મીઠાં સાટા

lina vasant
lina vasant @cook_16574201

#VN#ગુજરાતી
સાટા વગર ગુજરાતી ઓ ના બધાં જ
તહેવારો અધૂરા છે. દશેરા, દિવાળી...વગેરે તહેવારો મા સાટા બધાં ના ઘરે બનાવતા હોય છે. નાના-મોટા બધાં ને ભાવે છે.અમારા ઘરની ફેવરીટ સ્વિટ છે.

મીઠાં સાટા

#VN#ગુજરાતી
સાટા વગર ગુજરાતી ઓ ના બધાં જ
તહેવારો અધૂરા છે. દશેરા, દિવાળી...વગેરે તહેવારો મા સાટા બધાં ના ઘરે બનાવતા હોય છે. નાના-મોટા બધાં ને ભાવે છે.અમારા ઘરની ફેવરીટ સ્વિટ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

7-8 મિનિટ
4 વ્યક્તિ
  1. 4નંગ મોરી ખાજલી
  2. 1વાટકો ખાંડ
  3. 1/2 કપપાણી

રાંધવાની સૂચનાઓ

7-8 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલીમાં ખાંડ લઈ સહેજ પાણી ઉમેરી 3 તારી ચાસણી બનાવો. એકદમ ઘાટી બનાવવી.

  2. 2

    પછી મોરી ખાજલી ના બે પીસ કરી એક -એક પીસ ને ચાસણી મા બન્ને સાઈડમાં ચાસણી ચોંટી જાય એ રીતે ડૂબાડી દઈ ડીશ મા સૂકાંવા રાખી દો.

  3. 3

    તો તૈયાર છે આપણા ગુજરાતીઓની ફેવરીટ સ્વિટ સાટા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
lina vasant
lina vasant @cook_16574201
પર

ટિપ્પણીઓ

Similar Recipes