Similar Recipes
-
-
-
-
-
મેંગો કેસરી / શીરો
Mother 's Day Special Recipeમમ્મી અને સાસુજી ની ખાટી -મીઠી યાદ હમેશાં આંખ માં પાણી સાથે હોઠો પર મીઠી મુસ્કાન લાવે છે. આજે Mother's Day નિમિત્તે મેં એ બંને ને ભાવતી મિઠાઈ મેંગો કેસરી / શીરો મુકી છે અને એ સાથે એમની મીઠી યાદ ને વગોળું છું.જેમના થકી હું આ પ્લેટફોર્મ સુધી પહોંચી છું , મારા મમ્મી અને સાસુજી ને મેંગો કેસરી / શીરો અર્પણ કરું છું .🌹🌹🙏🌹🌹🌹Happy Mother's Day 🌹 Cooksnap@Suchi2019 Bina Samir Telivala -
કેસરી ભાત/રવા કેસરી(Kesari Bhath Recipe In Gujarati)
#સાઉથ#કર્ણાટક#બેંગ્લોરપોસ્ટ 2 કેસરી ભાત/રવા કેસરીઆ કેસરી ભાત બેગ્લોરમાં સ્વીટમાં યુઝ થાય છે અને તેમાં ખાંડની ચાસણી યુઝ થાય છે,પણ મેં કેસરવાળુ દૂધ યુઝ કર્યું છે.બીજો કેસરી ભાત હોય છે તે રાઈસ એટલે કે આપણે ચોખાનો ભાત જે બનાવીએ છે તેને સ્વીટ ટેસ્ટ આપીને બનાવાય છે. Mital Bhavsar -
-
-
કેસરી દૂધ પૌઆ
#ઇબુક#Day13દૂઘ પૌંઆ એક પરંપરાગત ગુજરાતી મિષ્ટાન્ન ની વાનગી જે ખાસ કરીને શરદ પૂનમની શુભ પ્રસંગે બનાવવા આવે છે અને એનું સ્વાદ લેવા એ અનેરો આનંદ હોય છે...તે પણ ટેરેસ પર, ચાંદની રાત માં... Jasmin Motta _ #BeingMotta -
-
-
-
મહારાષ્ટ્રીયન કેસર,પિસ્તા,ઈલાયચી પીયુષ
#MAR#cookpadindia#cookpadgujarati પીયુષ એ મહારાષ્ટ્રીયન ટ્રેડિશનલ સ્વીટ છે જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે અને ઝડપ થી બની પણ જાય છે.તેને ઠંડુ સર્વ કરવામાં આવે છે. Alpa Pandya -
મેંગો પુરણપોળી
#મેંગોમેંગો ફેલ્વર ની આઈસ્ક્રીમ, પેંડા,બરફી, લસ્સી, રસગુલ્લા,શીરો,કેક...હવે માણો મેંગો ફેલ્વર ની પુરણપોળી. Jasmin Motta _ #BeingMotta -
-
-
ડ્રાયફ્રુટ રવા શીરો (Dryfruit Rava Sheera Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#sweetઆપણે રવાનો શીરો ખાઈએ છીએ પણ તેના પોષક તત્વો વિશે જાણતા હોતા નથી. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે રવાનો શીરો ઉપયોગી છે શીરા ને એક ઉર્જાનું પાવર હાઉસ માનવામાં આવે છે. રવામાં આયર્ન, મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જેનું સેવન કરવાથી હૃદય સ્વસ્થ રહે છે, ઊંઘ પણ સારી આવે છે. Neeru Thakkar -
-
મેંગો કેસરી (Mango Kesari Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiમેંગો કેસરી (મેંગો ફ્લેવર શીરો)મને મારા મમ્મી ના હાથે બનેલો રવા ની શીરો બહુજ ભાવે છે. ઘણી વખત બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ સારો નાતો બનતો. આજે મે મમ્મી જોડે બરાબર માપ સાથે બનાવ્યો તો એકદમ પરફેક્ટ બન્યો છે.મે અહી એક ટ્વીસ્ટ આપી છે. મે આજે મેંગો ફ્લેવર નાખી શીરા નો ટેસ્ટ વધારે સારો થઈ ગયો છે.મેંગો કેસરી સુજી ના શીરા નું ૧ સાઉથ ઇન્ડિયન વેરસીઓન છે. આ કેરી ની સીઝન મા ૧ નવી ડીશ લઈને આવી છું. આશા રાખું છુ કે તમને બધાને પસંદ આવશે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
મેંગો ફિરની (Mango Firni recipe in gujarati)
#કૈરીમેંગો ફિરની એ ભારતીય રેસીપી છે.જે દૂધ,ચોખા,કેરી,ખાંડ માંથી બનેલ સ્વાદિષ્ટ ક્રીમી ઉનાળા ની ડેઝર્ટ રેસીપી છે.જેમાં ઈલાયચી,સૂકામેવા નાંખી વધારે સ્વાદિષ્ટ બનાવી છે.આ રેસિપી ને ઠંડી પિરસવા માં આવે છે. મેંગો ફિરની ને તાજા કેરી ના ટુકડા નાંખી પિરસવા માં આવી છે. Rani Soni -
-
-
-
-
-
લસણીયા રવા ઢોકળા
#goldenapronમારા સૌથી પ્રિય એવા આ ઢોકળા જે બનાવતા હુ મારી મમ્મી પાસે થી શીખી હતી, આ ઢોકળા જલ્દી બની જાય છે, અને ખૂબ જ સ્વાદિષ્ટ પણ છે Minaxi Solanki -
સોજી નો શીરો
#RB13 : સોજી નો શીરોસત્યનારાયણ ભગવાનની કથા ના પ્રસાદ માટે જે રીતે આપણે સોજી નો શીરો બનાવીએ છીએ એ જ રીતે મેં આજે સોજી નો ગરમ ગરમ શીરો બનાવ્યો. Sonal Modha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9268483
ટિપ્પણીઓ