રાંધવાની સૂચનાઓ
- 1
અનાનસ ના કટકા,દાળમ ના કટકા,સફરજન ના કટકા તેમજ
દરાકશ ના કટકા, કોબીજ સમારેલુ બધાજ ને 1 તપેલી મા મીકસ કરો તેમા દરેલી ખાંઙ તેમજ મરી પાવઙર અને મીઠુ અને સનચર નાખી બરાબર હલાવો. તેમા ચેરી ના કટકા નાખી બરાબર હલાવો તેમા દહી નો મસકો નાખી મીકસ કરો તો આ રસીયન સલાદ તૌયાર છે.ડેકોરેસન કરી સવ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ફ્રુટ નું સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #salad #healthy #fruitsalad#fruit #quickandeasysalad #SPR Bela Doshi -
ભેળ (Bhel Recipe in Gujarati)
ભેળ માં ઉપયોગ માં લીધેલા દરેક ઘટકો ઈમ્યુનિટી વધારનાર હોવાથી સૌ કોઈ માટે સ્વાસ્થ્યપ્રદ હેલ્ધી છે. અમારા ઘરમાં બધાને બહુજ સરસ લાગી. Ankita Tank Parmar -
-
ફ્રૂટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpad_gujફ્રુટ કસ્ટર્ડ ઝડપથી બની જતું ડેઝર્ટ છે. ફ્રુટ કસ્ટર્ડ બધાને ભાવતું ડેઝર્ટ છે. જેમાં દૂધ, ખાંડ અને કસ્ટર્ડ પાઉડર ની મદદથી બનાવવામાં આવે છે. ફ્રુટ કસ્ટર્ડમાં પસંદગી પ્રમાણેના સિઝનલ ફ્રુટ એડ કરી શકાય છે. મારું ઓલ ટાઈમ ફેવરેટ છે. Parul Patel -
-
-
મિક્સ ફ્રૂટ પુંડીગ /ડેઝર્ટ(Mixed fruit pudding recipe in Gujarati)
#cookpadTurns4મિકસફુ્ટ ડેઝૅટ એક સી્મ્પલ અને ઈઝી ,દહીં અને તાજા ફળો માંથી બનતી વાનગી છે..જે મારા ધર માં વારંવાર બને છે . સાથે ઉમેરાતા ડા્ય ફુ્ટસ....જેમાં બધાજ વિટામીન્સ, હેલ્ઘીફેટ્ પો્બાયોટીકસ,મળી રહે છે.તમે પાર્ટીમાં ફેમીલી ફંકસન માં બનાવી શકો છો્ જયારે તમને ફે્શ અને રેફ્રેસિંગ ખાવાનું મન થાય ત્યારે બનાવી ને ખાઈ શકો. મેં થોડું કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરીયુ છે.સ્વીટ ને ક્રિમી ટેસ્ટ માટે... Shital Desai -
-
મેંગો ક્રીમ સ્વીટ
#પાર્ટીઆ સ્વીટ (dessert) પાર્ટી માટે એકદમ ઝડપ થી બની જાય છે.મેંગો,ક્રીમ અને ડ્રયફ્રૂટ ના ત્રિવેણી સંગમ થી બનેલી આ સ્વીટ સ્વાદિષ્ટ,અને દેખાવ માં પણ ખૂબ સુંદર લાગે છે. Jagruti Jhobalia -
પાઈનેપલ કોકોનટ ચોકોલેટ ઓરેન્જ કેક (Pineapple coconut and chocolate orange cake Recipe In Gujarati)
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
ફ્રુટ સલાડ (fruit salad racipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ11#વિકમીલ૨#Goldenapron3#Week22 almond Manisha Kanzariya -
તાજી ખારેક અનાનસ નું રાઇતું (Fresh Kharek Pineapple Recipe In Gujarati)
#SJR#શ્રાવણ સ્પેશિયલ રેસીપી#ફરાળી રાઇતું#તાજી ખારેક રેસીપી#દહીં રેસીપી#અનાનસ રેસીપી#દાડમ રેસીપીઆજે મેં તાજી ખારેક,અનાનસ અને દાડમ એમ ત્રણ ફળો નો ઉપયોગ કરી ને રાઇતું બનાવ્યું...જેને તમે સાઈડ ડીશ તરીકે બપોર ના ભોજન માં પીરસી શકો.અત્યારે શ્રાવણ મહિનો છે...એટલે તમે એને ફરાળી ડીશ માં પણ પીરસી શકો. Krishna Dholakia -
-
-
ફરાળી કૂકીઝ(farali cookies recipe in Gujarati)
#સાઈડ સોલ્ટી સ્નેક્સ ની સાથે સ્વીટ કૂકીઝ અને ટી કે કોફી હોઈ તો તેની મજા જ કઈ ઓર છે અને એકાદશી માં એવું કટક બતક મળે તો બીજું કશુંજ ના જોઈએ. Lekha Vayeda -
ડ્રાયફ્રૂઇટ એન નટ્સ શ્રીખંડ
#goldenapron3#week -7#કર્ડ#એનિવર્સરી#ડેઝર્ટલગ્નપ્રસન્ગ હોય કે તહેવાર હોય આપણે શ્રીખંડ બનાવતા હોય કે માર્કેટ થી લાવતા હોય છે પણ ઘરમાં બનાવેલા શ્રીખંડ નો ટેસ્ટ ખુબજ સરસ લાગે છે .. અને જો ફ્રૂટ અને નટ્સ થી ભરપૂર મળી જાય તો શુ કહેવું ? ... મજાજ પડી જાય .. Kalpana Parmar -
-
ફ્રેશ ફ્રુટ મઠો (Fresh Fruit Matho Recipe In Gujarati)
#KS6# મઠો એ ઉનાળા માં ખવાતી મીઠી ડીશ છે.મઠો એ શ્રીખંડ જેવો જ હોય છે બસ તે શ્રીખંડ કરતા થોડો ઢીલો ( પાતળો) હોય છે પણ સ્વાદ માં તો અહાહા .........સુ વાત કરવી આવી જાવ.મૂળ દહીં માં થી બને છે અને એમાં ખાંડ પણ હોય છે.તે જમવાની સાથે અને ડેઝર્ટ તરીકે પણ ખાવા માં આવે છે. Alpa Pandya -
-
મુંબઈ પાઉંભાજી(pav bhaji recipe in gujarati)
#વેસ્ટ આ પાઉંભાજી મારા ઘરે મારા મિસ્ટર જ બનાવે છે.અમારા ફેમીલી માં બધા ને ખુબ જ ભાવે છે.આ પાઉંભાજી મહારાષ્ટ્ર ની ખુબ જ ફેમસ છે. Ila Naik -
-
-
જીની ઢોસા (Jini Dosa Recipe In Gujarati)
સૌપ્રથમ ઢોસા બનાવવા માટે ખીરું તૈયાર કરીએ ખીરા માટે ચોખા અડદની દાળ અને મેથી પાંચથી છ કલાક પલાળી રાખી અને પીસીને ખીરું તૈયાર કરવુંનોન સ્ટીક તવી ગરમ કરવી પછી ગેસ એકદમ ધીમો કરી ખીરું પાથરવું તેમાં થોડું બટર સેઝવાન સોસ કોબીજ ડુંગળી લીલી ડુંગળી ના પાંદડા થોડો પાવભાજીનો મસાલો થોડો ટોમેટો સોસ કેપ્સીકમ આ બધું જ નાખી ઢોસા પર જે મિક્સ કરવું થોડું ચડી જાય પછી ગેસ મીડીયમ ફાસ્ટ કરી તેમાં બબલ થાય એટલે થોડું ચીઝ નાખી ઢોસા ને રોલ ની જેમ વાળી સર્વ કરવાજીની ઢોસા ને ટોપરાની ચટણી અને સાંભાર સાથે સર્વ કરવા #GA4#Week3 Charmi Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9916064
ટિપ્પણીઓ