ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)

Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
Bhavnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બટાકુ
  2. 1 ચમચીમેંદો
  3. 2 ચમચીકોર્ન ફ્લોર
  4. મીઠું ટેસ્ટ મુજબ
  5. 1 ચમચીમરચું પાઉડર
  6. 1 ચમચીચાટ મસાલો અને જીરું પાઉડર
  7. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા ને ધોઈ ને છાલ કાઢી નાખવી અને છરી થી બટાકા મા સ્પાઇરલ કરવી

  2. 2

    મેંદો અને કોર્નં ફ્લોર મિક્સ કરી સેજ પાણી નાખવું અને મસાલો કરવો મીઠું અને મરચું નાખી હલાવી નાખવું

  3. 3

    ચમચી વડે સ્લરિ બટાકા ઉપર રેડવિ

  4. 4

    પછી નિતારી ને તેલ મા બટાકા ને તળવૂઅને મસાલો કરાવો મીઠુ,મરચું,અને ચાટ મસાલો છાંટવું

  5. 5

    અને સર્વિંગ પ્લેટ મા સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
પર
Bhavnagar

Similar Recipes