પોટેટો વેજીસ ચાટ (Potato Wadges Chaat Recipe In Gujarati)

#EB Week 6
ફ્રાંન્સ માં સોળમી સદીમાં માછીમારો માછલી તરીને ખાતા ઠંડીમાં જ્યારે તળાવ સુકાઈ જાય ત્યારે તે લોકો ચીપ્સ તળીને ખાતા. ત્યારથી આની શરૂઆત થઈ.
ઇન્ડિયન પોટેટો વેજીસ ચાટ
પોટેટો વેજીસ ચાટ (Potato Wadges Chaat Recipe In Gujarati)
#EB Week 6
ફ્રાંન્સ માં સોળમી સદીમાં માછીમારો માછલી તરીને ખાતા ઠંડીમાં જ્યારે તળાવ સુકાઈ જાય ત્યારે તે લોકો ચીપ્સ તળીને ખાતા. ત્યારથી આની શરૂઆત થઈ.
ઇન્ડિયન પોટેટો વેજીસ ચાટ
રાંધવાની સૂચનાઓ
- 1
બટાટાને છોલવા નહિ ને આખા બટેટાની ચિપ્સ કરી મીઠાવાળા પાણીમાં ૩૦ ટકા રાંધો. તે જ પાણીમાં આદુ-લસણની પેસ્ટ નાંખવી એક બાઉલમાં ચોખાનો લોટ, અને મેંદો, લાલ મરચું,હિંગ,ઓનિયન પાઉડર, ઓરેગાનો, corn flour નાંખી મસાલો મિક્સ કરો. બાફેલી ચિપ્સ માંથી પાણી કાઢી લો.
- 2
બાફેલીચિપ્સમાં બનાવેલો મસાલો મિક્સ કરી દો ચિપ્સ ગરમાં ગરમ હોય ત્યારે જ મિક્સ કરો નહીંતર કોટિંગ બરાબર થશે નહીં. પછી તેલ ગરમ કરી તે તેલના કોટિંગ કરેલી ચિપ્સ તરી લેવી.
- 3
પછી ટામેટાં માંથી વચ્ચે નો પલ્પ કાઢી લેવો અને તેના મોટા મોટા કરી લેવા. ત્યારબાદ ડુંગળી ને ઝીણી સમારી લેવી. લીલા ધાણા પણ ઝીણા સમારી લેવા. તેમાં ચાટ મસાલો અને લીંબુ નીચોવીને મિક્સ કરો.
- 4
એક બાઉલમાં પોટેટો ચિપ્સ નહીં તેના પર પડદો પણ રાખી કોઈ ચીઝ કેચપ મેયોનીઝ જો મેયોનીઝ ન હોય તો દહીંમાં લાલ મરચું નાખી મિક્સ કરી અને તેનો ઉપયોગ કરી શકાય. ઉપર લીલા ધાણા રાખીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પોટેટો વેજિસ (Potato Wedges Recipe In Gujarati)
#EB week6ફ્રાંન્સ માં સોળમી સદીમાં માછીમારો માછલી તરીને ખાતા ઠંડીમાં જ્યારે તળાવ સુકાઈ જાય ત્યારે તે લોકો ચીપ્સ તળીને ખાતા. ત્યારથી આની શરૂઆત થઈ.મેક્સિકન પોટેટો વેજેસ Varsha Monani -
ચીલી ચિપ્સ હોટ અને સ્પાઈસી (Chili Chips Hot N Spicy Recipe In Gujarati)
#EB week6ફ્રાંન્સ માં સોળમી સદીમાં માછીમારો માછલી તરીને ખાતા ઠંડીમાં જ્યારે તળાવ સુકાઈ જાય ત્યારે તે લોકો ચીપ્સ તળીને ખાતા. ત્યારથી આની શરૂઆત થઈ. Varsha Monani -
બેક્ડ પોટેટો વેજીસ (Baked Potato wedges Recipe in Gujrati)
#આલુમારાં ઘરમાં દરેકને ભાવતી વાનગી છે આ પોટેટો વેજીસ. એમાં પણ બંને બાળકોને ખૂબ જ ભાવે છે. એટલે જ્યારે પણ મન થાય ત્યારે બનાવી દઉ છું. હું બેક કરેલા પોટેટો વેજીસ જ બનાવી દઉ છું. કારણકે મેરિનેટ કરી ઓવનમા જ મૂકી દો એટલે તળવાની ઝંઝટ નહીં. આને બેક કરો એટલે એકદમ ક્રિસ્પી થાય છે. Urmi Desai -
પોટેટો ગાર્લિક વેજીસ (Potato Garlic Veg recipe in Gujarati)
જ્યારે ભૂખ લાગે અને ફટાફટ બની જાય તેવી રેસિપી બનાવી ઝટપટ ભૂખ સંતોષી શકાય છે પોટેટો ગાર્લિક વેજીસ બહુ જ ટેસ્ટી લાગે છે.#GA4#week23#Garlic Rajni Sanghavi -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EBWeek 12મેં ડ્રેગન પોટેટો મેંદા ની જગ્યાએ ચોખાના લોટનો ઉપયોગ કરેલ છે તેમજ આજીનોમોટો બિલકુલ ઉપયોગ કરેલ નથી કે જેથી કરીને કોઇને નુકસાન ન કરે અને નિશ્ચિત પણે ખાઈ શકેBhoomi Harshal Joshi
-
-
-
-
ગાર્લિક પોટેટો વેજીસ (Garlic Potato Wedges Recipe in Gujarati)
બટાકા એક એવી સામગ્રી છે જે ઘણાના ઘરમાં વાનગી બનાવવા માટે અગ્રિમતા પામે છે.અડધાં ઉપર શાકમાં બટાકાની હાજરી આવશ્યક બની જાય છે. કારણ કે શાક ન ભાવતું હોય પણ બટાકા ઉમેરીને બનાવ્યું હોય તો ખાઈ લેશે. મારા ઘરમાં 😘 તો આવું જ છે.તો આજે શાક-ભાખરી અને પોટેટો વેજીસ જે સાઈડ ડિશ તરીકે શાક-ભાખરી કરતા પહેલાં જ સફાચટ😋😋😋. Urmi Desai -
-
-
-
પોટેટો વેજીસ
#આલુ# ઘરે જ બનાવો બાળકો અને સૌને પ્રિય બટાકા માંથી બનેલ મેકડોનલ્સ સ્ટાઇલ પોટેટો વેજીસ.🍟 Zalak Desai -
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
જો તમને મસાલેદાર અને ટેન્ગી ફૂડ ગમે છે, તો તમે ડ્રેગન પોટેટો અજમાવી શકો છો.આજકાલ નાના મોટા બાળકોમાં ચાઈનીઝ વાનગીઓનો શોખ વધતો જાય છે, તો વરસાદની ઋતુમાં બહાર લઈ જવા કરતાં ઘરે જ બનાવો અને પરિવાર સાથે માણો ડ્રેગન ..જે બાળકોને ઝટપટ લંચ બોક્સ ની રેસિપી તરીકે પણ ખૂબ ઉપયોગી છે.#MVF#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB#week12#FD ડ્રેગન પોટેટો એ એક ચટપટું સ્ટાર્ટર છે.જે સ્વાદમાં એકદમ ટેસ્ટી અને જોતા જ મોંમાં પાણી આવી જાય તેવી વાનગી છે. Varsha Dave -
-
પોટેટો વેજીસ (potato wedges recipe in gujarati)
#ફટાફટનાના છોકરાઓ ને આજકાલ શાક રોટલી કે દાળ ભાત ભાવે નાઈ પણ ફ્રેન્ચ ફ્રેયસ કે પોટેટો વેજીસ કે પોટેટો સ્માઈલી કહો એટલે તરત રેડી. મોટાઓ ને પણ wedges no ક્રેઝ એટલો જ હોય છે.બહાર થી ક્રિસ્પય અને ક્રન્ચી અને અંદર થી સોફ્ટ આવા આ પોટેટો વેજીસ ખાવામાં ટેસ્ટી લાગે છે. સાથે એક ડીપ બનાઈ લઈએ એટલે વધારે ટેસ્ટી Vijyeta Gohil -
-
ડ્રેગન પોટેટો (Dragon Potato recipe in Gujarati)
#EBWeek12 આ વાનગી ઈન્ડો ચાઈના ક્યુઝીન ની છે...મૂળ ચાઈના માં બનતી વાનગી ને ઈન્ડિયન ટચ આપીને બનાવવામાં આવે છે...સ્ટાર્ટર તરીકે તેમજ બ્રેકફાસ્ટમાં સર્વ કરવામાં આવે છે. Sudha Banjara Vasani -
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EBWeek12 ચાઈનીઝ છોકરાવ માં અતી પ્રિય હોય છે એમાં પણ ડેૃગન પોટેટો. મને પણ થીમ આવી આજ બનાવવા નું પંસદ કયું. HEMA OZA -
-
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB 12 ડ્રેગન પોટેટો આ બટાકામાંથી બનતી વાનગી છે તેનું નામ એટલા માટે પડ્યું હશે ક જેમ મોઢા માં થી સિસકારો નીકળી એવી તીખી તમ તમારે લાલ કલરની ખૂબ જ વાનગી બને છે અને આ વાનગી ખૂબ જ ભાવે છે કંઈક નવું લાગે છે છે તો જૂનું જ બટાકા નુ શાક ને લસણની ચટણી માં રગદોળી અને બનાવવામાં આવતું જૂનું શાક એ આજનું નવું ડ્રેગન પોટેટો Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#WCR#ચાઇનીઝ વાનગી ચેલેંજ ચાઈનીઝ વાનગી ડ્રેગન પોટેટો એ એક ચટપટું સ્ટાર્ટર છે.જે સ્વાદમાં એકદમ ટેસ્ટી અને જોતા જ મોંમાં પાણી આવી જાય તેવી વાનગી છે. Varsha Dave -
ક્રિસ્પી પોટેટો શોર્ટસ (Crispy Potato Shots Recipe In Gujarati)
આ એક એવી ટેમટિંગ આઈટમ છે કે તમે જ્યારે પણ ખાઓ દિલ ખુશ થઈ જાય Deepika Yash Antani
More Recipes
- સ્પેશિયલ ગુજરાતી થાળી (Special Gujarati Thali Recipe In Gujarati)
- સમર સ્પેશિયલ ગુજરાતી થાળી (Summer Special Gujarati Thali Recipe
- કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
- પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
- સ્ટફ્ડ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
ટિપ્પણીઓ