેશન કરે છે - અવ્યવસ્થામાં વધારો -અભિવ્યક્તિ સુધારે છે - હૃદય સામે રક્ષણ આપે છે - લોહી સાફ કરે છે -આરોગ્યપ્રદ સ્કિનને સપોર્ટ કરે છે -વજન ઘટાડે છે Sejal Dhamecha -
ટામેટા અને લાઈવ ગાઠિયા નુ શાક
#goldenapron3#week12#puzzle#tomato અચાનક કોઇ મહેમાન આપડી ઘરે આવી જાય અને ઝટપટ શાક બનાવું હોય તો આ એક ઉત્તમ શાક છે.ટામેટા ના શાક મા ગાઠીયા એમાં એક સરસ સ્વાદ આપે છે. અને એ પણ લાઈવ ગાઠીયા પાડેલા. તો ચાલો આપણે શાક બનાવીએ. Bhavana Ramparia -
મિસળ પાવ ( Misal Pav Recipe in Gujarati)
#વેસ્ટમિસળ પાવ મહારાષ્ટ્રની ખૂબ જ પ્રખ્યાત ડીશ છે. તે ખાવા માં સ્વાદિષ્ટ અને ચટાકેદાર હોય છે Hiral A Panchal -
-
રોટલી નુ શાક (Rotli Shak Recipe In Gujarati)
#LOમેં આજે લેફ્ટ ઓવર રોટલી નું શાક બનાવ્યું છે. ઠંડી રોટલીમાથી ઝટપટ એક સ્વાદિષ્ટ,હેલ્ધી અને પૌષ્ટિક ડીશ તૈયાર થઈ જાય છે અને તેનો બગાડ પણ થતો નથી. Ankita Tank Parmar -
-
ડુંગળી - ટામેટા નું શાક (Dungri Tomato Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homefood Neeru Thakkar -
-
-
-
સેવ ટામેટા નું શાક (કાઠિયાવાડી સ્ટાઇલ)
#ઇબુક૧#42સેવ ટામેટા નું સાક એ આપણું ખુબ જાણીતું અને માનીતું પ્રિય સાક છે મોટા ભાગ નાં ઘરો મા બનતું હોય છે પણ ખાસ કાઠીયા વાળી સ્ટાઇલ થી બનાવીશુ Varsha Karia I M Crazy About Cooking -
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
ઝટપટ બની જતું અને ખૂબ જ ટેસ્ટી કાઠિયાવાડીસેવ-ટામેટાનું શાક. Dr. Pushpa Dixit -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8949807
ટિપ્પણીઓ