રગડા પેટીસ

Jayshree Khakhkhar
Jayshree Khakhkhar @cook_17148322

રગડા પેટીસ

રગડા પેટીસ

રગડા પેટીસ

Edit recipe
See report
Share
Share

Ingredients

  1. રગડા માટે
  2. ૧ કપ વટાણા, ૧/૪ કપ છોલે ચણા પલાળેલા
  3. ૧/૨ કપ સમારેલા ટામેટા, કાંદા, કોથમીર, લીલા મરચાં ૨ ચમચી, લાલ
  4. મરચાં પાઉડર,ધાણા જીરું
  5. વટાણા ને ચણા ને હળદર અને મીઠું નાખીને બાફવા
  6. પછી તેમાં ઉપર ની બધી જ સામગ્રી મિક્સ કરીને ૨ મીનીટ સુધી ઉકાળો
  7. વઘાર ની જરૂર નથી.કોથમીર નાખીને ગેસ બંધ કરી દો. ધટૃ રાખવો
  8. તૈયાર છે તમારો રગડો

Cooking Instructions

  1. 1

    પેટીસ

  2. 2

    ૧ કપ બાફેલા બટાકા માં ૨ ચમચી આમચૂર પાઉડર, ૨ ચમચી લીલા મરચાં, સ્વાદ અનુસાર મીઠું અને કોથમીર મીક્સ કરો.પછી તેમાંથી પેટીસ બનાવી શેકી લો.

  3. 3

    પીરસવા માટે લસણ ની ચટણી,લીલી ચટણી, ખજૂર આમલીની ચટણી, ઝીણી સેવ, કાંદા અને ટમેટા ઝીણા સમારેલા, દાડમના દાણા, કોથમીર, (શેકેલ જીરું સંચળ અને તીખા પાવડર મિક્સ). મીઠું દહીં.

  4. 4

    ગરમ ગરમ રગડો બાઉલ માં કાઢી તેમાં ઉપર તૈયાર પેટીસ મૂકી તેના ઉપર દરેક ચટણી મીઠું દહીં તમારા ટેસ્ટ પ્રમાણે નાખી ઉપર ઝીણી સેવ કાંદા ટામેટાં અને કોથમીર અને દાડમના દાણા નાખી ને ઉપર મીક્સ કરેલો મસાલો ભભરાવવા. તૈયાર છે તમારી રગડા પેટીસ.

  5. 5

    કીટિપારટી માટે રગડા પેટીસ.

Edit recipe
See report
Share
Cook Today
Jayshree Khakhkhar
Jayshree Khakhkhar @cook_17148322
on

Comments

Similar Recipes