ચીઝ સોસ

Kalpa Kapil Nanda
Kalpa Kapil Nanda @cook_17752676

#SG

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ ટેબલસ્પુન મેંદો
  2. ૫૦ ગ્રામ બટર
  3. ૫૦૦ મી.લી. દુધ
  4. ૩ ચીઝ ક્યુબ
  5. સ્વાદાનુસાર નમક
  6. ૨ ચપટી ઓરેગાનો (જરૂરી નથી)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલા માં દુધ ગરમ કરવું। ઊભરો લેવાની જરૂર નથી।

  2. 2

    ચીઝ ક્યુબ ખમળી લેવી। બહુ બારીક ખમળવાની જરૂર નથી।

  3. 3

    એક ફ્રાઇંગપેન માં બટર નાંખી મેંદો થોડો શેકવો।

  4. 4

    પછી તેમાં ગરમ દુધ ઉમેરવું। સતત હલાવતા રહેવું જેથી ગાંઠા ના રહી જાય। (હેંડ વીસ્કર ના ઉપયોગ થી પરીણામ સારું મલસે)

  5. 5

    હવે તેમાં ખમણેલું ચીઝ નાંખી, સ્વાદાનુસાર નમક નાંખી, ચીઝ ઓગડે ત્યાં સુધી હલાવવું।

  6. 6

    મિશ્રણ ઘટ થવા માંડે એટલે તેમાં સ્વાદ માટે ઓરેગાનો નાંખી શકાય। ન ભાવતો હોય તો એમ જ ખાઈ શકાય।

  7. 7

    તમારો ગરમા ગરમ ચીઝ સોસ તૈયાર છે। તેને નાચોઝ, ડોરીટોઝ, બ્લાંચ્ડ વેજાટેબલ્સ, પરાઠા ફ્રેંકી, ગાર્લીક બ્રેડ અથવા તમારી કોઇ પણ ફેવરેટ રેસીપી સાથે ડીપ તરીકે કે સોસ તરીકે વાપરી શકો।

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kalpa Kapil Nanda
Kalpa Kapil Nanda @cook_17752676
પર

Similar Recipes