વેજ પોટલી

કિટીપાર્ટી માં બધા અલગ અલગ ટેસ્ટી રેસીપી તો બનાવતા જ હોય છે. પરંતુ હું આજે લઇ ને આવી છું. ટેસ્ટી ની સાથે સાથે જ હેલ્થી રેસીપી. જે કિટીપાર્ટી ની સાથે સાથે જ બાળકો માટે ઘરે પણ બનાવી શકાઈ. આ રેસીપી ખુબ જ સ્વદીસ્ટ બને છે. અને ખુબ જ વધારે પ્રમાણ માં વિટામીનસ થી ભરેલી છે. તો હવે પછીની કિટીપાર્ટી માં આ રેસીપી બનાવી ને તમારી બધી જ સહેલીઓ ને ખુશ કરી દેજો.
વેજ પોટલી
કિટીપાર્ટી માં બધા અલગ અલગ ટેસ્ટી રેસીપી તો બનાવતા જ હોય છે. પરંતુ હું આજે લઇ ને આવી છું. ટેસ્ટી ની સાથે સાથે જ હેલ્થી રેસીપી. જે કિટીપાર્ટી ની સાથે સાથે જ બાળકો માટે ઘરે પણ બનાવી શકાઈ. આ રેસીપી ખુબ જ સ્વદીસ્ટ બને છે. અને ખુબ જ વધારે પ્રમાણ માં વિટામીનસ થી ભરેલી છે. તો હવે પછીની કિટીપાર્ટી માં આ રેસીપી બનાવી ને તમારી બધી જ સહેલીઓ ને ખુશ કરી દેજો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બોલ માં મેંદા નો લોટ, નામક, મારી નો ભૂકો, તેલ અને પાણી મિક્સ કરી લોટ બાંધી લો..
- 2
આ લોટ ને ઢાકી ને ૨૦-૨૫ min સુધી રાખી દો....
- 3
ત્યાર બાદ બધા જ વેજીટેબલ્સ ને એકદમ બારીક સમારી લો.
- 4
ત્યાર બાદ એક પેન માં તેલ ગરમ કરી તેમાં સમારેલા બધા વેજિટેબલ્સ સાંતળી લો, તેમાં સ્વાદ પ્રમાણે નામક અને મરચું પાઉડર ઉમેરો,
ત્યાર બાદ તેને એક બાઉલ માં લઇ તેમાં ખમળેલું ચીઝ ઉમેરો... - 5
હવે લોટ ના નાના નાના લુવા બનાવી તેમાં થી પુરી જેવડી ગોળ
વણી લાઇ એ... - 6
હવે તેમાં બનાવેલું સ્ટફિંગ ભરી અને પોટલી નો શેપ આવે એવી રીતે પેક કરી લાઇ એ...
- 7
આવી જ રીતે બાકી બધા વણી અને તેની પોટલી વળી લેવી
- 8
ત્યાર બાદ તેને તેલ ગરમ થઇ જાય એટલે તળી લાઇ એ..
પોટલી લાઈટ બ્રાઉન થાઈ ત્યાં સુધી ત્યાં સુધી તડી લેવી - 9
ત્યાર બાદ ગાર્નિસીંગ માટે
એક પ્લેટ માં પોટલી ગોઠવી તેના પર લિલી ડુંગળી ના પાન ને તેલ માં બોડી ને પોટલી ઉપર રાખી દો
અને ટોમેટો સોસ વડે પ્લેટ પર ગાર્નિશ કરો
તો તૈયાર છે "વેજ પોટલી" - 10
નોંધ :
પોટલી નું પડ જાડું ના હોવું જોઈએ.. જેથી પોટલી કાચી ના રહી જાય
અને પોટલી ઉપર થી સરખી પેક કરવી જેથી તેમાં તેલ ના રહી જાય...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લાઈટ બ્રેકફાસ્ટ રેસીપી જીરા ખાખરા
ખાખરા આપળા ગુજરાતીઓ ની પારંપરીક રેસીપી છે. ખાખરા ખાવા માં હળવા હોય છે. તેથી તે નાસ્તા માં ખવાય છે. ખાખરા અલગ અલગ કેટલા સ્વાદ માં બનાવી શકાય છે. સાદા ખાખરા, માસલા ખાખરા, મેથી ખાખરા ચાટ ખાખરા, અને જીરા ખાખરા.તો આજે હું લઇ ને આવી છું. તેમાં ના જીરા ખાખરા જે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી બને છે. અને જીરા ના લીધે તે નાના મોટા સૌ ને ભાવે છે.ખાખરા અથાણું જોડે ખુબ જ સરસ લાગે છે.ખાખરા ઘઉં ના લોટ ના બને છે. તેથી બાળકો ગમે એટલા પ્રમાણ માં ખાખરા ખાઈ શકે છે. આ ખાખરા એકદમ બહાર માર્કેટ માં મળતા ખાખરા જેવા જ ક્રન્ચી બને છે.તેમજ આ ખાખરા ને લાંબો સમય સુધી ડબ્બા માં ભરી સ્ટોર પણ કરી શકાય છે.તો ચલો બનાવીએ જીરા ખાખરા. જેને આપણે આજે બે અલગ અલગ રીત થી બનાવીશું.megha sachdev
-
વેજીટેબલ સલાડ સેન્ડવીચ
#નાસ્તોસવાર માં બાળકો ને નાસ્તા માં દૂધ સાથે અલગ અલગ નાસ્તા બનાવી ને પીરસો બાળકો ને મજા પડશે અને આવી ટેસ્ટી વાનગી બનાવી નાસ્તા માં ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
વેજ ત્રીપલ સેઝવાન ફ્રાઈડ રાઈસ
#રાઈસ #ફયુઝન ગુજરાતી અને ચાઇનીઝ નું આ રાઈસ બનાવવામાં થોડી મહેનત થાય છે પણ ખાવામાં એકદમ ટેસ્ટી અને યમ્મી લાગે છે.. બાળકોને તો ખૂબ જ પસંદ હોય છે ચટપટી રેસિપી.. Kala Ramoliya -
ક્રંચી વેજીટેેબલ સ્ટિક
#રસોઈનીરંગત #તકનીક આ સ્ટિક વેજીટેબલ માંથી બનાવેલી છે સાથે સાથે ખુબ જ ટેસ્ટી અને ક્રંચી છે તો નાસ્તા મા ખુબ જ મજા આવશે . Kala Ramoliya -
મેક્સીકન ટાકોસ
#રાજકોટલાઇવઆ મેક્સિકન ની ફેમસ વાનગી છે જે લોકો ખૂબ જ પસંદ કરે છે જેમને સાલસા સોસ સાથે પીરસવામાં આવે છે અથવા તો ચીઝ ડીપ સાથે પીરસવામાં આવે છે આમાં અલગ અલગ પ્રકારના સટફીગ કરવામાં આવે છે Rina Joshi -
વેજ. ગ્રેવી મન્ચુરિયન (Veg.Gravy Manchurian Recipe In Gujarati)
#GA4#Week13ચાઈનીઝ આઈટમ માં મંચુરિયન નાના બાળકો અને મોટાઓને બધાને ખૂબ જ પ્રિય હોય છે. મન્ચુરિયન માં આજીનોમોટો કે સાજીના ફૂલ એડ કર્યા નથી. તો પણ એકદમ સોફ્ટ બન્યા છે. મંચુરિયન બનાવવામાં પણ બહુ જ ઓછો સમય લાગે છે અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. શિયાળામાં લીલા અને તાજા શાકભાજી મળે છે તેથી બનાવવામાં પણ ખૂબ મજા આવે છે. Parul Patel -
શાહી મસાલા મિક્સ વેજ હાંડી ખીચડી - કઢી કોમ્બો
#ટ્રેડિશનલફ્રેન્ડસ, ખીચડી એક સાદું અને પૌષ્ટિક ભોજન છે . જનરલી અલગ અલગ રીતે બનાવવામાં આવતી ખીચડી માં ચોખા અને મગ નું કોમન કોમ્બિનેશન હોય છે પરંતુ ખીચડી ને વઘુ પૌષ્ટિક બનાવવા માટે તેમાં કોઈપણ બીજી દાળ તેમજ સીઝનેબલ શાકભાજી એડ કરી માટી ના વાસણ માં બનાવી એક અલગ મીઠાશ સાથે , ટેસ્ટી અને હેલ્ધી બનાવી ને છાશ કે ખાટીમીઠી કઢી સાથે સર્વ કરવા માં આવે છે. મેં અહીં ખીચડી ને ખાટીમીઠી કઢી સાથે સર્વ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
રેસ્ટોરન્ટ જેવા વેજ ડ્રાય મન્ચુરિયન અને વેજ ફ્રાઈડ રાઈસ
#ડિનર #સ્ટાર રેસ્ટોરન્ટ જેવા જ વેજ ડ્રાય મન્ચુરિયન અને વેજ ફ્રાઇડ રાઇસ ઘરે બનાવો હવે. જે ખૂબ જ ટેસ્ટી બને છે અને બનવામાં પણ એકદમ સરળ છે અને એકદમ ફટાફટ બની જાય છે.આજે ચાઈનીઝ વાનગી બનાવી શું આપણે. Mita Mer -
ચીઝી સ્પ્રિન્ગ રોલ
#ફાસ્ટફૂડફ્રેન્ડ્સ, સ્પ્રિન્ગ રોલ ખુબ જ જાણીતી સ્પાઈસી ફાસ્ટ ફૂડ વાનગી છે. મેં આ રોલ માં મેકસીમમ વેજીટેબલ યુઝ કરી ને લીટલ હેલ્ધી બનાવી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
કોમ્બો - ચીઝ ચીલી કોર્ન અને ચાઈનીઝ સેન્ડવિચ
#GA4 #Week 3 #Sandwich સેન્ડવીચ નાના મોટા સહુ ને પ્રિય હોય છે... પણ હવે સમય ની માંગ મુજબ એમાં પણ variation આવ્યા છે એટલે આજે હું બધા ને ભાવે એવા બે એકદમ જ અલગ અલગ ટેસ્ટ માં સેન્ડવીચ ની 2 વેરાઈટી આપની જોડે share કરું છું. આ મારી પોતાની યુનિક રેસીપી છે... Vidhi Mehul Shah -
ચાઈનીઝ સ્પ્રિંગ રોલ્સ (Chinese spring rolls recipe in Gujarati)
રાજકોટ ની સ્ટાઇલ થી બનાવ્યા છેસ્પ્રિંગ રોલ્સ ખુબ જ સરસ બન્યા છેતમે પણ આ રીતે બનાવજોમે ચાઈનીઝ ટેસ્ટ આપ્યો છેબધા અલગ અલગ રીતે બનાવે છેતો આવો જોઈએ કઈ રીતે બને#EB#week14#MRC chef Nidhi Bole -
મેથી મઠરી
#ટીટાઇમ આજે મે નાસ્તા માટે આ મઠરી બનાવી છે . જે ખુબ જ ટેસ્ટી ને ક્રિસપી બની છે. ચા સાથે તેમજ ટ્રાવેલિંગ માં લઇ જઇ શકાઈ છે. Krishna Kholiya -
વેજ સેન્ડવિચ (Veg Sandwich Recipe in Gujarati)
બાળકો ને ખાવા ની ખુબ જ મજા આવે એવી સેન્ડવિચ Pinal Patel -
ચાઈનીઝ ભેળ
#સ્ટ્રીટઆ રેસિપી માં ચાઈનીઝ ફ્લેવર ની ભેળ બનાવી છે, હક્કા નુડલ્સ ને બાફી ને પછી ડીપ ફ્રાય કરી ક્રિસ્પી બનાવ્યા છે અને તેને ચાઈનીઝ ગ્રેવી સાથે મિક્સ કરી સર્વ કર્યું છે. Urvashi Belani -
વેજ ફ્રેન્કી
#ભરેલી#નોન ઇન્ડિયન આં વાનગી ભરેલી પણ છે અને નોન ઇન્ડિય પણ છે.જે શાક બાળકો ખાવા માં નખરા કરે છે તે પણ આં હોંસે હોંસે ખાય છે Varsha Karia I M Crazy About Cooking -
વેજ. સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
#NSD# national sandwich day.સેન્ડવીચ ડે દુનિયાભરમાં ઉજવાય છે. અને દરેક દેશમાં અલગ અલગ રીતે સેન્ડવીચ બનાવી ને ખાઈ છે. બધા ની ભાવતિ વાનગી છે. Reshma Tailor -
ચાઈનીઝ ખીચડી
#TeamTrees#૨૦૧૯ આમ તો સાદી ખીચડી બધાને આવતી હોય છે પરંતુ આ ખીચડીમાં મે ચાઈનીઝ ટેસ્ટ આપ્યો છે જેથી બાળકોને ખુબ જ પસંદ આવશે. Kala Ramoliya -
સેઝવાન ટોસ્ટીસ(schezwan toasties recipe in Gujrati)
#મોમ#goldenapron3#week17#hearbsઆપણે મધર્સ ડે ના દિવસે આપણી માં માટે એમની પસંદગી ની ડીશ બનાવીએ છીએ પરંતુ આ વખતે મારી બાર વર્ષ ની દીકરી એ મારા માટે આ ડિશ બનાવી તો મને ખૂબ જ આનંદ થયો.અને ખૂબ જ સરસ અને ટેસ્ટી બનાવી હતી. Bhumika Parmar -
વેજ મેયો બ્રેડ રોલ્સ (veg mayo bread rolls recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૩૬ક્રિસ્પી અને ટેસ્ટીવેજ મેયો સેન્ડવીચ તો ખાઈએ જ છે તો આજે મેં થોડું ટ્વિસ્ટ કરીને સેન્ડવીચ ની જગ્યાએ રોલ્સ બનાવ્યા છે બ્રેડ માંથી. Khyati's Kitchen -
વેજ કોલસ્લૉ સલાડ (Veg Coleslaw Salad Recipe In Gujarati)
#GA4#Week5સલાડ અલગ અલગ પ્રકાર ના હોય છે. અને અલગ અલગ રીતે બનાવી સર્વ થતા હોય છે. કોલ્સલો સલાડ માં ફક્ત કોબીજ હોય છે. મેં બીજા શાક પણ ઉમેર્યા છે અને વેજ કોલ્સલો સલાડ બનાવ્યું છે. તમે ચોક્કસ થી ટ્રાય કરજો ખુબ જ ભાવશે. Bhumi Parikh -
વેજ. ફ્રાઇડ રાઈસ
#Weekend આજે મેં ડીનર માં બનાવ્યો.તો તમારી સાથે રેસીપી શેર કરી રહી છું.વરસાદ પડતો હોય તો ટેસ્ટી અને સ્પાઈસી ખાવાનું મન થાય તો બેસ્ટ ઓપસન છે ઝડપ થી બની જાય છે. Alpa Pandya -
-
વેજીટેબલ ચોપસી (Vegetable Chopsy Recipe In Gujarati)
આ એક ચાઈનીઝ વાનગી છેરેસ્ટોરન્ટ સ્ટાઈલબધા જ અલગ અલગ રીતે બનાવે છેમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છે રેસ્ટોરન્ટ સ્ટાઈલ ખુબ જ ટેસ્ટી બન્યું છે તમે પણ જરૂર બનાવજો# weekend recipe chef Nidhi Bole -
વેજ કબાબ(Veg Kebab Recipe in Gujarati)
#GA4#Hyderabadi#cookpadgujrati#cookpadindia હૈદરાબાદ ના સિકમપુર ના કબાબ ખુબ જ ફેમસ છે.અલગ અલગ વસ્તુ અને અલગ અલગ સ્ટફિંગ કરી ને અને સ્ટફિંગ વગર પણ આ કબાબ બને છે..ખુબ જ હેલ્ધી અને ખુબ જ ટેસ્ટી લાગે છે. મોઢા માં મૂકતા ની સાથે જ મો માં ઓગાળી મજય તે એની ખાસિયત છે. તો ચાલો. Hema Kamdar -
ફુદીના ફલૅવરડ મસાલા ઢોસા
#લીલીપીળીફ્રેન્ડ્સ, આમ તો ઢોસા હવે ઘર ઘરમાં જાણીતી વાનગી છે પણ ક્યારેક અલગ ફ્લેવર્ ના ઢોસા ખુબ જ ટેસ્ટી લાગે છે જનરલી આપણે ઢોસા ની અંદર નું સ્ટફિંગ ચેન્જ કરતા હોઈએ છીએ પરંતુ ખીરા માં ફુદીના ની ફ્લેવર ઉમેરીને એક અલગ ટેસ્ટ ના ઢોસા બનાવ્યા છે જે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. asharamparia -
રેડ વેલ્વેટ ભાજી😍
#લોકડાઉનફ્રેન્ડ્સ, લોકડાઉન જેવી પરિસ્થિતિ માં સિમ્પલ અને હેલ્ધી ખોરાક આવકાર્ય છે. આવી પરિસ્થિતિમાં સામાન્ય રીતે આપણે કેટલાક શાકભાજી નો સ્ટોક કર્યો હોય તે સ્વાભાવિક છે. હવે આપણી પાસે અવેલેબલ શાક માંથી એક ટેસ્ટી ભાજી બનાવી ને એટ્રેકટીવ નામ સાથે સર્વ કરીએ તો થોડું ચેન્જ પણ મળશે અને બઘાં ને ભાવતું હેલ્ધી ભોજન પણ. રેડ વેલ્વેટ ભાજી પણ એક આવા જ વિચાર સાથે સર્વ કરી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
આલુ ચટપટા નાન
#મૈંદા આ રેસિપી ખાવામાં ખુબ જ ટેસ્ટી અને ચટપટી છે.બનાવવા માં મહેનત થાય છે પણ ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે.. Kala Ramoliya -
વેજ - પનીરી તવા લઝાનીયા (હોમ મેડ)
#તવા#૨૦૧૯ફ્રેન્ડસ, જનરલી લઝાનીયા ઓવન બેકડ્ ડીશ છે. પરંતુ વીઘાઉટ ઓવન... સેન્ડવીચ નોનસ્ટિક તવી પર પણ એટલા જ સરસ અને પરફેક્ટલી બેક્ડ લઝાનીયા ધરે બનાવી શકાય છે .લઝાનીયા એક ઈટાલીયન ડીશ છે અને ચીઝ, વેજીટેબલ્સ, પનીર નો યુઝ કરી બનાવવામાં આવતી આ ડિશ ઈટલી માં હેલ્ધી રેસિપી ગણવામાં આવે છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia
More Recipes
ટિપ્પણીઓ