પોટેટો વેજિસ (Potato Wedges Recipe In Gujarati)

#EB week6
ફ્રાંન્સ માં સોળમી સદીમાં માછીમારો માછલી તરીને ખાતા ઠંડીમાં જ્યારે તળાવ સુકાઈ જાય ત્યારે તે લોકો ચીપ્સ તળીને ખાતા. ત્યારથી આની શરૂઆત થઈ.
મેક્સિકન પોટેટો વેજેસ
પોટેટો વેજિસ (Potato Wedges Recipe In Gujarati)
#EB week6
ફ્રાંન્સ માં સોળમી સદીમાં માછીમારો માછલી તરીને ખાતા ઠંડીમાં જ્યારે તળાવ સુકાઈ જાય ત્યારે તે લોકો ચીપ્સ તળીને ખાતા. ત્યારથી આની શરૂઆત થઈ.
મેક્સિકન પોટેટો વેજેસ
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને છોલવા નહિ ને આખા બટેટાની ચિપ્સ કરી મીઠાવાળા પાણીમાં ૩૦ ટકા રાંધો. તે જ પાણીમાં આદુ-લસણની પેસ્ટ નાંખવી એક બાઉલમાં ચોખાનો લોટ, અને મેંદો, લાલ મરચું,હિંગ,ઓનિયન પાઉડર, ઓરેગાનો, corn flour નાંખી મસાલો મિક્સ કરો. બાફેલી ચિપ્સ માંથી પાણી કાઢી લો.
- 2
બાફેલીચિપ્સમાં બનાવેલો મસાલો મિક્સ કરી દો ચિપ્સ ગરમાં ગરમ હોય ત્યારે જ મિક્સ કરો નહીંતર કોટિંગ બરાબર થશે નહીં. પછી તેલ ગરમ કરી તે તેલના કોટિંગ કરેલી ચિપ્સ તરી લેવી.
- 3
ત્યારબાદ એક બાઉલમાં ચિપ્સ કાઢી તેના પર મીઠું અને લાલ મરચું નાખીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પોટેટો વેજીસ ચાટ (Potato Wadges Chaat Recipe In Gujarati)
#EB Week 6 ફ્રાંન્સ માં સોળમી સદીમાં માછીમારો માછલી તરીને ખાતા ઠંડીમાં જ્યારે તળાવ સુકાઈ જાય ત્યારે તે લોકો ચીપ્સ તળીને ખાતા. ત્યારથી આની શરૂઆત થઈ.ઇન્ડિયન પોટેટો વેજીસ ચાટ Varsha Monani -
ચીલી ચિપ્સ હોટ અને સ્પાઈસી (Chili Chips Hot N Spicy Recipe In Gujarati)
#EB week6ફ્રાંન્સ માં સોળમી સદીમાં માછીમારો માછલી તરીને ખાતા ઠંડીમાં જ્યારે તળાવ સુકાઈ જાય ત્યારે તે લોકો ચીપ્સ તળીને ખાતા. ત્યારથી આની શરૂઆત થઈ. Varsha Monani -
-
બેક્ડ પોટેટો વેજીસ (Baked Potato wedges Recipe in Gujrati)
#આલુમારાં ઘરમાં દરેકને ભાવતી વાનગી છે આ પોટેટો વેજીસ. એમાં પણ બંને બાળકોને ખૂબ જ ભાવે છે. એટલે જ્યારે પણ મન થાય ત્યારે બનાવી દઉ છું. હું બેક કરેલા પોટેટો વેજીસ જ બનાવી દઉ છું. કારણકે મેરિનેટ કરી ઓવનમા જ મૂકી દો એટલે તળવાની ઝંઝટ નહીં. આને બેક કરો એટલે એકદમ ક્રિસ્પી થાય છે. Urmi Desai -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EBWeek 12મેં ડ્રેગન પોટેટો મેંદા ની જગ્યાએ ચોખાના લોટનો ઉપયોગ કરેલ છે તેમજ આજીનોમોટો બિલકુલ ઉપયોગ કરેલ નથી કે જેથી કરીને કોઇને નુકસાન ન કરે અને નિશ્ચિત પણે ખાઈ શકેBhoomi Harshal Joshi
-
ક્રિસ્પી પોટેટો શોર્ટસ (Crispy Potato Shots Recipe In Gujarati)
આ એક એવી ટેમટિંગ આઈટમ છે કે તમે જ્યારે પણ ખાઓ દિલ ખુશ થઈ જાય Deepika Yash Antani -
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB#week12#FD ડ્રેગન પોટેટો એ એક ચટપટું સ્ટાર્ટર છે.જે સ્વાદમાં એકદમ ટેસ્ટી અને જોતા જ મોંમાં પાણી આવી જાય તેવી વાનગી છે. Varsha Dave -
બેકડ પોટેટો વેજીસ (Baked potato wedges recipe in Gujarati)
બેકડ પોટેટો વેજીસ તળેલી પોટેટો વેજીસ અથવા તો ફ્રેન્ચ ફ્રાય કરતા સારો ઓપ્શન છે. ખૂબ જ સરળતાથી બની જતા આ પોટેટો વેજીસ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બાળકોને ખુબ જ પસંદ આવે છે. પોટેટો વેજીસ ટોમેટો સૉસ અથવા તો કોઈ પણ પ્રકારના ડીપ સાથે સર્વ કરી શકાય. પોટેટો વેજીસ નાસ્તા તરીકે અથવા તો સ્ટાર્ટર તરીકે પાર્ટીમાં સર્વ કરી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
-
ગાર્લિક પોટેટો વેજીસ (Garlic Potato Wedges Recipe in Gujarati)
બટાકા એક એવી સામગ્રી છે જે ઘણાના ઘરમાં વાનગી બનાવવા માટે અગ્રિમતા પામે છે.અડધાં ઉપર શાકમાં બટાકાની હાજરી આવશ્યક બની જાય છે. કારણ કે શાક ન ભાવતું હોય પણ બટાકા ઉમેરીને બનાવ્યું હોય તો ખાઈ લેશે. મારા ઘરમાં 😘 તો આવું જ છે.તો આજે શાક-ભાખરી અને પોટેટો વેજીસ જે સાઈડ ડિશ તરીકે શાક-ભાખરી કરતા પહેલાં જ સફાચટ😋😋😋. Urmi Desai -
પોટેટો વેજિસ (Potato Wedges Recipe In Gujarati)
#VirajViraj Naik ની રેસીપી માંથી પોટેટો વેજિસ બનાવ્યા છે જે ખરેખર ખુબ જ ટેસ્ટી અને ક્રિસ્પી છે. Arpita Shah -
પોટેટો ચીઝ બોલ્સ(potato cheese Balls recipe in Gujarati)
#GA4#week1 #poteto પોટેટો ચીઝ બોલ્સ કોઈપણ ફંકશનમાં સ્ટાર્ટર તરીકે કે પછી સાંજના સમયે નાસ્તામાં ગરમા-ગરમ પીરસવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે Krupa Ashwin lakhani -
-
પોટેટો પનીર પોકેટ(Potato Paneer Pocket Recipe in Gujarati)
પોટેટો પનીર પોકેટ એક ફંક્શનમાં ટેસ્ટ કરેલું ત્યારથી જ બનાવવાની ઇચ્છા હતી.#માઇઇબુક#સુપરશેફ3 Ruta Majithiya -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB 12 ડ્રેગન પોટેટો આ બટાકામાંથી બનતી વાનગી છે તેનું નામ એટલા માટે પડ્યું હશે ક જેમ મોઢા માં થી સિસકારો નીકળી એવી તીખી તમ તમારે લાલ કલરની ખૂબ જ વાનગી બને છે અને આ વાનગી ખૂબ જ ભાવે છે કંઈક નવું લાગે છે છે તો જૂનું જ બટાકા નુ શાક ને લસણની ચટણી માં રગદોળી અને બનાવવામાં આવતું જૂનું શાક એ આજનું નવું ડ્રેગન પોટેટો Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
પોટેટો સ્માઈલી (Potato Smiley Recipe In Gujarati)
#GA4#week1#potato બાળકો ને ખૂબ જ ભાવતી વાનગી અટલે પોટેટો સ્માઈલી.ઓછી સામગ્રી થી ખૂબ જ ઓછા સમય મા તૈયારlina vasant
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB#Week12#Coopadgujrati#CookpadIndiaDragan potato Janki K Mer -
પોટેટો સિગાર (potato cigar recipe in Gujarati)
#આલુ કોકટેલ પાર્ટી હોય કે મોક્કટેલ પાર્ટી કે પછી ઇવેનિંગ સ્નેક ટાઈમ, આ સ્ટાર્ટર જરૂર હિટ જશે કારણ કે એનો સ્વાદ જ એવો છે કે નાના મોટા સૌ ને પસંદ આવશે. Bijal Thaker -
-
પોટેટો ચીઝ ક્રોકેટ્સ=(potato cheese cockets in Gujarati)
#વિકમીલ૩ નાના મોટા બધા ના પ્રિય એવા પોટેટો ચીઝ ક્રોકેટ્સ. ખૂબ ઓછી સામગ્રી થી બનતી પણ ટેસ્ટ માં જોરદાર એવી આ વાનગી છે. Bijal Thaker -
-
ક્રિસ્પી પોટેટો વેજીસ(Crispy Potato Wedges Recipe In Gujarati)
ચટપટું ખાવાના શોખીન માટે ખાસ...ખૂબ સ્વાદિષ્ટ બને છે.. #GA4 #Week1 Nilam Pethani Ghodasara -
ગાર્લિક પોટેટો વેજીસ (Garlic Potato Wedges Recipe In Gujarati)
#GA4 #Week24 સાદી બટાકા ની ચીપ્સ કર્તા આ વેજીસ વધારે સરસ લગે છે .krupa sangani
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon potato recipe in Gujarati)
#EB#week12#cookpadgujarati#cookpadindia ડ્રેગન પોટેટો એક ચાઈનીઝ ફ્લેવર વાળી બટેટા માંથી બનતી વાનગી છે. તેના નામ પ્રમાણે જ તેનું મેઈન ઇન્ગ્રીડીયન્ટ બટેટા છે. રેસ્ટોરન્ટમાં જ્યારે જમવા જઈએ ત્યારે સામાન્ય રીતે આ વાનગીનું નામ સ્ટાર્ટરના લિસ્ટમાં જોવા મળતું હોય છે. આ વાનગી નો ટેસ્ટ થોડો સ્પાઈસી હોય છે. સ્પાઈસીની સાથે આ વાનગી ક્રિસ્પી પણ તેટલી જ બને છે. ડ્રેગન પોટેટો બનાવવા માટે વપરાતા ચાઈનીસ સોસ આ વાનગીને એક સરસ ચાઈનીસ ફ્લેવર આપે છે. આ વાનગી સાંજના નાસ્તામાં કે જમવામાં સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
-
સિઝલિંગ ડ્રેગન પોટેટો
#EB#Week12#cookpadindia#cookpadgujarati#dragonpotato#potato#chinese#sizzling#sizzlerડ્રેગન પોટેટો એક સ્પાઈસી, મસાલેદાર, ક્રિસ્પી અને સ્વાદોથી ભરપૂર ઈન્ડો - ચાઇનીસ ફયુઝન ડીશ છે. તે નાસ્તા, પાર્ટી સ્ટાર્ટર્સ, એપેટાઇઝર અથવા સાઈડ ડીશ માટે ઉત્તમ વિકલ્પ છે. મેં અહીં ડ્રેગન પોટેટો ને સિઝલિંગ ઈફેક્ટ નું ટ્વિસ્ટ આપ્યું છે જેમાં મેં ગરમ સિઝલર પેન માં લેટુસ ના પાન મૂકી, ઉપર ડ્રેગન પોટેટો સર્વ કરી ને આજુ-બાજુ બટર ક્યુબ્સ મુક્યા છે જેથી સિઝલિંગ અને સ્મોકી ઈફેક્ટ આવે.મેં અહીં બેટર માં પણ રેડ ચીલી સોસ ઉમેર્યો છે જેથી રેસ્ટોરન્ટ જેવો લાલ રંગ વાળો લૂક આવે અને ફૂડ કલર ની જરૂર ના પડે. બીજું અહીં ખાસ ધ્યાન રાખવું કે ડ્રેગન પોટેટો બનાવતા પેહલા જ સેકેન્ડ ફ્રાય કરવું જેથી પોટેટો ખૂબ જ ક્રિસ્પી રહે અને રેસ્ટોરન્ટ જેવા લાગે. પેહ્લે થી સેકેન્ડ ફ્રાય કરી ને રાખશો તો પોટેટો સોફ્ટ અને સોગી થઇ જશે. Vaibhavi Boghawala
More Recipes
ટિપ્પણીઓ