રાંધવાની સૂચનાઓ
- 1
પોહાં ને પહેલા બરાબર ધોઈ લો. હવે કડાઈમાં તેલ લઈને તેમા રાઈ નાખો.
- 2
પછી કડી લીમડી, જીના કાપેલા મરચા નાખીને થોડું શેકો પછી ડુંગળી ઉમેરો. એણે થોડું ચડવા દો. પછી એમાં હળદર અને ગરમ મસાલો ઉમેરો. પછી પલાળેલા પૌઆ ઉમેરો. મિક્સ કરી બે ત્રણ મિનિટ માટે ઢાંકીને થવા દો. પછી ઉપરથી ધાણા સમારીને સેવ નાખીને ખાવ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાંદા પોહા
આજે આપણે બનાવીશું મહારાષ્ટ્રનો ફેમસ નાસ્તો કાંદા પોહા જે મોર્નિંગ માં ચા સાથે લેવાય છે. મહારાષ્ટ્રના લગભગ દરેક ઘરમાં સવારે આ કાંદા પોહા નો નાસ્તો બનતો જ હોય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે બનાવીશું મહારાષ્ટ્રની ફેમસ breakfast રેસીપી કાંદા પોહા.#કાંદા પોહા#વેસ્ટ Nayana Pandya -
-
કાંદા પોહા
#RB10#MAR#cookpad_guj#cookpadindiaકાંદા પોહા એ સ્વાદિષ્ટ અને પ્રખ્યાત મહારાષ્ટ્રીયન વ્યંજન છે. જે નાસ્તા માં ખવાય છે. ઝડપ થી બનતી આ વાનગી, ગુજરાતી બટાકા પૌવા નું બીજું સ્વરૂપ છે. પ્રચલિત સ્ટ્રીટ ફૂડ એવું આ વ્યંજન બાળકો ના ટિફિન બોક્સ માટે પણ સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ છે. ભારતીય ઘર ના દરેક રસોડા માં હોય એવા ઘટકો થી બનતું આ વ્યંજન બધાની પસંદ છે. કાંદા ની સાથે બટાકા ઉમેરી કાંદા બટાકા પોહા પણ બને છે. Deepa Rupani -
-
બટાકા પૌંવા (Bataka Pauva Recipe In Gujarati)
#CB1#week1ગુજરાતીઓનો પ્રિય અને હાથ વગો નાસ્તો એટલે બટાકા પૌવા. બનવામાં સરળ ,ઝડપી અને સસ્તો નાસ્તો.બટાકા પૌવા સવાર માટે હેલ્ધી, હળવો અને ટેસ્ટી નાસ્તો છે. આ નાસ્તો ખાવા થી બહુ લાંબા સમય સુધી ભૂખ પણ લાગતી નથી. Neeru Thakkar -
મમરા ના પેનકેક (Mamara Pancake Recipe In Gujarati)
ઝટપટ તૈયાર થઈ જાય છે અને તે બહુ જ સ્વાદીષ્ટ હોય છે જૉતાં જ મોઢામાં પાણી આવી જાય છે અને તે બધાને ભાવે તેવી નાસ્તો છેમમરા માથી બનાવેલ નાસ્તો kailashben Dhirajkumar Parmar -
-
-
રગડો પૌંવા (Ragado Poha recipe in Gujarati) (Jain)
#CB1#week1#pauva#જૈન#breakfast#CookpadIndia#COOKPADGUJRATI નાસ્તામાં પૌવા તો લગભગ દરેકના ઘરે બનતા જ હોય છે પરંતુ આ જવાને કોઈ અલગ રીતે બનાવીને સર્વ કરવામાં આવે તો બધાને ખાવાની મજા આવી જાય છે મેહી સ્ટ્રીટ ફૂડ તરીકે પ્રખ્યાત એવા રગડા પૌંઆ બનાવ્યા છે જેમાં કઠોળના વટાણાનો તરીવાળો રગડો તૈયાર કરેલ છે. વઘારેલા પૌવા સાથે નમકીન, તરીવાળો રગડો, દાડમના દાણા, ટામેટા વગેરે સર્વ કરેલ છે આ એકદમ હેલ્ધી નાસ્તો છે અને આ નાસ્તો કર્યા પછી ઘણા કલાકો સુધી ભૂખ લાગતી નથી. Roadside ની લારી ઉપર પણ આવા નાસ્તા માટે લાઈનો લાગતી જોવા મળે છે ઓછા પૈસામાં સારો પૌષ્ટિક નાસ્તો મળી રહે અને લાંબા સમય સુધી હું પણ ન લાગે તે બધી જ રીતે આ એક બેસ્ટ ઓપ્શન છે. Shweta Shah -
કાંદા પૌંઆ
#ઇબુક૧#૨૦# કાંદા પૌંઆ હેલ્ધી નાસ્તો છે અને ઝડપથી બની જાય છે mamtabhatt829@gmail.com Bhatt -
-
ચોખા ના લોટ થી ઉત્તપમ (Rice Flour Uttapam Recipe In Gujarati)
બહુ જ ઓછી સામગ્રી થી બનાવેલ yummy breakfast આ નાસ્તો બહું જ ઝટપટ તૈયાર થઈ જાય છે kailashben Dhirajkumar Parmar -
-
સોજી ના ઢોકળા(sooji Dhokla recipe in GUJARATI)
#ફટાફટઢોકળા બધા ને ભાવતી વાનગી છે આ સોજી ના ઢોકળા જલ્દી થી બની જાય છે કોઈ મેહમાન આવે તો ઝટપટ બનાવી શકાય છે બાળકો ને નાસ્તા માં બનાવી અપાય છે Kamini Patel -
-
કાંદા પોહા
કાંદા પોહા એ મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગી છે ,જે બ્રેકફાસ્ટ માં બનાવવા આવે, પોહા ખાવાથી આપણું બ્લડ ખાંડ કંટ્રોલ થાય,આપણે સરળતા થી ડાઈજેસ્ટ થાય#માઇઇબુક#પોસ્ટ29 Rekha Vijay Butani -
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
કાંદા પોહાહમે ખૂબ વરસ મહારાષ્ટ્ર મા વિતાવ્યા છે એટલે ત્યાની ખાસી વાનગીઓ મને બનાવતા આવડે અને ઘરમાં બધાને ગમે છે.આવિચ એક વાનગી છે કાંદા પોહા ખૂબ સરળતા થી બને છે અને સ્વાદ મા પણ આપડા બટાકા પોવા થી જુદી. ખાસ વાત છે કે આ કાંદા પોહા તીખા અને સહેજ ખાટા મીઠા હોય છે. હળદર સિવાય બધો મસાલો હલકે હાથો પોહા મા મિક્સ કરવાનો ,જેનાથી પલાળેલા પોહા નો લોંધો ના થાય અને એ આખા ને આખા જ રહે. Deepa Patel -
ટેસ્ટી આલુ પોહા(tasty alu poha in Gujarati)
#cookpadindia#cookpadgujજ્યારે કાઈં કરવાનું ના સુજે ત્યારે ગ્રુહિણીઓની હાથવગી રેસીપી એટલે આલુ પોહા!! Neeru Thakkar -
કાંદા પૌવા (Kanda Pauva Recipe In Gujarati)
#MBR8#Week8કાંદા પૌવા મારી અને મારી દિકરી ની ફેવરીટ રેસિપી છે.. હું હંમેશા આ રીતે બનાવું મારી રેસિપી મારી અલગ સ્ટાઈલ થી બનાવી ખાવાથી ખુબ જ સરસ લાગે છે.. Sunita Vaghela -
મૂંગ સ્પ્રાઉટ કટલેટ
#ઝટપટ ઝટપટ વાનગી બનાવવાની વાત હોય તો સ્પ્રાઉટનો ઉપયોગ કરીને હેલધી કટલેટ તૈયાર કરી શકાશે જે ટીફીન હોય કે પાર્ટી, સરળતાથી બની જાય છે અને ટેસ્ટી તો છે જ. Bijal Thaker -
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
#MARમહારાષ્ટ્ર માં સવાર માં સ્ટ્રીટ સાઈડ માં આ પોહા મળી જ રહે.. Sangita Vyas -
-
મહારાટ્રીયન કાંદા પોહા (Maharashtrian Kanda Poha Recipe in Guja
#MAR#મહારાષ્ટ્રીયન_રેસીપી#cookpadgujarati કાંદા પોહા, જેને મહારાષ્ટ્રમાં "કાંદે પોહે" તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક નાસ્તાની વાનગી છે જે ભારતના પશ્ચિમી રાજ્યોમાંથી ઉદભવેલી છે, પરંતુ હવે તે સમગ્ર દેશમાં એકદમ લોકપ્રિય છે. કાંદા પોહા એ મોઢામાં પાણી લાવે છે અને પેટ ભરે છે તે નાસ્તો છે જે મહારાષ્ટ્રીયન ભોજનમાંથી મેળવવામાં આવે છે જે જાડા પૌંઆ માંથી બનાવવામાં આવે છે. તે માત્ર મહારાષ્ટ્રમાં જ પ્રખ્યાત નથી પરંતુ હવે આખા ભારતમાં પ્રખ્યાત છે અને તે "મુંબઈની લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ્સ" પણ છે. મહારાષ્ટ્રીયન શૈલીના કાંદા પોહા ખરેખર ઝડપી અને બનાવવા માટે સરળ છે. તેને બનાવવામાં વપરાતી સામગ્રી દરેક ભારતીય ઘરગથ્થુ કિચનમાં સરળતાથી ઉપલબ્ધ છે. દરેક ભારતીય ઘરની તેને તૈયાર કરવાની પોતાની રીત અલગ અલગ હોય છે. Daxa Parmar -
કોથમીર પૌંવા(kothmir pauva recipe in Gujarati)
#cookpadindia#cookpadgujજો પૌંવાનો રેગ્યુલર નાસ્તો ખાઇ અને થાકી ગયા હોવ તો આ રીતથી પૌવા વઘારીને અલગ જ પ્રકારના પૌવા નો ટેસ્ટ મેળવી શકો છો. વળી લો કેલેરી અને પૌષ્ટિક!! Neeru Thakkar -
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
#CTપુનેમાં કાંદા પોહા, વડા પાંઉ, કાંદા ભજી, સાબુદાણા ના મોતીવડા, મીસળ પાંઉ આ બધુ ખૂબ જ ફેમસ છે. સવાર માટે કાંદા પોહા એ નાસ્તા માટે નો બેસ્ટ ઓપ્શન છે. તો હું અહીં મરાઠી સ્ટાઇલ થી બનતા કાંદા પોહા ની રેસીપી શૅર કરું છું. Monali Dattani -
-
-
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
મહારાષ્ટ્રીયન સ્ટાઈલ કાંદા પોહા બ્રેકફાસ્ટ માટે પરફેક્ટ ડિશ છે. Disha Prashant Chavda -
-
પેને પાસ્તા મસાલા (Penne Masala Pasta Recipe In Gujarati)
પાસ્તા મસાલા પેની બહુ જ ઝટપટ તૈયાર થઈ જાય છે kailashben Dhirajkumar Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9002863
ટિપ્પણીઓ