રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 50ગ્રામ બ્રોકોલી-
  2. 50ગ્રામ લેટ્યૂસ
  3. 50ગ્રામ મગ (પલાળેલા)
  4. કાંદા -1 નાનો
  5. ચેરી ટામેટા 10 થી 15 નંગ
  6. ગ્રામ ઝુકીની -50
  7. મકાઈ નાં દાણા (બાફેલા)1 વાટકી
  8. દાડમ ના દાણા 1 વાટકી
  9. ઇટાલિયન ડ્રેસિંગ (વિબા)(ફોટા માં છે)
  10. ઇટાલિયન હઃબ્સ(ફોટા મા છે)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધુ જ સામગ્રી ઝીણી સમારી લો....

  2. 2

    હવે એક વાસણ મા બધા જ વસ્તુ મિક્સ કરી તેમાં સલાડ ડ્રેસિંગ અને ઇટયલિયન સલાડ હુરબ્સ નાખી 30 મિનીટ ફ્રીઝ મા મુકી ઠંડું સર્વ કરો....

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Nilam Gajjar
Nilam Gajjar @cook_16474807
પર
Surat
I love cooking because i enjoy very
વધુ વાંચો

Similar Recipes