પોટેટો વેડ્ઝ..નોન ઇન્ડિયન

Parul Mistry
Parul Mistry @cook_17499408

#નોન ઇન્ડિયન

પોટેટો વેડ્ઝ..નોન ઇન્ડિયન

#નોન ઇન્ડિયન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2મોટા બટાકા
  2. 2 સ્પૂનકોર્નફ્લોર
  3. 2 સ્પૂનમેંદો
  4. 2 સ્પૂનરાઈસ ફ્લોર
  5. ઓરેગાનો
  6. ચિલિફ્લેક્સ
  7. હળદર
  8. મરચું
  9. જીરું પાઉડર
  10. ચાટમસાલો
  11. મીઠું
  12. તળવા માટે ઓઇલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટાકા ને ધોઈ ઊભા ચીરા કરવા..છાલ ઉખેડવી નહિ.પાણી માં નાખી બરાબર સાફ કરવા.

  2. 2

    ત્યાર બાદ ગરમ પાણી માં 5 થી 7 મિનિટ ઉકાળવું.સેજ નરમ પડે એટલે બાર કાઢી કોરા કાપડ માં સૂકવવા 5 મિનિટ માટે.

  3. 3

    એ દરમયાન બેતર રેડી કરીશું.એક વાસણ મેંદો ક્રોનફ્લોર ને રાઇસેફ્લોર મિક્સ કરવો.એમાં ઓરેગાનો ચિલોફ્લેક્સ.મીઠું હળદર ધાણાજીરું ને ચાટ મશાલો નાખી પાતળું ખીરું રેડી કરવું

  4. 4

    એક વાસણ માં તેલ ગરમ મૂકવું ને બટાકા ની ચિર ને આ ખીરા માં ડીપ કરી મિડયમ આંચ પર ગોલ્ડન થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરવું..

  5. 5

    તો. તૈયાર છે ગરમા ગરમ પોટેટો વેડ્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parul Mistry
Parul Mistry @cook_17499408
પર

ટિપ્પણીઓ

Similar Recipes