સિંધી કોકી(Sindhi koki Recipe in Gujarati)

jigna shah
jigna shah @jigna_2701

સિંધી કોમ્યુનિટી માં બ્રેકફાસ્ટ માં ખવાતી ફેમશ એવી
#cookpad

સિંધી કોકી(Sindhi koki Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

સિંધી કોમ્યુનિટી માં બ્રેકફાસ્ટ માં ખવાતી ફેમશ એવી
#cookpad

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 થી 20 મિનિટ
2થી 3 સર્વિંગ્સ
  1. 1 1/2 કપઘઉં નો લોટ
  2. 1ડુંગળી બારીક સમારેલી
  3. 3-4જીણા સમારેલા મરચા
  4. 2 ચમચીદહીં
  5. ચમચીઅજમો અડધી
  6. ઘી અને તેલ મોણ માટે
  7. પાણી જરૂર મુજબ
  8. નમક સ્વાદ પ્રમાણે
  9. 2 ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

15 થી 20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ડુંગળી ને મરચા બારીક સમારી લેવા. કથરોટ માં બધી સામગ્રી ભેગી કરી જરૂર મુજબ પાણી નાખી કણક તૈયાર કરો

  2. 2

    કણક ને 10 મિનિટ રેસ્ટ આપી. લુઆ કરી વણી ને ધીમા તાપે શેકી લેવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
jigna shah
jigna shah @jigna_2701
પર

ટિપ્પણીઓ

Similar Recipes