રાંધવાની સૂચનાઓ
- 1
પેલા લોટ બાંધવા માટે..ઘઉંના લોટ મા મીક્સ કરી નાખવાનું મીઠુ અને તેલ પછી પાણી થી પરોઠા નો લોટ હોય એવો બાંધી લેવાનો..
- 2
મસાલો...બટેકા બાફી લેવાના.૫ સિટી વગાડવાની થાય એટલે છાલ ઉતારી... ક્રશ કરી નાખવાના... પછી એમાં કોથમીર. લીલા મરચા.ના કટકા કરી..નાં ના અને કોથમીર સમારેલી...બટેકા માં નાખી દેવાની પછી એમાં બધા મસાલા નાખવાના...અને એક દમ હલાવી નાખવાનું..
- 3
પછી જી લોટ બાંધો છે...એમાં થી ગોળા વાળી ને પેલા વળી લેવાનું...
- 4
પછી એમાં મસાલો નાખવાનો વચે... પછી પાછું વાળી ને વળવાનું...અને લોધી ગરમ મૂકવાની..અને તેમાં લોધી ગરમ થાય એટલે પરોઠું નાખી દેવાનું...પછી ધીમા ગેસે ચડવા દેવાનું પછી બેય બાજુ તેલ લગાડી એક દમ શેકવા દેવાનું...તો તૈયાર છે આલું પરોઠા...દહીં સાથે કા પછી સોસ સાથે સર્વ કરી સકાય..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
મસાલા પરોઠા (Masala Paratha Recipe In Gujarati)
ઊનાળામાં હળવું ખાવાનું આપણ ને ગમતું હોય છે. મસાલા પરોઠા સાંજે ડીનર મા કે સવારે બેકફાસટ મા મઝા આવે છે.ઊનાળામાં એમ પણ રસોડામાં બહુ ટાઈમ કાઢવાનો આપણ ને ગમતો નથી તો આ પરોઠા ઝડપથી થઈ જાય છે. #cookpadgujarati #cookpadindia #breakfast #dinner #paratha #masalaparatha. Bela Doshi -
-
-
આલુ મટર સમોસા પરોઠા (Aloo Matar Samosa Paratha Recipe In Gujarati)
#આલુ_મટર_પંજાબી_સમોસા_પરોઠા#CookpadTurns6 #HappyBirthdayCookpad#પંજાબી_સમોસા #સમોસા_પરોઠા #આલુ_મટર#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge💐 #હેપીબર્થડેકુકપેડ 💐 🚩 #My400thRecipes 🚩આવો ડબ્બલ સેલિબ્રેશન ની પાર્ટી કરીએ.સમોસા બધાંના ફેવરેટ હોય છે. કોઈપણ પાર્ટી સમોસા વગર અધૂરી લાગે. મારા મન માં વિચાર આવ્યો કે સમોસા તળવા કે બેક નથી કરવા, શેકી ને બનાવું તો ? તો આજે મેં સમોસા પરોઠા બનાવ્યા. સ્વાદ સમોસા નો અને સ્વરૂપ પરોઠા નું .. 2 ઈન 1... ફરક માત્ર એક જ - સમોસા તળવા નાં અને પરોઠા શેકવા નાં ... નાનાં મોટાં બધાં ને ભાવે એવા સમોસા પરોઠા ખાવાનો આનંદ ચા, ચટણી અને સોસ સાથે માણો. Manisha Sampat -
-
-
-
-
-
-
આલુ પરોઠા(Aloo paratha recipe in Gujarati)
આલુ પરોઠા એ બાળકો અને વડીલો દરેકને મનગમતી વાનગી છે.બાફેલા બટેટામાં બધા જ મનપસંદ મસાલા ઉમેરી સ્ટફિંગ બનાવી અને તેના આલુ પરોઠા બનાવવામાં આવે છે. આલુ પરોઠા એ બ્રેકફાસ્ટ કે ડીનર માટેનું પર્ફેક્ટ ઓપ્શન છે. તેને દહીં, સૂપ કે અથાણા સાથે પીરસવામાં આવે છે. ઉત્તર ભારતમાં સવારના નાસ્તામાં આ વાનગી અચૂક જોવા મળે છે. Riddhi Dholakia -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#GA4#Week1નાના મોટા સૌ ને ભાવે એવા આલુ પરોઠા. Richa Shahpatel -
-
-
આલુ-પાલક અને પરોઠા
#માઈલંચસ્વાદિષ્ટ એને લોકપ્રિય પંજાબી વાનગી છે.ઞટપટ અને ઓછી સામગ્રી માંથી બનાવેલ છે. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
-
લીલા કાંદા ના પરોઠા (Green Onion Paratha Recipe In Gujarati)
આ એક શિયાળુ વાનગી છે અને બહુ જ ઓછી સામગ્રી વાપરી ને આ પરોઠા બનાવાય છે . ક્રંન્ચી લીલા કાંદા નો ટેસ્ટ આ પરોઠા માં બહુજ સરસ લાગે છે. બધી ઉમર ના લોકો ને બ્રેકફાસ્ટ માં આ પરોઠા ખુબ જ ભાવશે. હરે પ્યાજ કે પરાઠે Bina Samir Telivala -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#Breakfast#nasta#cookpadgujrati#cookpad Tasty Food With Bhavisha -
ચીઝ આલુ પરોઠા (Cheese Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરોઠા સાંજે નાસ્તામાં અથવા રાત્રે ડીનર પર બનાવી શકાય .આમાં બાળકો ને પસંદ પડે એટલે તેમા ચીઝ ઉમેર્યું છે.. બહું જ ટેસ્ટી લાગે છે..અને અને ફટાફટ તૈયાર થઈ જાય છે.. Sunita Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9649115
ટિપ્પણીઓ