સિંધી ચુરી

Narayani Adavani @cook_17020462
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ થઈ પહેલા લોટ માં તેલ nઉ મોઇન નાખી ને લોટ બાંધી લો.
- 2
હવે તેમાં થી એક જાડો રોટલો બનાવી એને ધીમા તાપે તવા પર સેકી લો.
- 3
હવે રોટલો થન્ડો થાય ત્યારે બાદ તેને ચૂરો કરી નાખો.
- 4
હવે કઢાઈ માં ઘી ગરમ કરો.
- 5
ચુરી ઘી માં ઉમેરીને ધીમા તાપે સાંતળો.
- 6
હવે ખસખસ, બદામ ની કતરણ અને ખાંડ ઉમેરી ને ચુરી સારી રીતે મિક્સ કરો.
- 7
5 મિનિટ ધીમા તાપે રાખ્યા બાદ ગેસ બન્ધ કરો અને ગરમ ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સિંધી પરાઠા
#પરાઠાથેપલા આ પરાઠા મેં હમણાં અઠવાડિયા પહેલા જ ખાધા હતા જે મારા એક સિંધી ભાભી એ સવારે નાશતા માટે બનાવ્યા હતા. અને અમને બધા ને ભા વ્યા . તો આજે કોન્ટેસ્ટ માટે મેં પણ એવા જ સિંધી પરોઠા બનાવ્યા છે. Krishna Kholiya -
-
-
-
પંજાબી ચુરી(Panjabi Churi Recipe In Gujarati)
આપણે નાનાપણ માં નાની નાની ભૂખ માટે રોટલી માં ઘી અને ખાંડ ઉમેરી અને ભુંગ્રું વાળી અને ખાતા...તો આ પંજાબી ચૂરી પણ આવી જ છે..આમાં લોટ માં ઘીનું મોણ ઉમેરી અને લોટ બાંધવામાં આવે છે...અત્યારે મે એક માટેજ બનાવી છે..#નોર્થ Tejal Rathod Vaja -
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#MDC મારી mummy એ શીખવ્યા છે લાડુ કરતા અત્યારે મારી mummy ને હુ બહૂ miss કરુ છું તેમની યાદ મા મે લાડુ બનાવ્યા Vandna bosamiya -
સુખડી
#goldenapron3#week 8#ટ્રેડિશનલ સુખડી એ ગુજરાતીઓ નું પારંપરિક સ્વીટ છે....પહેલા ના સમય માં ભગવાન ને ભોગ ધરાવવા અથવા અચાનક જો કોઈ મહેમાન આવી જાય તો તેમના માટે મીઠાઈ માં સુખડી બનાવા માં આવતી. Jyoti.K -
-
ચુરમા નાં લાડુ (Churma laddu recipe in gujrati)
#મોંમ માય મોમ ની ફેવરિટ રેસિપી મારા મોમ ની ઓલ રેસિપી ફાઈન હોય છે હુ તેમની ફેવરિટ રેસિપી બનાવું છું Vandna bosamiya -
-
-
-
મોમોઝ(Momo Recipe in Gujarati)
#GA4#Week14#MOMOz#Cabbage#Yamમોમોઝ આમ તો અલગ - અલગ ઘણી જાત ના બને છે પણ મેં કઇંક અલગ બનાવવાની કોશિશ કરી છે આશા છે કે તમને બધા ને ગમશે Daksha pala -
-
-
પાપડ ચુરી પરાઠા (Papad Churi Paratha Recipe In Gujarati)
#GA4#Week23#papadપરાઠા આપને અલગ અલગ સ્ટફિંગ થી બનાવતા હોય છે.આજે આપણે પાપડ ના ઉપયોગ થી બનાવ્યા છે.જે ટેસ્ટ માં ખુબજ યમ્મી લાગે છે. Namrata sumit -
-
-
-
ચુરમા ના લાડુ (churma na ladu recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ5#વીકમિલ2#સ્વીટ રેસિપી Nilam Chotaliya -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR ગણેશ ચતુર્થી રેશીપી ચેલેન્જ.અત્યારે ગણેશ ફેસ્ટીવલ ચાલી રહયો છે.તો મે માટીના ગણપતિ દાદા બનાવ્યા છે.અલગ અલગ પ્રસાદી ધરી એ છીએ.મે ચુરમા ના લાડુ બનાવયા છે. RITA -
સિંધી કોકી(Sindhi koki Recipe in Gujarati)
સિંધી કોમ્યુનિટી માં બ્રેકફાસ્ટ માં ખવાતી ફેમશ એવી#cookpad jigna shah -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9301676
ટિપ્પણીઓ