પાલક રોલ (Spinach Rolls Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક ના મોટા પાન ને ધોઈને કોરા કરવા.
- 2
બટેટા ના માવામાં બધા શાક તથા મસાલો કરી પૂરણ તૈયાર કરો.
- 3
પાલકના પાનની દાંડલી કાઢીને તેના ઉપર પૂરણ પાથરી 2-3 પાન એક ની ઉપર એક એમ ગોઠવો.
- 4
પછી તેના રોલ વાળો.
- 5
કોર્નફ્લોર તથા મેંદામાં પાણી અને થોડું મીઠું નાખી સ્લરી તૈયાર કરો.તેમાં વાળેલા રોલ ડીપ કરો.
- 6
એક પેન માં થોડું તેલ લઈને ડીપ કરેલા રોલ શેલો ફ્રાય કરો.
- 7
તળેલા રોલ્સ ને કટ કરી સોસ, લીલી ચટણી સાથે ગરમ ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ લોલીપોપ (Cheese lollipop recipe in Gujarati
#GA4#week17#cheese#cookpadgujarati#cookpadindia ભરપૂર ચીઝ નાખીને બનાવેલી આ વાનગી નાના બાળકોને ખૂબ જ ભાવે તેવી બને છે. આ વાનગીમાં ચીઝ ની સાથે પોટેટો અને કોર્ન પણ ઉમેરવામાં આવે છે. સ્ટીકમાં ભરાવીને સર્વ કરવામાં આવતી આ વાનગી નાના બાળકોને લોલીપોપ જેવી લાગે છે. Asmita Rupani -
-
-
મકાઈ પાલક બેસન ટિક્કી (Corn Spinach Besan Tikki recipe in Guj.)
#LB#cookpadgujarati#cookpadindia#cookpad અમેરિકન મકાઈ નો મીઠો સ્વાદ સામાન્ય રીતે બાળકોને પસંદ હોય છે પણ પાલકની ભાજી ખાવાનું બાળકો પસંદ કરતા નથી. પાલકમાં આપણા શરીરને જરૂરી એવા ઘણા મિનરલ્સ હોય છે. એ ઉપરાંત પાલક એક બહુ સારા એન્ટિઓક્સિડન્ટ નો સ્ત્રોત પણ છે. તો મેં આજે મકાઈ, પાલક અને બીજા વેજિટેબલ્સનો ઉપયોગ કરીને એક વાનગી બનાવી છે અને હા એ ઉપરાંત આ વાનગી બનાવવા માટે મેં બેસન નો પણ ઉપયોગ કર્યો છે જેમાંથી પણ આપણા શરીરને સારું એવું પ્રોટીન પણ મળે છે. આ વાનગી બનાવવા માટે ઓછા તેલ નો ઉપયોગ કરીને પણ તેને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. આ ટિક્કીને સવારના નાસ્તામાં, બાળકોના લંચબોક્સમાં કે કોઈ વખત ફરસાણ તરીકે પણ સર્વ કરી શકાય છે. Asmita Rupani -
ક્રિસ્પી ફ્રાઇડ સ્પિનચ (Crispy Fried Spinach Recipe In Gujarati)
#GA4 #Week2#spinach #પોસ્ટ10 Ami Desai -
-
-
-
છોલે પાલક પોકેટ્સ
#zayakaQueens#મિસ્ટ્રીબોક્સપાલક અને છોલે ચણા નો ઉપયોગ કરીને આ રેસિપી તૈયાર કરવામાં આવી છે .જે દેખાવે ગિફ્ટ બોક્સ જેવી દેખાતી આઈટમ છે . Khushi Trivedi -
-
-
-
-
-
-
હેલ્ધી ગ્રીન ઢોસા(પાલક મેથી મિક્સ) (Healthy Green Dosa Recipe In Gujarati)
#GA4#Week2#SPINACH#FENUGREEK Ruchee Shah -
-
-
પાવભાજી(paubhaji recipe in Gujarati)
#RB2 પાવભાજી એ મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગી છે.ભાજી તેનાં વિશિષ્ટ સ્વાદ ને કારણે ઘણી પ્રિય છે.આ વાનગી ખૂબજ ઝડપ થી બનતી હોવાંથી ખૂબજ લોકપ્રિય છે.તેને પાવ ને બદલે મલ્ટી ગ્રેન બ્રેડ સાથે સર્વ કરી છે.અન્ય ચાટ કરતાં તેને ગરમાગરમ પિરસાય છે.મારા સાસુ ને ડેડી કેટ કરું છું તેમની પ્રિય છે. Bina Mithani -
હરા ભરા કબાબ(Hara Bhara kebab Recipe in Gujarati)
#GA4#Week2#Spinach#FenugreekLeaves Loriya's Kitchen -
-
કોર્ન કેપ્સિકમ રાઈસ (Corn Capsicum Rice Recipe In Gujarati)
#ChooseToCook કોર્ન કેપ્સિકમ ફક્ત ૧૦ મિનિટ માં સરળતાથી બને છે. મસાલેદાર ભાત નું એક વ્યંજન છે. રાંધેલા ભાત, કોર્ન અને કેપ્સિકમ જેવી ખૂબ થોડી સામગ્રી થી આ વાનગી તૈયાર થઈ જાય છે. જ્યારે પણ સિંગલ ડીશ ખાવાનું બધાનું મન હોય ત્યારે બીજા પુલાવ કે બિરિયાની કરતા કોર્ન રાઈસ બધા ખૂબ પસંદ કરે છે. Dipika Bhalla -
-
-
-
-
કેપ્સીકમ બટાકાનું શાક (capsicum Potato Sabji Recipe In Gujarati)
આ શાક મારા ઘરમાં બધાને ધણુ પ્રિય છે અને ઓછા સમયમાં બનતું અને ખૂબ જ ટેસ્ટી શાક છે જે મોટેભાગે રોટલી અથવાભાખરી સાથે ખાવામાં આવે છે ને અમારે ત્યાં સાઉથ ગુજરાતમાં ઘણી વખત લગ્ન પ્રસંગોમાં પણ બનાવવામાં આવે છે.. ડ્રાય શાક તરીકે જેમા સિંગદાણા ને લીધે થોડું ક્ન્ચી સ્વાદ આવે છે Shital Desai -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13701204
ટિપ્પણીઓ