વહાઈટ સોસ મેક્રોની (white sauce macaroni in gujarati)

Dhara Panchamia
Dhara Panchamia @dhara_27

વહાઈટ સોસ મેક્રોની (white sauce macaroni in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
2 સર્વિંગ્સ
  1. 1ક્યુબ ચીઝ
  2. 1/2 વાટકીકોથમીર
  3. 1.5 વાટકીએલ્બો મેક્રોની
  4. 1 ચમચીતેલ
  5. મીઠુ સ્વાદાનુસાર
  6. ખાંડ સ્વાદાનુસાર
  7. 1કટકો આદુ
  8. 1 ચમચીઓરેગાનો
  9. વહાઈટ સોસ માટે
  10. 1 ચમચીબટર
  11. 1 ચમચીમેંદો
  12. 1.5 કપદૂધ
  13. મીઠુ સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    બટર અને લોટ ને સરખો સેકી એમાં દૂધ નાખી ને સરસ ઉકાળી લેવું. તેમાં મીઠુ, ખાંડ, ઓરેગાનો, આદુ નાખવા. મેક્રોની ને પાણી મા તેલ અને મીઠુ નાખી બાફી લેવું.

  2. 2

    બાફેલી મેક્રોની ને સોસ મા નાખવી. કોથમીર નાખવી. ચીઝ ઉમેરવું. સરસ ગરમ થાય એટલે પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Panchamia
Dhara Panchamia @dhara_27
પર

ટિપ્પણીઓ

Similar Recipes