રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સફરજનને છીણી લેવું અને એક પેન મા થોડુ સાંતળી લેવું.હવે એક બીજા પેન મા દૂધ ને ગરમ કરવા મૂકવું,એક બાઉલ મા 2-3tblsp ઠંડું દૂધ લઇને તેમાં કસ્ટર્ડ પાવડર ઓગાળવૂ. પછી દૂધ ઉકળે એટ્લે તેમાં પેંડા ને ક્રશ કરીને નાખવું અને કસ્ટર્ડ નું મિશ્રણ નાખવું.હવે તેમાં ખાંડ એડ કરવી અને થોડુ ઘટ્ટ થાય એટ્લે તેમાં છીણેલું સફરજન એડ કરવું,છેલ્લે તેમાં તજ પાવડર એડ કરી ને ઉતારી લેવું.પછી તેમાં મધ ઉમેરી ને બરાબર મિક્સ કરી નેઃફ્રીજ મા ચીલ્ડ થવા મૂકવું.
- 2
ચોકલેટ બોલ્સ માટે:
- 3
પેંડા મા કોકો પાવડર,બૂરું ખાંડ, વેંનીલા એસેન્સ બધુ બરાબર મિક્સ કરીને નાનાં બોલ્સ વાળવા અને ફ્રિજ મા સેટ થવા મુકવાં.
- 4
સર્વિંગ માટે:એક બાઉલ મા બનાવેલી ફિરની નાખીને તેમાં ચોકલેટ બોલ્સ એડ કરવા ઉપર થિ ચૉકલેટ ચિપ્સ અને ચોકલેટ સિઁરપ થી ગાર્નીશ કરીને ચીલ્ડ સર્વ કરવું.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
વોલનટ કોકો બોલ્સ (Walnuts Coco Balls RECIPE IN Gujarati)
ગુણવત્તા થી ભરપુર એવા આ બોલ્સ છે જે ઓછી સામગ્રી થી અને ઝડપ થી બની જાય છે. Bijal Thaker -
સ્વિસ રોલ ઇન હોટ મિલ્ક કસ્ટર્ડ
#પીળી/અહી તવા પર કસ્ટર્ડ રોલ બનાવ્યો છે, જેના પર દૂધ કસ્ટર્ડ ને ઘટ્ટ કરી રેડ્યું છે, તેના પર ક્રશ ચોકલેટ અને ફળો થી સજાવી પીરસ્યું છે. Safiya khan -
-
વોલનટ ચોકલેટ બોલ્સ વિથ કસ્ટર્ડ પુડિંગ (Walnut Chocolate Balls Custard Pudding Recipe In Gujarati)
વોલનટ આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી છે. એમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનતી હોય છે. આ રેસીપી મારા ભાઈ ની છે. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે તમે આ ડેઝર્ટમાં બનાવી શકો છો. આજ ની રેસીપી હું મારા ભાઈને ડેલિકેટ કરું છું.આ ઘરમાં બનાવેલી કિન્ડર જોય ની ફીલિંગ આપશે. જ્યારે ઘરમાં છોકરાઓ બારના કિન્ડર જોઈ માટે તોફાન કરતા હોય ત્યારે આ ઘરમાં બનાવીને તમે આપો તો છોકરાઓ ખુશ થઈ જાય. હા હેલ્ધી પણ એટલું જ છે અને ટેસ્ટમાં પણ ખુબ જ સરસ છે.Happy Brothers day ❤️#Walnuttwists Chandni Kevin Bhavsar -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
કેક બધા ને ભાવે અને જન્મ દિવસ માટે સ્પેશિયલ બનાવી સેલિબ્રેશન કરવામાં આવે છે.#ટ્રેડિંગ Rajni Sanghavi -
-
ડબલ ચોકલેટ મફિન્સ (Double Chocolate Muffins Recipe In Gujarati)
#AA1#week1#SJR#August_Special#cookoadgujarati બાળકોના ફેવરિટ એવા ડબલ ચોકલેટ મફીન્સ બનાવવા ખૂબ જ સરળ છે. આ મફીન્સને મેંદાના લોટ અથવા ઘઉંના લોટ માંથી બનાવી શકાય છે. બંને પ્રકારના લોટમાંથી આ ચોકલેટ મફીન્સ ખૂબ જ સરસ બને છે. મેં આજે મેંદાના લોટનો ઉપયોગ કરીને ચોકલેટ મફીન્સ બનાવ્યા છે. ઉપરથી ડબલ ચોકલેટ ચિપ્સ નો ઉપયોગ કરીને આ મફિન્સ બનાવ્યા છે. જેથી આ ચોકલેટ મફીન્સ ટેસ્ટ માં વધારે ચોકલેટી લાગે છે. આ રીતે ડબલ ચોકલેટ મફિન્સ બનાવશો તો ઘરના બધાને ખૂબ જ ભાવસે. તમે પણ આ રીતે મફિન્સ બનાવીને ઘરના બધાને ખુશ કરી દો. Daxa Parmar -
ચોકલેટ થીક શેક (Chocolate Thick Shake Recipe In Gujarati)
બાળકોને જ્યારે દૂધ પસંદ નથી હોતું ત્યારે ચોકલેટ ના બહાને થોડું વધારે દૂધ લઇ આ શેક આપી શકાય છે. shivangi antani -
ચોકલેટ બનાના સ્મૂથી (Chocolate Banana Smoothie Recipe In Gujarat
#RB7#week7#cookpadgujarati તમારા ફૂડીને ટ્રીટ આપો; યમ્મી, ક્રીમી અને હેલ્ધી ચોકલેટ બનાના સ્મૂધી તૈયાર કરો અને સ્મૂધ ચોકલેટી મિલ્ક ડ્રિંકનો સ્વાદ લો. ચોકલેટ અને કેળા પ્રોટીન, વિટામિન્સ અને એન્ટીઑકિસડન્ટો માટે જાણીતા છે અને સ્મૂધીમાં કેલ્શિયમ સમૃદ્ધ દૂધ સાથે તેમની જોડી તમારા સ્વાદની કળીઓને શાંત કરતી વખતે પોષક તત્ત્વોની તંદુરસ્ત માત્રા પૂરી પાડે છે આ કોકો પાવડર સાથે ચોકલેટ બનાના સ્મૂધી. Daxa Parmar -
-
ચોકલેટ ચિપ્સ મફિન્સ (Chocolate Chips Muffins Recipe In Gujarati)
#GA4#Week13#ChocolateChips#Eggless#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
કસ્ટર્ડ કેરેમલ પુડિંગ (Custard Carmel pudding Recipe In Gujarati)
કસટૅડ પુડિંગ મા મીલ્ક અને સ્ટીમ કરી બનાવ્યુ છે ક્રેમલિન થી ટેસ્ટ મા અને જોવા મા પણ સરસ દેખાય છે.#GA4#sream#milk Bindi Shah -
ઘઉં ના લોટવાળો ચોકલેટ આઈસ્ક્રીમ
#હેલ્થી#indiaપોસ્ટ-6આ આઈસ્ક્રીમ સ્વાસ્થ્યવર્ધક છે, વેટ લોસ માટે પણ પરફેક્ટ છે કારણ કે તેમાં ફેટ વાળું દૂધ નથી,કોઈ ક્રીમ નથી કે કન્ડેન્સ્ડ મિલ્ક પણ નથી.ઘઉં નો લોટ,ગાય નું દૂધ અને કોકો પાઉડર થી બનાવવા મા આવે છે. Jagruti Jhobalia -
*ચોકલેટ બનાના પેનકેક*
ચોકલેટ બધાં ને ભાવે અને તેમાંથી બનતી વાનગી પણ બહુ જ ફેવરીટ .#નોનઇન્ડિયન Rajni Sanghavi -
-
-
ચોકલેટ લાવા ઈડલી કેક
ચોકલેટ ની દરેક વાનગી બધાંની પ્રિય અને બાળકોને તો રોકી જ ના શકીએ.જો ઘેરબનાવી આપો તો હેલ્થ માટે પણસારું.#ડેઝટૅ#goldenapron3#એનિવસૅરી#57 Rajni Sanghavi -
-
ચોકલેટ બરફી રોલ
#દૂધઆ બરફી બધા જ ને ભાવે છે એ સાથે જલ્દી બની જાય છે.ઓછી સામગ્રી થી બનતી વાનગી એટલે ચોકલેટ બરફી રોલ.lina vasant
-
કોલ્ડ કોકો (Cold Cocco Recipe In Gujarati)
ગરમી માં બધાંને જ ઠંડું કંઇક જોઈએ તો મે આજે એકદમ સરળ રીતે સુરત માં ગોકુલમ ડેરી માં મળે એવી જ રીતે એવો જ કોકો બનાવ્યો છે. તમે પણ ટ્રાય કરજો. Manisha Desai -
-
કોલ્ડ કોફી શોટ્સ વિથ ક્રીસ્પી ચોકો બોલ્સ
#Tasteofgujarat #ફ્યુઝનવીકઆ એક ફયુઝન ડેઝર્ટ જ આફ્ટર ડીનર સર્વ કરી શકાય.ચોકો બોલ્સ ને કોલ્ડ કોફી સાથે સર્વ કરવા માં આવે છે. Doshi Khushboo -
-
ક્લાસિક એપલ ક્રમ્બલ(Classic apple crumble recipe in Gujarati)
#CookpadTurn4#Cookpadindia#Cookpadgujratક્લાસિક એપલ ક્રમબલ એ એપલ પાઇ થી જ ઇન્સ્પાયર થય ને બનેલું એક ડેઝર્ટ છે.ઉપર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ આ ડેઝર્ટ બ્રિટન ની શોધ છે.એપલ ની સાથે તજ ની સુગંધ આ ડેઝર્ટ ને ક્લાસી બનાવે છે.એપલ ક્રમબલ ને મોટા ભાગે વેનિલા આઈસ્ક્રીમ અથવા તો વ્હિપ ક્રીમ ની સાથે ખાવા માં આવે છે. Bansi Chotaliya Chavda -
ચોકલેટ ઘેવર વિથ રબડી
#ખુશ્બુગુજરાતકી#તકનીકઘેવર એક રાજસ્થાની રજવાડી મીઠાઈ છે. જેને દેશી ગાય ના ઘી મા ડીપ ફ્રાય કરી ને બનાવવામાં આવે છે. ઉપર થી ખાંડ ની ચાશની અથવા ઠંડી ઠંડી ઘાટી રબડી જોડે પરોસવામાં આવે છે. આપણી પ્રતિયોગિતા માટે મેં આજે ઘેવર ને મોડર્ન નવા રૂપ મા પ્રસ્તુત કરી છે. આજે મેં ચોકલેટ ઘેવર બનાવ્યું છે અને રબડી જોડે ઘણા બાધા ડ્રાયફ્રુટ ઉમેરી સર્વ કર્યું છે. Khyati Dhaval Chauhan -
-
-
ચોકલેટ બટર સ્કોચ મોદક
#ઇબુક#day16મોદક એ ગણપતિ દાદા નું પ્રિય છે એ આપણે સૌ જાણીએ છીએ. પરંપરાગત મોદક ચોખા નો લોટ, નારિયેળ અને ગોળ થી બને છે. અને વરાળ થી બાફી ને થાય છે. આ મોદક પરંપરાગત મોદક થી અલગ રીત અને સામગ્રી થી બને છે. આ મોદક ચોકલેટ ને લીધે બાળકો ને પણ પ્રિય છે. Deepa Rupani -
કોલ્ડ કોકો વિથ ચોકલેટ આઈસ્ક્રિમ (Cold Coco with Chocolate Icecream recipe in Gujarati)
#સપ્ટેમ્બરચોકલેટ કોને ના ભાવે... !!!કોલ્ડ કોકો એ એક પ્રકાર નું હોટ ચોકલેટ ને મળતું આવતું પીણું છે. સુરત માં ખુબ જ પ્રખ્યાત છે પણ હવે બધે આસાની થી મળે છે. ગરમી ની ઋતુ માં આહલાદ ઠંડક આપે છે અને ચોકલેટ આઈસ્ક્રીમ એમાં સ્વાદ નો વધારો કરે છે. બાળકો ને તો ભાવે છે પણ મોટા લોકો પણ ખુશ થઈ ને પીવે છે.આજે હું જે રીત બતાવું છું એના થી ઝડપ થી બની જાય છે અને કોઈ પાર્ટી માં ડ્રિંક્સ બનાવા માં બહુ સરળ રહે છે અને બધા ને ભાવે પણ છે. Vrunda Shashi Mavadiya
More Recipes
ટિપ્પણીઓ